ગોંડલ

એલ.સી.બી. પીઆઇ એ.આર.ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, કૌશીકભાઇ જોષી એ મળેલ હકિકત આધારે ત્રણ ગુનામાં નાશતા ફરતા આરોપી સાગર ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ ઉ.વ.૨૯ રહે- ગોંડલ, નાની બજાર, સંઘાણીશેરી, ગોંડલ ને ઉમવાડા ચોકડી પાસેથી પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક ગુન્હાઓ નોંધવા પામ્યા છે.