By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    4 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    2 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    2 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    2 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    2 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    4 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    5 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?
Author

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

પૂજય બાપુ

આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.

- Advertisement -

વ્હાલી જિંદગી,

તારામાં લીન થવું એ મારી સહજ સમાધિ છે. સહજ સાધ્ય આ સમાધિ મારા માટે અશ્વમેઘ યજ્ઞથી સહેજ પણ ઓછી નથી. મારા હૃદયના અશ્વને હું તારા વિશાળ જગતમાં ફરતો મુકું છું અને એ અશ્વ તારા હૃદયની પ્રદક્ષિણા કરી, હણહણતો આપણા ફળને વધારે પવિત્ર બનાવી આપણા બંનેની રક્ષા કરે છે. જિંદગી! તું મારા આત્માની હણહણાટી છે. મને વારેવારે તારા પર ચામર ઢોળવાનું મન થઈ આવે છે પરંતુ ચામરના હળવા ઝોકાથી તું ક્યાંક સાવ ચૂર થઈ પડે તો? એટલે પછી હું તને અત્યંત વ્હાલપૂર્વક ચુંબનોનો ગુલદસ્તો મોકલું છું. સુખની બધી જ કડીઓની સાંકળ બનાવી મારા દરેક સ્વપ્નોને પરોવી તું મને જીવાડી રહી છે. જીવવું મને અતિશય વહાલુ લાગે છે. તું મારા જીવનનું ધન્યભાગ્ય છે… તું મારી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનાર મારો ભગવાન છે… તું મારી તાકાત છે… જીવનની મધુરતા ત્યારે જ પ્રગટે જ્યારે આપણે જીવનના સાચા સૂરને સાધી લઈએ. મે મારો સાચો સૂર સાધી લીધો છે એટલે જ જીવવું વધુ વહાલું લાગે છે. જિંદગી! તું ચૈત્ર વૈશાખના વાયરા પછી ઠંડક અને શીતળતાનો અનુભવ કરાવનાર અષાઢ અને શ્રાવણ છે. ધોમધખતા તાપમાં પણ હુંફાળી શીતળતા બક્ષનાર મારા અસ્તિત્વનું પાનું છે. મારી જીવનકથાના બધાં જ પ્રકરણના સોનેરી અક્ષર એટલે જિંદગી. તું મારી રગ રગમાં વ્યાપેલું લાગણીનું ઘોડાપૂર છે, તું મારા જીવનની દરેક ઉજળી સવાર છે. મારી આંખ તને જૂએ છે, નાક તને સૂંઘે છે, મારું સમગ્ર શરીર તારો સ્પર્શ માણે છે અને જાણે છે. આ રીતે સતત ધબકતા રહેવું તારી હયાતીનો સબળ પુરાવો આપી રહ્યું છે.

તું મારા પોતિકા આકાશમાં ઘેરાયેલી ઘનઘોર વાદળી છે જે સતત મારા પર વરસી પડી મને લીલોછમ રાખી રહી છે. જિંદગી! મારું જીવવું સફળ બની ગયું છે. જીવનની દરેક ક્ષણ હું ભરપૂર માણી રહ્યો છું કારણ કે તું મારી સાથે છે. શિખર ઉપર પહોંચીને ત્યાં અનુભવાતા ઠંડા પવનની મજા માણું છું. મારી આસપાસ જિંદગીનું વલય સુરક્ષાકવચ બનીને મને નિર્ભયતા આપી રહ્યું છે. સાંજ અને વહેલી સવારના ધૂંધળા વાતાવરણ પહેલાંનો મારો દિવ્ય પ્રકાશ એટલે તું. મારા માટે જિંદગી એટલે જીવનભરનો થાક ઉતારી ચીરનિદ્રામાં પોઢી જવાનો સુંવાળો અહેસાસ. મારી બધી જ લાગણીઓને તું પાલખીમાં બેસાડી એને પ્રેમની સફર કરાવે છે ત્યારે મને તારા ઉપર બહુ જ માન ઉપજે છે. જ્યારે જ્યારે લાગણીઓ ઉપર થોડી પણ શંકા મજબૂત થવા લાગે ત્યારે પ્રેમના પ્રગટિકરણમાં આવતો સહજ ફેરફાર પ્રેમીઓને બહુ જ આકરો લાગતો હોય છે. મારે તો તારામાં સતત લીન રહેવું છે. આ અને આવનારા સાત ભવ સુધી હું તારા સંગાથને અને તારા પ્રેમની ઝંખ્યા કરીશ. એ ક્ષણે તું મારા દિલની અંદરથી ટહુકો કરી મને કહેજે કે ; “હું સતત તારી અંદર ધબકું છું, જીવું છું.” ત્યારે હું બહુ જ ખુશ થઈ જઈશ. મારા ગળામાં તારા નામની માળા છે અને હૃદયમાં તારા જપની ઝંખના છે, વળી મારી હયાતી જ તારા સ્મરણનો પૂરાવો છે.

- Advertisement -

તું મારો એક એવો અહેસાસ છે જેને વર્ણવવા કે પ્રગટ કરવા માટે અક્ષરો – શબ્દોની અભિવ્યક્તિ વામણી બની રહે છે. તારા માટેની લાગણી વર્ણવાનું શરૂ કરું છું ત્યારે મારા રોમે રોમે જિંદગી ઊગી નીકળે છે. જિંદગી મારા શ્વાસની અંદર રહેલા સૂક્ષ્મ કણોમાં પણ દોડે છે અને મારા શરીરના દરેકે દરેક અંગમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી બની વ્યાપેલી રહે છે. આ ઝણઝણાટી, આ અહેસાસ મારો પ્રેમ છે અને એ પ્રેમનું રૂપાળું નામ જિંદગી છે. જિંદગી! તું મારું સત્ય છે અને સત્યના બંને છેડા જેની વચ્ચે આખો સંસાર સમાઈને વ્યાપે છે, વિસ્તરે છે એની આગળ ટંકાયેલી ઘૂઘરમાળ છે. જ્યારે માણસને કશું જ મેળવવાનું બાકી ના રહે ત્યારે એ નિર્ભય બની જતો હોય છે. હું પણ નિર્ભય છું છતાં ઊંડે ઊંડે એવું થયા કરે છે કે મેં જે મેળવ્યું છે એમાં સતત વધારો કરું અને મારી પાત્રતાને ચિરંજીવ અવસ્થાએ પહોંચાડી તારા પ્રેમને મારામાં વધારે ઊંડે સુધી સ્થાપિત કરી દઉં. તું મારા ચાલું સમયની પળનો ચલિત કાંટો છે. તું મારા આવનારા દરેક રૂપાળા દિવસોની કિનખાબી રજાઈ છે અને તું જ મારા જીવન મૃત્યુની પ્રત્યેક પળનું અભિધાન છે. તને ચાહવાના આ તથા આવા અનેક કારણો છે.
સતત તને શ્વસતો…
જીવ.

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Next Article શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?