માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા અને વાઈસ ચેરમેન કનકસિંહ જાડેજા અને ડિરેકટરો, સેક્રટરીઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું તેમજ હેલ્થ ચેકઅપ કરાવવામા આવ્યું.
ગોંડલ માર્કેટ યાર્ડમા કોરોના ટેસ્ટના હેલ્થ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું
Follow US
Find US on Social Medias


