By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    11 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    12 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    12 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    12 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    12 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    12 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકામાં વસેલા ભારતીયોની કમાણી પાંચ ગણી વધી: વૈશ્વીક સર્વે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકામાં વસેલા ભારતીયોની કમાણી પાંચ ગણી વધી: વૈશ્વીક સર્વે
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

અમેરિકામાં વસેલા ભારતીયોની કમાણી પાંચ ગણી વધી: વૈશ્વીક સર્વે

Khaskhabar Editor
Last updated: 2023/04/26 at 11:19 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-વિદેશમાં જઈને દેશી કારીગરો પણ સરેરાશ 120% વધુ કમાય છે

-યુએઈમાં વસેલા ભારતીય લો-સ્કીલ વર્કરની કમાણી 298% વધી: વિશ્વમાં દર વર્ષે 18.40 કરોડ લોકોનું માઈગ્રેશન થાય છે

- Advertisement -

ભારતીયોમાં વિદેશમાં અભ્યાસ માટે જવાનો અને પછી કાયમ માટે વસી જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેમાં નજીકના દેશો જેમાં યુએઈ વિ.માં કમાણી માટે અને અમેરિકા-કેનેડા વિ.માં અભ્યાસ અને કાયમ વસવા માટે ફેવરીટ સ્થળો બની ગયા છે. બ્રિટને તો તેની ઈમીગ્રેશન પોલીસી કડક બનાવી છે અને અન્ય દેશો જેવી તક બ્રિટનમાં મર્યાદીત છે પણ આ અંગે થયેલા એક અભ્યાસમાં એ પણ જણાવ્યું છે જેમાં વિદેશમાં થયો છે અને અભ્યાસ બાદ ‘કમાણી’ કરે છે તેઓની આવકમાં સ્થાનિક સ્તરે કમાણી કરતા 120% નો વધારો થયો છે.

ખાસ કરીને લો-સ્કીલ વર્કર એટલે કે કામદાર પછી ઈલેકટ્રીશ્યન કે પછી તેવી જોબ માટે વિદેશમાં જનારને આવકમાં ચાંદી થઈ છે. આ રીપોર્ટમાં જણાવ્યું છે કે જે લો-સ્કીલ ભારતમાં જેઓ કોઈ નિષ્ણાંત કે સ્પેશ્યાલીસ્ટ તરીકેની શ્રેણીમાં આવતા નથી. તેઓની આવક 500% જેવી વધી છે. જો કે ડોલર રૂપિયાનો તફાવત પણ કારણ છે જ. જો કે આ પ્રકારના અભ્યાસમાં જેઓ સીલીકોન વેલી- નાસા કે યુનિ. એજયુકેશન અને રીસર્ચ જેવા ક્ષેત્રમાં અમેરિકા જાય છે તેમનો સમાવેશ થતો નથી પણ તેમની આવકનો લો-સ્કીલ વર્કર કરતા પણ વધુ હશે તે ચોકકસ છે. વિશ્વભરમાં હવે માઈગ્રેશન વધતુ જાય છે. ખાસ કરીને એશિયન દેશોમાંથી પશ્ચીમના દેશોમાં જનારાની સંખ્યામાં મોટો ઉછાળો થયો છે.

આ સ્થિતિમાં ભારતના લોકો ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલ જેઓ સાઉદી અરેબીયા, બહેરીન, ઓમાન, કતાર, કુવૈત અને યુએઈનો પણ સમાવેશ થાય છે તેમાં ભારતીયની આવક 118% વધી છે. યુએઈમાં 298% વધી છે જેની સરખામણીમાં બાંગ્લાદેશી જેઓ મલેશિયામાં સૌથી વધુ વધ્યા છે તેની આવકમાં 200% ફિલીપીન્સથી કોરિયામાં વસેલા લોકોની આવક 248% અને ન્યુઝીલેન્ડમાં વસેલા લોકોની આવક 263% વધી છે. વિશ્વમાં દર વર્ષે 18.40 કરોડ લોકો માઈગ્રેશન કરે છે. જેમણે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે જે વિશ્વની વસ્તીના 2.3% છે. જેમાં શરણાર્થીઓ પણ સામેલ છે.

- Advertisement -

 

You Might Also Like

દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

TAGGED: america, earning, GLOBALSURVEY, indianpeople
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમગ્ર વિશ્વમાં મોબાઇલ હેન્ડસેટના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો: માંગ અને પુરવઠાના ચકકરમાં કંપનીઓ ફસાઇ
Next Article પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન: કેન્દ્રે બે દી’નો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?