By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    7 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    22 minutes ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    3 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    3 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    7 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Happy Women’s Day: ગુજરાતમાં દર 5 મિનિટે એક મહિલા બને છે ઘરેલુ હિંસાનો ભોગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > Happy Women’s Day: ગુજરાતમાં દર 5 મિનિટે એક મહિલા બને છે ઘરેલુ હિંસાનો ભોગ
ગુજરાત

Happy Women’s Day: ગુજરાતમાં દર 5 મિનિટે એક મહિલા બને છે ઘરેલુ હિંસાનો ભોગ

Khaskhabar Editor
Last updated: 2024/03/08 at 3:51 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
વિકાસની વાતો…નારીને પુરુષ સમોવડી અને પુરુષો કરતા પણ આગળ નીકળી ગઈ હોવાની વાતો, માત્ર રૂપકળી વાતો જ છે. નરી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાતમાં મહિલા સલામતીની ગુલબાંગો વચ્ચે આ આંકડાઓ સરકાર, સમાજ અને કાયદો વ્યવસ્થા બધી જ સત્તા અને વ્યવસ્થાઓને શરમાવે તેવા છે. ગુજરાતમાં દર પાંચ મિનિટે એક મહિલા સાથે અત્યાચાર થાય છે. આ અમે નથી કહી રહ્યાં આ સરકારે શરૂ કરાવેલી સંસ્થાના જ આંકડા છે.
આજે ’આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ છે ત્યારે નારીશક્તિની મહિમાના ગુણગાન ગવાશે. પુરુષ-મહિલા સમોવડી આજે ’ ભલે થઈ ગયા હોય પરંતુ આજે પણ સમાજનો એક એક વરવો ચહેરો એવો પણ છે જયાં મહિલાઓ ઘરેલુ હિંસા, 3 બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો ભોગ સતત બને છે. ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ 1 મહિલા ઘરેલુ ઉ હિંસાનો ભોગ બનતી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે.

સતત વધી રહ્યાં છે ઘરેલું હિંસાના કોલ
ગુજરાતમાંથી વર્ષ 2023માં મહિલાઓ માટેની હેલ્પલાઇન ’અભયમ’ ને 98830 કોલ્સ આવ્યા હતા. વર્ષ 2019ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં 61 ટકા જ્યારે 20222માં 22 ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ 2020માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાન કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેક પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું 26 હતું. ધરેલુ હિંસાના 17642 કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય છે અમદાવાદથી વર્ષ 2023માં 4815 કોલ્સ

- Advertisement -

કઈ-કઈ બાબતોને લઈને આવે છે સૌથી વધુ કોલ?
આ સિવાય વર્ષ 2023માં જે અંગે સૌથી વધુ કોલ્સ આવ્યા છે તેમાં 10373 કોલ્સ સાથે લગ્નેત્તર સંબંધ, 10164 કોલ જાતિય સતામણી, 7243 કોલ કાયદાકીય સમસ્યા, 5131 કોલ્સ સાથે કસ્ટડી અંગે, 3345 કોલ્સ સાથે ઘરમાંથી કાઢૂ મુકવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2839 કોલ્સ સંબંધની સમસ્યા, 2758 કોલ્સ ટેલિફોન પર હેરાનગતી, 2372 કોલ્સ સાથે નાણાકીય સમસ્યા જ્યારે 2085 સ કોલ્સ સાથે છેડતીનો સમાવેશ થાય છે. સતામણી, 2155 કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે.

વર્ષ 2023માં કઈ સમસ્યાના સૌથી વધુ કોલ આવ્યાં?
સમસ્યા                                     કોલ્સ
ઘરેલું હિંસા                            98,830
લગ્નેતર સંબંધ                       10,373
જાતિય સતામણી                 10,164
કાયદાકીય                           7,243
કસ્ટડી                                 5,131

ઘરેલું હિંસાના કોલ્સ:
વર્ષ                કોલ્સ
2019          61,159
2020         66,282
2021         79,675
2022         87,732
2023        98,830

- Advertisement -

You Might Also Like

મહેસાણાના ચાણસોલ ગામે પડીકાંથી લઈ પાણીપુરી-ફાસ્ટફૂડના વેચાણ પર પ્રતિબંધ, વેચનારને રૂ.10 હજારનો દંડ

લગ્ન પહેલાં સ્લિમ અને ફિટ દેખાવાની ઘેલછા : ગુજરાતમાં માઉન્જેરો ઇન્જેક્શનનો ક્રેઝ વધ્યો

TRAIના રિપોર્ટમાં જિયોનો દબદબો : ગુજરાતમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડે પહોંચી

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

TAGGED: domestic, Gujarat, Happywomenday, victim, violence
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ લોકસભા-10 ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા જોઈ ભાજપ નેતાઓએ વ્યવસ્થા ઈન્ચાર્જ-સહઈન્ચાર્જને બિરદાવ્યા
Next Article સ્વદેશી જાગરણ મંચ તથા સ્વાવલંબી ભારત અભિયાનનાં સંયુક્ત ઉપક્રમે મહિલાદિનની ઊજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મહેસાણાના ચાણસોલ ગામે પડીકાંથી લઈ પાણીપુરી-ફાસ્ટફૂડના વેચાણ પર પ્રતિબંધ, વેચનારને રૂ.10 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
લગ્ન પહેલાં સ્લિમ અને ફિટ દેખાવાની ઘેલછા : ગુજરાતમાં માઉન્જેરો ઇન્જેક્શનનો ક્રેઝ વધ્યો
ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
TRAIના રિપોર્ટમાં જિયોનો દબદબો : ગુજરાતમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડે પહોંચી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

મહેસાણાના ચાણસોલ ગામે પડીકાંથી લઈ પાણીપુરી-ફાસ્ટફૂડના વેચાણ પર પ્રતિબંધ, વેચનારને રૂ.10 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ગુજરાત

લગ્ન પહેલાં સ્લિમ અને ફિટ દેખાવાની ઘેલછા : ગુજરાતમાં માઉન્જેરો ઇન્જેક્શનનો ક્રેઝ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ગુજરાત

TRAIના રિપોર્ટમાં જિયોનો દબદબો : ગુજરાતમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડે પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?