By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    21 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    22 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    21 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    21 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    22 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 4 થી 10 ઓકટોબર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 4 થી 10 ઓકટોબર સુધીનું રાશિફળ
ASTROLOGERધર્મ

4 થી 10 ઓકટોબર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2021/10/04 at 1:35 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય ક્ધયા રાશિમાં મંગળ ક્ધયા રાશિમાં બુધ ક્ધયામાં ગુરુ મકર રાશિમાં (વક્રી), શુક્ર તુલા રાશિમાં, શનિ મકર રાશિમાં (વક્રી), રાહુ વૃષભ રાશિમાં અને ચંદ્ર સિંહ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરે છે. આ સપ્તાહ દરમિયાન, ગ્રહોની ઉપરોક્ત સ્થિતિ નો ફલકથનમાં સમાવેશ કરેલ છે.

મેષ (અ, લ, ઇ)
આ સપ્તાહે તમને મહેનતનું મધુર ફળ મળે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આપે, રોજિંદા કામોથી લાભ જણાય, અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય, રોજિંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય, આર્થિક ગૂંચવણનું નિરાકરણ જણાય, ઋતુગત બીમારીથી સાચવવું. કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. આનંદ રહે અને સપ્તાહ સુખમય પસાર થાય. સોમવારે વાહનો થી સાચવવુ. બુધવારે શેરબજારમાં લાભ. શુક્રવારે શાંતિથી દિવસ પસાર કરવો.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
નવી આવી રહેલી પરિસ્થિતિમાં, આર્થિક મુશ્કેલીનો માર્ગ નિકળતો જણાય, વિરોધી લોકો સામે તમારી પ્રગતિ થાય, સામાજિક – વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, ઉતાવળિયો નિર્ણય ન લેવો, વૈવાહિક જીવનના પ્રશ્ર્નોનું નિરાકરણ આવે, સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવા વર્ષની કોઈ સારી ખબર મલે. મંગળવારે મિત્રો અને સંબંધીઓ થી લાભ. ગુરુવારે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી.

મિથુન (ક, છ, ઘ)
આ અઠવાડિયે, નવી સમસ્યા ઉદ્ભવે, પરંતુ શાંતિથી કામ કરતા હળવી થાય. આ માટે, મહત્ત્વના નિર્ણય પહેલાં વડિલોની કે મિત્રોની સલાહ લેવી, જૂના મિત્રોને મળવાનું સંભવ બને, રોકાણ સાચવીને કરવું, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, ગેરસમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. મંગળવારે સારા સમાચાર મલે ગુરુવારે આર્થિક લેવડદેવડ સંભાળી ને કરવી.

કર્ક (ડ, હ)
આ અઠવાડિયે, તમારા કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કૌટુંબિક મતભેદ દૂર થાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા, મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી સ્વાસ્થ્ય અંગેના બધા નિયમો પાળવા . સોમવારે તબિયતમાં સુધારો જોવા મળે. બુધવારે શાંતિથી કામ કરવું. શુક્રવારે લોકો સાથે ઝગડો ન કરવો.

- Advertisement -

સિંહ (મ, ટ)
આ સપ્તાહે, જીત મેળવવા, પોતાના હરીફ અને વિરોધી લોકોથી, નવી યોજનાઓને ગુપ્ત રાખવી, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાય તો સાવધાની રાખવી , ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે , રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, એકંદરે સપ્તાહ સારું જણાય છે . મંગળવારે આર્થિક વિકાસ માટે જરૂરી દિશા મલે. ગુરુવારે વડિલો માટે તબિયત સાચવવી. શુક્રવારે શાંતિ રાખવી પડશે નહીં તો બનેલી બાજી બગડે.

કન્યા (પ, ઠ, ણ)
આ સપ્તાહે, ઈશ્વરની અણધારી સહાય, આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આપનું મૌન અડચણની દવા બને, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. સિનિયર સિટીઝન તથા વડિલો ની સેવા કરવી. સોમવારે લોકોના કામો થાય. બુધવારે ભાગ્ય યોગે સારો લાભ થાય.

