By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    23 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    23 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    23 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    23 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘તેમણે પોતાના પરાક્રમથી પરાજયની પરંપરાને ખતમ કરી, તેઓ યુગપુરુષ છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘તેમણે પોતાના પરાક્રમથી પરાજયની પરંપરાને ખતમ કરી, તેઓ યુગપુરુષ છે’
રાષ્ટ્રીય

‘તેમણે પોતાના પરાક્રમથી પરાજયની પરંપરાને ખતમ કરી, તેઓ યુગપુરુષ છે’

Khaskhabar Editor
Last updated: 2025/04/03 at 5:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું: મોહન ભાગવત

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.3

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું – છત્રપતિ શિવાજી મહારાજ દેશમાં વિદેશી આક્રમણકારો દ્વારા હારની સદીઓ જૂની પરંપરાનો અંત લાવ્યા હતા. તેમણે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું. એટલા માટે તેમને યુગપુરુષ કહેવામાં આવે છે.
ભાગવતે કહ્યું- યુદ્ધો હારવાની આ પરંપરા સિકંદર મહાનના સમયથી ઇસ્લામ ફેલાવવાના નામે મોટા હુમલાઓ સુધી ચાલુ રહી. ભારતની વ્યવસ્થાઓનો નાશ થતો રહ્યો. વિજયનગર સામ્રાજ્ય અને રાજસ્થાનના રાજાઓ પણ આનો કોઈ ઉકેલ લાવી શક્યા નહીં.
ભારત લાંબા સમય સુધી હારની પરંપરા સાથે સંઘર્ષ કરતું રહ્યું. મરાઠા સામ્રાજ્યની સ્થાપના 17મી સદીમાં થઈ હતી. શિવાજી મહારાજ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે આવા હુમલાઓ અને આક્રમણોનો ઉકેલ શોધ્યો. શિવાજી મહારાજના ઉદય સાથે વિદેશી આક્રમણકારો તરફથી સતત હારનો સમયગાળો સમાપ્ત થયો.
શિવાજી મહારાજની પ્રેરણા આજે પણ પ્રાસંગિક છે. રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિઓએ પણ શિવાજી પાસેથી પ્રેરણા લીધી હતી.
શિવાજી મહારાજની બહાદુરીને યાદ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે તેમને ઔરંગઝેબે આગ્રામાં કેદ કર્યા હતા, ત્યારે તેઓ ત્યાંથી નાશી છુટ્યા હતા અને તેમનો કિલ્લો પાછો જીતી લીધો હતો. શાંતિ સમાધાનમાં તેમણે જે કંઈ આપવાનું નક્કી કર્યું હતું તે પાછું મેળવ્યું અને છત્રપતિ શિવાજી મહારાજ તરીકે પોતાને સ્થાપિત કર્યા. તેમનો રાજ્યાભિષેક આ આક્રમણકારોના અંતનું પ્રતીક બન્યું હતું.ભાગવતે નાગપુરમાં સ્વર્ગસ્થ સુમંત ટેકયડે દ્વારા લખાયેલ પુસ્તક ‘યુગંધર શિવરાય’નું વિમોચન કર્યું, જેમણે મરાઠા શાસકો પર અનેક પુસ્તકો લખ્યા હતા.
શિવાજી મહારાજે દક્ષિણ ભારતના કેટલાક ભાગો જીતી લીધા. તેમનામાંથી પ્રેરણા લઈને, રાજસ્થાનમાં દુર્ગાદાસ રાઠોડ, બુંદેલખંડમાં છત્રસાલ અને ઉત્તર-પૂર્વમાં ચક્રધ્વજ સિંહ જેવા શાસકોએ પણ મુઘલોને પાછળ ધકેલી દેવાનું શરૂ કર્યું. ચક્રધ્વજ સિંહે બીજા રાજાને એક પત્ર લખ્યો હતો, જેમાં શિવાજી મહારાજને આદર્શ ગણાવ્યા હતા.
ભાગવતે કહ્યું કે, દક્ષિણ ભારતના એક અભિનેતાએ શિવાજી પર બનેલી ફિલ્મમાં કામ કર્યું હતું, ત્યારબાદ તેમનું નામ ગણેશનથી બદલીને શિવાજી ગણેશન રાખવામાં આવ્યું હતું.
RSSના સ્થાપકો કેશવ હેડગેવાર, માધવરાવ ગોલવલકર અને બાળાસાહેબ દેવરસે અલગ અલગ સમયે કહ્યું હતું કે સંઘનું કાર્ય સિદ્ધાંતમાં છે, સંઘનું કાર્ય વ્યક્તિગત નથી.
આપણે હંમેશા ચાલતા રહીએ છીએ, લોકો આવતા-જતા રહે છે, તેથી જ નિર્ગુણ ઉપાસના મુશ્કેલ છે. આપણા માટે પૌરાણિક સમયમાં હનુમાનજી આદર્શ હતા, આ આધુનિક યુગમાં શિવાજી મહારાજ આદર્શ છે.

મરાઠા સામ્રાજ્યની સ્થાપના 17મી સદીમાં થઈ હતી, શિવાજી મહારાજ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે આવા હુમલાઓ અને આક્રમણોનો ઉકેલ શોધ્યો

You Might Also Like

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

TAGGED: Mohan Bhagwat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આયુષમાન હૉસ્પિટલમાં યુવાનના મૃત્યુ બાદ પરિવારનો ન્યાય માટે પોકાર
Next Article ગુજરાત ટાઇટન્સે સતત બીજી મેચ જીતી: RCB સીઝનની પહેલી મેચ હારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?