ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનાર પર બિરાજમાન ગિરનારનાં અધિષ્ઠાતાશ્રી દત્ત મહારાજની આજે દત્ત જયંતિ નિમિતે ગિરનાર તિર્થ ક્ષેત્ર સહિત ધાર્મિક ધર્મ સ્થાનોમાં દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જવાહર રોડ સ્થિત ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે અંબાજીના મહંત તનસુખગીરીબાપુએ દત્ત મહારાજની પૂજા-અર્ચન સાથે આરતી કરીને દત્ત જયંતિની ઉજવણી કરી હતી.
ગિરનાર ખાતે દત્ત જયંતિની ઉજવણી