તુલા (ર, ત)
જીવનમાં પ્રગતિ માટે, સામુહિક કાર્યની બધી જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, જમીન મકાન કે સ્થાવર સંપત્તિની લે વેચમાં ધ્યાન રાખવું. મોસાળ પક્ષથી લાભ સંભવ છે , નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધેલી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. લગ્નના પ્રસંગે જમવાનું ટાળવું. તબીબી પરીક્ષણ માટે ખર્ચ થાય. સગા સંબંધી મિત્રવર્ગના કારણે થોડી રાહત મળી શકે. મંગળવારે દિવસ શાંતિથી પસાર કરવો જોઈએ.

વૃશ્ર્ચિક (ન, ય)
આનંદ માણી શકાય તે માટે, કુટુંબ, મિત્રો અને ધંધાકીય મનભેદ-મતભેદ ટાળવા, સુસુપ્ત સમસ્યાઓ પુન: માથું ઊંચકાતી જણાય, તેથી આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ છે. મંગળવારે સારા સમાચારની પ્રાપ્તિ સંભવે, નવી યોજનાનું આયોજન સંભવ છે , મગજને ઠંડો રાખશો તો… આનંદ, અને મનોરંજનમાં દિવસો પસાર થતા જણાય છે . સોમવારે આવકનાં સ્રોતમાં સુધારો જોવા મળે. મંગળવારે ખોટા ખર્ચા પર કાબુ રાખવો. શુક્રવારે વાહન ચાલકો માટે શાંતિ રાખવી પડશે.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
સુખ શાંતિ માટે, આ સપ્તાહે ઉતાવળિયું પગલું ન ભરવું, આપના કાર્ય અને વિચારથી બીજાને પ્રોત્સાહિત કરો તેવું બને, જે તમને લાંબા ગાળે મદદરૂપ થાય . દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાશે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, દિવસો ધીરજ અને આનંદ થી પસાર કરવા. જરરી બધીજ ચીજવસ્તુઓ માં રોકાણ ફાયદા કારક નિવડે. ગુરુવારે નુકસાન ન થાય તે માટે ચેતવું. શુક્રવારે ભવિષ્યમાં ઉપયોગી લાભદાયી કામ મળે.

મકર (ખ, જ)
આનંદની વાત છે કે.. તમારા, લાંબા ગાળાના, યોગ્ય આયોજન અને સાહસથી સફળતા મળશે , પોતાની આગવી વિશેષતાથી બીજા લોકોને થાય તેટલી મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય છે , સામાજિક અને પારિવારિક કાર્યો પૂરા થાય, સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે . આ અંગે પ્રયાસ કરવો પણ જરૂરી છે. સોમવારે ભવિષ્ય માટે લાભદાયી સંબંધો બંધાય. બુધવારે મિત્રો સાથે આર્થિક લેવડદેવડ સમજીને કરવી.

કુંભ (ગ, શ, સ)
આવક અને શાંતિ વધારવા, ધંધાકીય કે અન્ય ગુંચવણ અંગે ઉકેલ લાવવા માટે વડીલની મદદ ઉપયોગી નીવડે, આર્થિક પરિસ્થિતિ સુધરે, અંગત પ્રશ્નોને કારણે મૂંઝવણ વધે, સાથે સાથે… નવી તકોનું નિર્માણ પણ જણાય છે. જૂના સંબંધ ફરી તાજા થાય, જીવનનાં મતભેદ દૂર થાય, નોકરી ધંધા કે કુટુંબમાં બદલાવની અનુભૂતિ થાય. ઉત્સાહમાં વધારો થાય. મિત્રો અને પરિવારજનો દ્વારા જોઈતો સહકાર મલી રહે. મંગળવારે લાલ વસ્તુ અથવા તૈયાર ખોરાકનો વેપાર કરતા લોકો માટે સાવધાની રાખવી.

મીન (દ, ચ, ઝ, થ)
આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, અને મન આનંદમાં રહે. ધંધામાં યોજનાઓને અમલમાં મૂકાશે, લોકો સાથે મતભેદ ટાળવા, કાર્યક્ષેત્રમાં બદલાવ થાય, પોતાના વ્યવહારથી બીજા નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે, જૂના સંબંધીઓ અને મિત્રો સાથે કામ કરવાથી લાભ થાય. બુધવારે પ્રવાસ દરમિયાન ખોરાક અને પાણીની સમસ્યા થાય. શુક્રવારે સારા અને આર્થિક વિકાસ માટે સમાચાર મળે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્લે ઓફનાં એક સ્થાન માટેની રેસ રોમાંચક બની
Next Article લેખકનું મૃત્યુ અને વાચકનો જન્મ: બાથ્સની નવી વિચારધારા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?