
મલાઇકા અરોરા વ્હાઇટ નેટ સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે.
- Advertisement -

જેમાં તેણીએ વ્હાઇટ સાડી સાથે મેચિંગ જવેલરી, વ્હાઇટ ક્લચ અને મેસી બર્નમાં હેર કેરી કર્યા છે.

- Advertisement -
મલાઇકા અરોરા વ્હાઇટ નેટ સાડી સાથે નોડેલ સ્ટ્રીપ બ્લાઉઝમાં ડીવા લાગી રહી છે.

મલાઇકા અરોરા ગ્લોડન સિમરી સાડીમાં રીવાઇઝિંગ લાગી રહી છે.

મલાઇકા અરોરા પિંક સાડી અને ગ્રીન બ્લાઉઝમાં ફ્લોલેસ લાગી રહી છે.

મલાઇકા અરોરા સિકવન્સ્ટડ સાટીન સાડીમાં સુંદર લાગી રહી છે.

મલાઇકા અરોરા નિઓન સાડી અને પ્રીન્ટેડ બ્લાઉઝમાં પોતાના ફીટ એન્ડ હોટ બોડી કર્વ દેખાડતી જોવા મળે છે.

મલાઇકા અરોરા ટ્રેડિશનલ રેડ સાડીમાં ગ્રેસ ફુલ લાગી રહી છે.

મલાઇકા અરોરા ડયુઅલ- ટોન્ડ સીકવન્સડ સાડીમાં ફેબ્યુલસ લાગી રહી છે.

મલાઇકા અરોરા કલરફુલ પ્રીન્ટેડ સાડી અને બ્લેક બ્લાઉઝમાં સેક્સી લાગી રહી છે.

મલાઇકા અરોરા યેલો સાડીમાં ફેબ્યુલસ લાગી રહી છે.



