By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    22 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    22 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    21 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    22 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    22 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    22 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ત્રણ જંગી જાહેર સભા ગજવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ત્રણ જંગી જાહેર સભા ગજવશે
રાષ્ટ્રીય

કાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ત્રણ જંગી જાહેર સભા ગજવશે

Khaskhabar Editor
Last updated: 2024/04/30 at 5:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજયમાં લોકસભાની ચૂંટણીમાં હવે મોદી ઇફેકટ સર્જવા તૈયારી

કાલે ડીસા અને હિંમતનગર તેમજ ગુરૂવારે આણંદ, જુનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં જાહેર સભા
રૂપાલાના વિરોધ અને ક્ષત્રિય વિવાદના પગલે વડાપ્રધાનની સભા માટે રાજયના ટોચના ત્રણ આઇપીએસ અધિકારીઓને સોંપાતી જવાબદારી: તૈયારીઓને આખરી ઓપ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30

રાજયની લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકોની તા.7 મેના આયોજીત કરાયેલ પેટા ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં હવે મોદી ઇફેકટ સર્જવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂકયો છે. વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળનાર છે. તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છ જનસભાથી લોકસભાની સૌરાષ્ટ્ર ઉતર અને મધ્ય ગુજરાતની 15 બેઠકોને આવરી લેશે.

જેમાં આવતીકાલે તા.1 બુધવારના ડિસા અને હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભા આયોજીત કરવામાં આવી છે જે બાદ તા. રને ગુરૂવારના તેઓ સવારના આણંદ ત્યારબાદ વઢવાણ, જુનાગઢ અને જામનગરમાં વિરાટ જનસભાને સંબોધીત કરનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધના પગલે વિવાદના મંડાણ થયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભા માટે સુરક્ષાની જવાબદારી રાજયના ત્રણ ટોચના આઇપીએસ અધિકારીઓને સોંપવામાં આવી છે જેમાં રાજકુમાર પાંડેયનને જામનગર, સુભાષ ત્રિવેદીને જુનાગઢ તેમજ અભયસિંહ ચુડાસમાને સુરેન્દ્રનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભાની જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાનની આ જાહેર સભા પૂર્વે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગરની મુલાકાત લેવામાં આવી હતી.

- Advertisement -

આગામી તા. 2 મેના જુનાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે. આગામી 7મેના લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબકકામાં છે. તમામ રાજકીય પક્ષો સહિતના મત માટે દોડધામ કરી રહ્યા છે. આગામી તા. 2-5ને ગુરૂવારના બપોરેના 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જુનાગઢ, પોરબંદર, અમરેલી બેઠકના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. સભા માટે 60 હજાર જેટલા લોકોનો ટાર્ગેટ છે. બે દિવસ બાકી હોય ત્યારે ગઇકાલથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આસપાસના મકાનો બિલ્ડીંગોમાં પણ બંદોબસ્ત રહેશે. વડાપ્રધાનની તા.2-5ને ગુરૂવારની સભા કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં યોજાશે. તેની વ્યવસ્થામાં સુરક્ષા માટે એસપીજી, કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ જુનાગઢ આવી રહ્યા છે. હેલીકોપ્ટરના મોટા ફેરા બે દિવસથી શરૂ થઇ ચુકયા છે.

સભા સ્થળ છાવણીમાં ફેરવાઇ ચુકયું છે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે સુરેન્દ્રનગરમાં સભા ગજવશે. આગામી તા.2 મેએ મોદી સુરેન્દ્રનગર આવવાના હોવાની ભાજપ આગેવાનોએ જાહેરાત કરી દીધી છે. ત્યારે આગામી તારીખ 2 5 ના રોજ નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર શહેરમાં ત્રિમંદિર સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટેની સભા કરવામાં આવનાર છે ત્યારે સુરેન્દ્રનગરની બેઠક ભાજપ માટે એ ગ્રેડની મનાય છે. છતાં ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો રોષ, કોંગ્રેસના તળપદા કોળી જ્ઞાતિના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારને લઇને ભાજપ કચાસ રાખવા માંગતુ નથી. શહેરના ત્રિમંદિર સામે ભાજપે સભાની જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.2ના રોજ સુરેન્દ્રનગરમાં સભા ગજવનાર છે. ત્યારે ત્રિમંદિર સુરેન્દ્રનગર-મૂળી રોડ પર સભાસ્થળે હાલ ડોમ તૈયાર કરવા સહિત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.2મેએ વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં સભા માટે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર-મૂળી રોડ પર આવેલી ત્રિમંદિર પાસેની જગ્યાએ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ઝાલાવાડની આ બેઠક પર છેલ્લા 2 ટર્મથી વડાપ્રધાનની સભા બાદ સમીકરણો બદલાતા હોય છે. ત્યારે આ વખત શું થાય તે જોવું રહ્યું.

You Might Also Like

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

TAGGED: Gujarat, HARSH SANGHAVI, PM Modi, saurashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાહનો એડિટેડ વિડીયો વાયરલ કરવા બદલ AAPકાર્યકર્તા અને જીગ્નેશ મેવાણીના PAની ધરપકડ
Next Article ‘કેબિનેટમાં અત્યારે કોઈ પ્યોર રાજપૂત નથી, જે છે તે 67:33 છે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?