ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમા નવ શખ્સો દ્વારા છેતરપિંડી કરી.
બનાવટી સોનુ ગીરવે મૂકી રૂપિયા 22,60,362 ની લોન મેળવી છેતરપિંડી કરી. 9 શખ્સો દ્વારા 13 ગોલ્ડ લોન લેવામાં આવી હતી. ધાતુના દાગીના ઉપર સોના ની વરખ થી જાડો ઢાળ ચળાવી છેતરપિંડી કરી હતી. સમગ્ર બનાવ ને લઈને પોલીસે 7 આરોપી ને પકડી પાડ્યા વધુ 2 આરોપી ને પકડવા ચક્રોગતિમાન.