By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાંભળી છે કોઈ દિવસ સત્યનારાયણની કથા અંગ્રેજીમાં, નહીંને? તો આજે સાંભળો વાયરલ વીડિયોમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > અજબ ગજબ > સાંભળી છે કોઈ દિવસ સત્યનારાયણની કથા અંગ્રેજીમાં, નહીંને? તો આજે સાંભળો વાયરલ વીડિયોમાં
અજબ ગજબ

સાંભળી છે કોઈ દિવસ સત્યનારાયણની કથા અંગ્રેજીમાં, નહીંને? તો આજે સાંભળો વાયરલ વીડિયોમાં

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 2:39 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

અંગ્રેજીમાં સત્યનારાયણની કથાનો એક વીડિયો વાયરલ થયો છે જે ખરેખર સાંભળવો ગમે તેવો છે.

બધાએ પોતપોતાની માતૃભાષામાં સત્યનારાયણ કથા અવશ્ય સાંભળી હશે. સત્યનારાયણ કથા સાંભળવાનો પણ એક લ્હાવો હોય છે અત્યાર સુધી તો આપણે ફક્ત હિંદી કે સંસ્કૃતમાં સત્યનારાયણની કથા સાંભળી હશે પરંતુ પહેલી વાર અંગ્રેજીમાં સત્યનારાયણની કથા થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પંડિતજી અંગ્રેજીમાં સત્યનારાયણ કથા સંભળાવી રહ્યા છે. વીડિયોમાં પંડિતજી અંગ્રેજીમાં વાર્તા સંભળાવતા જોવા મળી રહ્યા છે અને ઘરના સભ્યો ત્યાં બેસીને વાર્તા સાંભળી રહ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી વાર્તા સાંભળી રહ્યા છે.

- Advertisement -

વીડિયો દક્ષિણ ભારતનો હોવાની શક્યતા
વીડિયો જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ વીડિયો દક્ષિણ ભારતનો છે, કારણ કે વીડિયોમાં જોવા મળતી પૂજા સામગ્રી અને સમગ્ર પૂજા પદ્ધતિ દક્ષિણ ભારતીય સંસ્કૃતિની હોય તેવું લાગી રહ્યું છે. વિડિઓમાં કથા સાંભળનાર પરિવાર પણ દક્ષિણ ભારતીય લાગે છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં અંગ્રેજી બોલાય છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દક્ષિણ ભારતમાં સ્થિત એક ઘરનો છે.

Satyanarayan katha in English, for new generation understanding pic.twitter.com/ptsiVQX5dg

— KulwantSingh ਲੰਬੜਦਾਰ 🇮🇳 (@KulwantJanjue) August 10, 2022

- Advertisement -

સોશિયલ મીડિયા પર ખૂબ જોવાયો વાયરલ વીડિયો
સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે.

નવી પેઢી અને અંગ્રેજીમાં ભણેલા છોકરાઓને કામ લાગશે

અંગ્રેજીમાં સત્યનારાયણની કથા નવી પેઢી અને અંગ્રેજીમાં ભણેલા છોકરાઓને કામમાં લાગશે.

You Might Also Like

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

અહો આશ્ચર્યમ: આ વ્યક્તિ 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પીને જીવન ગાળી રહ્યો છે

આ જનજાતિની મહિલાઓમાં પૂર્વજોના વાળની વિગ પહેરવાનો રીવાજ છે

TAGGED: english, language, satyanarayankatha, viralvideo
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન્માષ્ટમી પર તમારી રાશિ મુજબ કરો આ ઉપાય, શુભ સંયોગના કારણે મળશે સારા પરિણામ
Next Article જૂનાગઢને મળી હતી 9 નવેમ્બર 1947નાં આઝાદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અજબ ગજબ

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
અજબ ગજબ

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
અજબ ગજબ

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?