ગોંડલ વી.કે.નગર માં ચાલતા ઘોડી પાસા ના જુગાર ના દરોડા માં LCB એ પકડેલ 4 આરોપી માંથી એક આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો અને જુગારના દરોડામાં ઝડપાયો.

– સરદારનગર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાનો આરોપી જુગાર માં ઝડપાયો.

– જુગારના દરોડામાં ઝડપાયેલ પરસોત્તમ બચુભાઈ ધવલ રહે અમદાવાદ.

– ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ થી વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.

વિઓ :- ગોંડલમાં જુગારના દરોડામાં ઝડપાયેલ પરસોત્તમ બચુભાઈ ધવલ રહે અમદાવાદ વાળો સરદારનગર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાનો આરોપી હોય અને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ થી વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જુગારના દરોડામાં ઝડપાઈ જતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી