By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    7 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    3 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    3 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    3 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    7 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકારે 6 લાખ ફોન, 800 એપ્લિકેશન અને 65 હજાર URL બ્લૉક કરી, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ પણ ફ્રિઝ કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સરકારે 6 લાખ ફોન, 800 એપ્લિકેશન અને 65 હજાર URL બ્લૉક કરી, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ પણ ફ્રિઝ કર્યા
રાષ્ટ્રીય

સરકારે 6 લાખ ફોન, 800 એપ્લિકેશન અને 65 હજાર URL બ્લૉક કરી, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ પણ ફ્રિઝ કર્યા

Khaskhabar Editor
Last updated: 2024/09/25 at 5:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

 5 વર્ષમાં 5 હજાર સાઇબર કમાન્ડો તહેનાત કરવાની સરકારની યોજના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સાઇબર ક્રાઇમ વૈશ્ર્વિક ચિંતાનો વિષય છે એવું સોમવારે જ અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. ગઈકાલે મંગળવારે કેન્દ્ર સરકારે 6 લાખ મોબાઇલ ફોન બંધ કરીને સાઇબર ફ્રોડ સામે વિરાટ પગલું ભર્યું છે. કેન્દ્રના ગૃહમંત્રાલયે સાઇબર ફ્રોડ કરનારા 65 હજાર યુનિફોર્મ રિસોર્સ લોકેટર (ઞછક) પણ બ્લોક કરી દીધાં છે અને સાઇબર છેતરપિંડી આચરતી 800 જેટલી એપ્લિકેશન પણ બ્લોક કરી દીધી છે.

- Advertisement -

નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટ (એનસીઆરપી)ને 2023માં 1 લાખથી વધુ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની ફરિયાદો મળી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારની છેતરપિંડીની 17 હજાર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જાન્યુઆરી 24થી સપ્ટેમ્બર 24 સુધીમાં ડિજિટલ એરેસ્ટની 6000, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદ મળી હતી. સાઇબર ફ્રોડના વધી રહેલા કિસ્સા અટકાવવા માટે સાઇબર વિંગે છેલ્લા 4 મહિનામાં ફ્રોડ કરનારાં 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. એ જ રીતે સાઇબર ગુનાખોરી આચરવામાં ઉપયોગ કરાયેલા 3401 સોશિયલ મીડિયા, વેબસાઇટ, વોટ્સ અપ ગ્રૂપ પણ બંધ કરી દીધાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઇબર ફ્રોડમાં ફસાતા 2800 કરોડ રૂપિયા બચાવવા સાથે 8.50 લાખ સાઇબર વિક્ટિમને છેતરાતાં બચાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઇબર અપરાધો સામે નાગરિકો નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ કરી શકે છે.
ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે કહ્યું છે કે શંકાસ્પદ યુઝર્સના ફોન નંબર અને આઇપી એડ્રેસ સરકારને આપશે. ફ્રાન્સમાં ડુરોવની ધરપકડના બે અઠવાડિયા પછી આ જાહેરાત કરાઈ છે. ટેલિગ્રામે સર્ચ રીઝલ્ટથી ઘાટત ક્ધટેન્ટ દૂર કરવા માટે એઆઇ અને મોડરેટરની ટીમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ જરૂર પડ્યે યુઝરના ડેટા શેર કરશે.

સાઇબર ગુનાખોરી અટકાવવા કેન્દ્ર સરકારે ક્યા પગલાં લીધા?
સમગ્ર દેશમાં સાઇબર ગુના સંબંધિત કેસોની તપાસ માટે રાષ્ટ્રીય સ્તરનું કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવાયું છે.
ફરિયાદો સરળતાથી નોંધવામાં મદદ કરવી.
સાઇબર ગુના અટકાવવા માટે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદ કરવી.
સાઇબર ગુનાની પ્રવૃત્તિઓ અને પેટર્ન ઓળખવી.
લોકોમાં સાઇબર ગુના અંગે જાગૃતિ લાવવા દિશાનિર્દેશ જાહેર કરવા.
બનાવટી ડિજિટલ પ્લેટફોર્મ ઓળખી કાર્યવાહી
ડિજિટલ એરેસ્ટ અંગે એલર્ટ મોકલવું.
સાઇબર કમાન્ડો ટ્રેનિંગ. આગામી 5 વર્ષમાં 5000 સાઇબર કમાન્ડોને તાલીમ આપવામાં આવશે. જે લોકોને ફ્રોડથી બચાવવા માટે કાર્યરત રહેશે.

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: APPS, debit accounts
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેડિકલમાં NRI ક્વૉટા એ પૈસા ઘુમાવવાનું મશીન, ધંધો બંધ થવો જોઈએ: સુપ્રીમ કોર્ટ
Next Article ક્લબ યુવીના ખેલૈયાઓ સેક્ધડ રિંગ રોડના પ્રાઈમ લોકેશનમાં ધૂમ મચાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?