ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ખ્યાતનામ હરિઓમ પંચોલીએ ડ્રમર કલામાં માહિર છે ત્યારે નવરાત્રીના પર્વમાં અમદાવાદના રિવરફ્રન્ટ ગરબા રિવર ફ્રન્ટ ક્રુઝ ગરબા અબુદાબીમાં ઈમીરાત પેલેસમાં તન્વી સેજલીયા સાથે અને દિલ્લીમાં ઇન્ડિયન આઈડલ ફેમ યુતિકા વરમાં પૂજા પારેખ તિહાય ગ્રુપ અભિલાસ ઘોડા સાથે તેમજ રિધમ ગુંજન પંડ્યા, જયરાજ ગોવસ્વામી, લકી રત્નાણાઈ મનોજ જેઠવા, ભાવેશ ચુડાસમા. સાગર જેઠવા સાથે પર્ફોમન્સ કરશે.
જૂનાગઢના ખ્યાતનામ ડ્રમર નવરાત્રિમાં અમદાવાદ દિલ્હીમાં પોતાની કલાથી રમઝટ મચાવશે
