માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા અને વાઈસ ચેરમેન કનકસિંહ જાડેજા અને ડિરેકટરો, સેક્રટરીઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું તેમજ હેલ્થ ચેકઅપ કરાવવામા આવ્યું.