By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    42 minutes ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    32 minutes ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    39 minutes ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    24 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    24 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવતીકાલથી રાજકોટમાં GPSB એક્સ્પો-2024
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આવતીકાલથી રાજકોટમાં GPSB એક્સ્પો-2024
રાજકોટ

આવતીકાલથી રાજકોટમાં GPSB એક્સ્પો-2024

Khaskhabar Editor
Last updated: 2024/01/06 at 5:38 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

જી.પી.બી.એસ. એક્સ્પો – 2024 ની તૈયારીઓ પૂર્ણ : હાઉસ કિપીંગ, વોટર સપ્લાય, રજિસ્ટ્રેશન, સિક્યુરીટી, ફૂડ એરીયા, પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિત ડોમ વાઈઝ વિવિધ કમિટી મેમ્બરોની નિમણૂંક

ભવિષ્યના ઉદ્યોગ સાહસિક કઇ રીતે બનવું!, સસ્ટેનેબલ ફેમિલી બિઝનેસ વિષય, ઉદ્યોગને ડિજિટલી કેમ વધારી શકાય, ઉદ્યોગ સાહસિકો માટે પરિણામલક્ષી કાર્યક્રમ વિષયક વક્તવ્ય અને માર્ગદર્શન

- Advertisement -

અતિથિ દેવો ભવ, વિદેશી ડેલિગેશનના આતિથ્ય સત્કાર માટે રાજકોટ સજ્જ,લાખો કરોડોના એક્સપોર્ટના સોદા થશે

