માર્કેટ યાર્ડની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં સૌ પહેલા મગફળીની રેકોર્ડ બ્રેક આવક…

યાર્ડમાં મગફળીની અંદાજે 1,75,000/- ગુણીની આવક…

માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક થતાં માર્કેટ યાર્ડ,વેપારીઓની દુકાનો અને ખાનગી માલિકીના ગ્રાઉન્ડ મગફળીથી ભરચક…