By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
    2 days ago
    ટ્રમ્પની મધ્ય પૂર્વ મુલાકાત પૂર્ણ થાય તે પહેલાં ઇઝરાયલી હુમલામાં ગાઝામાં 100થી વધુ લોકોના મોત થયા
    2 days ago
    EU સમિટમાં અલ્બેનિયન પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત ઘૂંટણિયે બેસીને કર્યું 
    2 days ago
    “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની એરબેઝ નષ્ટ થયા”: શાહબાઝ શરીફની કબૂલાત
    2 days ago
    પાકિસ્તાન ઠંડુગાર ભારત સાથે વાટાઘાટની શરીફની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
    2 days ago
    બિહાર સરકારે ગયા નગરનું નામ બદલીને ગયાજી રાખ્યું
    2 days ago
    સુપ્રીમ કોર્ટે મમતા સરકારની કરી ઝાટકણી: સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ
    2 days ago
    મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    2 days ago
    એક ઐતિહાસિક ઘટના: એસ. જયશંકરની તાલિબાન વિદેશ મંત્રી સાથે વાતચીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    2 days ago
    નીરજે 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    શું IPLના પુર્નરાગમનને વરસાદ પણ વધાવશે? જાણો આજના મેચના સંભવિત સંકટ…
    2 days ago
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    4 days ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    5 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    6 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    6 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    2 weeks ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    7 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    7 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    7 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ લેડિઝ ક્લબ દ્વારા DH કોલેજમાં ગોપી રાસોત્સવનું ધમાકેદાર આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ લેડિઝ ક્લબ દ્વારા DH કોલેજમાં ગોપી રાસોત્સવનું ધમાકેદાર આયોજન
રાજકોટ

સરગમ લેડિઝ ક્લબ દ્વારા DH કોલેજમાં ગોપી રાસોત્સવનું ધમાકેદાર આયોજન

Khaskhabar Editor
Last updated: 2023/10/09 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

સુંદર બેઠક વ્યવસ્થા અને નયનરમ્ય લાઇટિંગ સાથે મુંબઇ-રાજકોટના ગાયકો ધૂમ મચાવશે

ખાસ-ખબર સંવાદદાતા
સરગમ લેડિઝ કલબ દ્વારા આ વર્ષે પણ ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં ધર્મેન્દ્ર કોલેજ (ડી.એચ.)ના મેદાનમાં નવરાત્રીના નવ દિવસ સુધી મોટી સંખ્યામાં બહેનો ઝૂમી ઉઠશે. રાસોત્સવ માટે માત્ર ટોકન ફીમાં સિઝન પાસ આપવામાં આવશે.
આ અંગે વિશેષ જાહેરાત કરતા સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્યુ છે કે, તા. 15/10/23 થી 24/10/23 સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાશે. આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફી રાખવામાં આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 10 દિવસના ફક્ત 400/- રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 10 દિવસના સીઝન પાસના 500/- રૂપિયા ફી રાખવામાં આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.
તેમણે જણાવ્યુ છે કે, આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. આ ફોર્મ આમ્રપાલી લાઈબ્રેરી આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી(શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ 101), કેનાલ રોડ સેન્ટર દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન (જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક (યાજ્ઞિક રોડ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવમાં રોજેરોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત સોનલ વાળા (ઞજ) અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં NSUIએ કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી

લોધિકાના મહિલા સરપંચ પાસે સત્તા ન હોવા છતાં 14 પ્લોટ વેંચવા મામલે સસ્પેન્ડ

હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ મહાનગર દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ

રાજકોટમાં આઈ શ્રી ખોડીયાર મંદિર સેવક ગણ દ્વારા સમૂહલગ્ન યોજાશે

TAGGED: DHCollege, GopiRasotsav, Rajkot, SargamLadiesClub
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરમાં તા. 13 થી 15 ઓક્ટો. સુધી રાજકોટ કોઇન ફેર-2023 યોજાશે
Next Article નવનિર્મિત ભવાની ધામની મુલાકાતે સુરપુરા ધામ ભોળાદના દાનબા બાપુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગાંજાની હેરાફેરીમાં બે આરોપીને 5 વર્ષની કેદ અને 50 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
રાજકોટમાં NSUIએ કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી
લોધિકાના મહિલા સરપંચ પાસે સત્તા ન હોવા છતાં 14 પ્લોટ વેંચવા મામલે સસ્પેન્ડ
થાનગઢના નળખંભા ગામે માલીકીની જમીનમાં ગેરકાયદે ચાલતું કોલસાનું ખનન ઝડપી લીધું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં NSUIએ કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

લોધિકાના મહિલા સરપંચ પાસે સત્તા ન હોવા છતાં 14 પ્લોટ વેંચવા મામલે સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?