આજે રણજીત વિલાસ પેલેસ ખાતે સી.ઇ.ઓ. કોન્ક્લેવ – સત્કાર સમારંભ

વેપાર ઉદ્યોગના મહા કુંભના પ્રારંભ સાથે વિકાસનો નવો અધ્યાય રચાશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આગામી તા. 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સ્પો ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજનની છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારી ચાલી રહી છે. જેના વ્યવસ્થાપન માટે અલગ અલગ કમિટી અને તેના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.
ગ્લોબલ બિઝનેસ સમિટ કાર્યક્રમનું આગામી 7 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવશે. તેમજ આ એક્સ્પોમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી, પાટીદાર આગેવાનો અને સર્વે સમાજના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. રાજકોટના આતિથ્યને જાણવા અને માનવા 40 દેશમાંથી ડેલિગેશન આવશે અને લાખો કરોડોના નિકાસના નવા દ્વાર ખુલશે, ,એટલું જ નહી ચાર દિવસીય આ એક્સ્પોની અંદાજે દસ લાખ લોકો મુલાકાત લેશે જેનો સીધો લાભ સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને થશે.
આ બિઝનેસ સમિટના મીડિયા એજન્સી તથા મુખ્ય સંયોજક હંસરાજભાઈ ગજેરા, ગુજરાત સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા અને ઈવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથિરીયાએ અલગ અલગ ટીમ બનાવી છે. જેમાં હાઉસ કિપીંગ (ડોમ સહિત) અને વોટર સપ્લાય વિભાગમાં યોગેશભાઈ અકબરી, ડ્રીકીંગ વોટર કમિટીમાં દર્શિતભાઈ વસોયા, ઈવી મેનેજમેન્ટ કમિટીમાં પુર્વીનભાઈ મોરલ, રજિસ્ટ્રેશન કમિટીમાં પ્રશાંતભાઈ વરસાણી, વીવીઆઈપી એરીયામાં દીપકભાઈ ડોબરીયાની વરણી થઈ છે. જ્યારે પેવેલીયનના ડોમ એ માટે તુષારભાઈ વાછાણી, ડોમ બી માટે કિરણભાઈ સોજીત્રા, ડોમ સી માટે ગોપાલભાઈ સખીયા, ડોમ ડી માટે ધર્મેશભાઈ પટેલ, ડોમ ઈ માટે કૃણાલભાઈ કામાણી, ડોમ એફ-1માં કાર્તિકભાઈ દુધાત્રા, ડોમ એફ -2માં જયભાઈ સુરેજા, પેવેલીયનમાં સન્નીભાઈ સુરાણી, સ્ટાર્ટઅપ કમિટીમાં અર્જુનભાઈ હીરપરા જ્યારે સિક્યુરીટી, પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે યતીનભાઈ રોકડને નિમવામાં આવ્યા છે.
ફૂડ એરીયા (વિઝીટર્સ એન્ડ એક્ઝીવટર્સ)ની વ્યવસ્થા માટે વિપુલભાઈ વાડલીયા, જયદીપભાઈ ઘાણવા, ફૂડ એરીયા (વીઆઈપી) માટે રસીકભાઈ લાડાણી, હોસ્પિટાલીટીમાં પ્રિયેશભાઈ ડોબરીયા, કંટ્રોલ રૂમ અને બિઝનેસ ટુ બિઝનેસ કમિટીમાં માટે રોનકભાઈ રૈયાણી, વિમલભાઈ પટેલ, સ્ટોર રૂમના રજિસ્ટ્રેશન ડેસ્ક માટે સુરેશભાઈ વેકરીયા, સ્ટોર રૂમના ઈવેન્ટ એરીયામાં અમિતભાઈ ગઢીયા, ઈવેન્ટ એરીયામાં નિકુંજભાઈ ધામેલીયા, હાર્દિકભાઈ નાશીક, શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા અને જ્યોતિબેન ટીલવા વ્યવસ્થા સંભાળશે. ગ્લોબલ બિઝનેસ સમિટમાં યુથ તથા મહિલા એમ્પાવરમેન્ટ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, એમ.એસ.એમ.ઈ ઉદ્યોગને વધુ સોર્સ મળે, ગ્લોબલ નેટવર્ક સાથે જોડાય તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસ દરમ્યાન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીમાં 10 લાખ લોકો એસ્કપોની મુલાકાતે આવશે. આ દરમિયાન અલગ અલગ વિષય પર સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોટીવેશનલ સ્પીકર અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને આમંત્રણ આપવામાં આવશે.
આ ગ્લોબલ સમિટને સફળ બનાવવા હંસરાજભાઈ ગજેરા, ગગજીભાઈ સુતરીયા, જીતેન્દ્રભાઈ કથિરીયા, યોગેશભાઈ અકબરી, દર્શિતભાઈ વસોયા, પુર્વીનભાઈ મોરલ, પ્રશાંતભાઈ વરસાણી, દીપકભાઈ ડોબરીયા, તુષારભાઈ વાછાણી, કિરણભાઈ સોજીત્રા, ગોપાલભાઈ સખીયા, ધર્મેશભાઈ પટેલ, કૃણાલભાઈ કામાણી, કાર્તિકભાઈ દુધાત્રા, જયભાઈ સુરેજા, સન્નીભાઈ સુરાણી, અર્જુનભાઈ હીરપરા, યતીનભાઈ રોકડ, વિપુલભાઈ વાડલીયા, જયદીપભાઈ ઘાણવા, રસીકભાઈ લાડાણી, પ્રિયેશભાઈ ડોબરીયા, રોનકભાઈ રૈયાણી, વિમલભાઈ પટેલ, સુરેશભાઈ વેકરીયા, અમિતભાઈ ગઢીયા, નિકુંજભાઈ ધામેલીયા, હાર્દિકભાઈ નાશીક, શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા અને જ્યોતિબેન ટીલવા સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉદ્દઘાટનથી લઈ સમાપન સુધી રોજબરોજ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો

