જામનગર એરપોર્ટ પર સ્વાગત બાદ ગૃહમંત્રી અમીત શાહ દ્વારકા પહોંચી જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુંકાવી દર્શન કર્યા હતા.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, દ્વારકા, ગુજરાતની પવિત્ર ભૂમિ પર આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી.
- Advertisement -
द्वारका की पवित्रभूमि पर स्थित श्री द्वारकाधीश मंदिर में भगवान श्री कृष्ण के दर्शन कर राष्ट्र की उन्नति व प्रगति के लिए प्रार्थना की।
દ્વારકા, ગુજરાતની પવિત્ર ભૂમિ પર આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/CpEi8FsRUB
— Amit Shah (@AmitShah) May 28, 2022
- Advertisement -
ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
આજનો 28મેનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
આજે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે
દ્વારકામાં પોલીસ કોસ્ટલ એકેડમીની મુલાકાત કરશે
બપોર બાદ ગાંધીનગર મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજર રહેશે
‘સહકાર સે સમૃદ્ધિ’ સેમિનારને સંબોધશે
29 મેનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે પંચમહાલના ગોધરા પહોંચશે
ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે
બપોર બાદ નડિયાદમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે
અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે
સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ જોશે
30મી એ સવારે દિલ્લી જવા રવાના થશે