6 જાન્યુઆરીએ સાંજે સી.ઇ.ઓ. કોન્ક્લેવનું આયોજન, સરદારધામ આયોજીત જીપીબીએસ-2024 અંતર્ગત 6 જાન્યુઆરીને શનિવારે રાત્રે 7 વાગ્યે રણજીત વિલાસ પેલેસ ખાતે સી.ઇ.ઓ. કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રગાન, દિપ પ્રાગટ્ય સહિતના કાર્યક્રમોની વણઝાર હશે. આ તકે સી.ઇ.ઓ કોન્કલેવના યજમાન રાજકોટ રાજવી પરિવારના દરબારશ્રી માંધાતાસિંહજી જાડેજાનું મોમેન્ટો, સ્ટેચ્યુ અને સરદારધામના ખેસ દ્વારા સન્માન કરવામાં આવશે.
7 જાન્યુઆરીએ સમિટના ઉદ્દઘાટનના પ્રસંગ ઉપરાંત અનેક આકર્ષણો રહેશે. જેની શરૂઆત રવિવારના રોજ સવારે 10 કલાકે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્દઘાટન અને સ્પોન્સર ડોમ ઓપનીંગ સેરેમની સાથે થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવિયાનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માન કરાશે. ત્યારબાદ દિપ પ્રાગટ્ય, સમાજની મુખ્ય સંસ્થાના પ્રમુખશ્રીઓ અને મુખ્ય સ્પોન્સર્સનું સન્માન કરાશે. બપોરે 3 થી 6 કલાક સુધી સન્માન સમારોહ યોજાશે. ત્યારબાદ રાતના 8 થી 11 એક શામ અપનો કે નામ કાર્યક્રમ યોજાશે.
8 જાન્યુઆરી અને સોમવારના રોજ ભુપેન્દ્ર સિંહ રાઠોડ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક કઇ રીતે બનવું! વિષય પર પ્રવચન આપશે. તેમજ નિશાબેન બુટાણી પણ જીવન બદલનાર આદતો વિશે વક્તવ્ય આપશે. તેમજ અનુરાગ ઋષિ ઉચ્ચ વૃદ્ધિ માટે માનસિક કઠોરતા અને હિતેષભાઇ શુક્લા સસ્ટેનેબલ ફેમેલી બિઝનેસ વિષય પર ભાષણ આપશે. જ્યારે રાત્રે 8 થી 11 હાસ્ય કલાકારો બધાને ખડખડાટ હસાવશે.
9 જાન્યુઆરીના રોજ હિમેશભાઇ મદન તમારા ઉદ્યોગને ડિજિટલી કેમ વધારી શકાય અને અમિત મહેશ્વરી ઉદ્યોગ સાહસિકો માટે પરિણામલક્ષી કાર્યક્રમ વિષય પર વક્તવ્ય આપશે. જ્યારે રાત્રિના 8 થી 11 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
10 જાન્યુઆરી એટલે કે સમિટના અંતિમ દિવસે સમાપન સમારોહ અને બેસ્ટ સ્ટોલ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ ચાર દિવસ દરમિયાન તમામ કાર્યક્રમોનું સંચાલન અને એનાઉન્સર તરીકે શૈલેષભાઇ સગપરીયા કાર્યરત રહેશે અને પનારા સાહેબ તેમને સહકાર આપશે.
‘ન ભૂતો ન ભવિષ્ય’ સમાન જી.પી.બી.એસ. એક્સ્પો સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ સરદારધામના માનદ્દમંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકાર મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. ક્ધવીનર નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ ક્ધવીનર નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે અનેરી જહેમત ઉઠાવી છે ત્યારે આ એક્સ્પોની મુલાકાત લેવા ખાસ નિમંત્રણ પાઠવ્યું છે. આ એક્સ્પોના પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહ્યા છે.

 

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

TAGGED: GPSBExpo2024, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કિટીપાર્ટી: લાઇફ એન્જોય કરવાનો શોર્ટકટ
Next Article વર્ષના પ્રથમ સપ્તાહમાં જ દેશમાં જબરદસ્ત રોકાણ, રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ચારણી સાહિત્યનું અદભુત પ્રદાન
મિત્ર માટે સમર્પણ
અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે
બામણબોર પાસે સંતાડેલું હથિયાર કાઢી આરોપીએ પોલીસ પર કર્યા બે ભડાકા : પીએસઆઈ ડોડિયાએ અનુરાગને પગમાં ગોળી ધરબી દીધી
ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?