By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    2 minutes ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    43 minutes ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    48 minutes ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    24 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    46 minutes ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    36 minutes ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવ્યાંગે નાકના ટેરવાથી 60 સેકન્ડમાં 151 કેરેક્ટર, 36 શબ્દ ટાઈપ કર્યા !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દિવ્યાંગે નાકના ટેરવાથી 60 સેકન્ડમાં 151 કેરેક્ટર, 36 શબ્દ ટાઈપ કર્યા !
TALK OF THE TOWNગુજરાતરાજકોટ

દિવ્યાંગે નાકના ટેરવાથી 60 સેકન્ડમાં 151 કેરેક્ટર, 36 શબ્દ ટાઈપ કર્યા !

Khaskhabar Editor
Last updated: 2023/08/05 at 5:54 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

અડગ મનના માનવીને હિમાલય નથી નડતો

ન્યુરોપેથી નામના રોગથી પીડાતા સ્મિત ચાંગેલાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
કહેવાય છે કે મન હોય તો માળવે જવાઈ અને આ કહેવતને સાર્થક કરીને રાજકોટના એક વિદ્યાર્થીએ.જે દિવ્યાંગ હોવા છતાં આજે તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.સ્મિત ચાંગેલા નાનપણથી જ ન્યુરોપેથી નામના રોગથી પીડાય છે.પણ તેને પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવીને તેને આત્મનિર્ભર બનવું છે. આ વિદ્યાર્થી જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ઈંઅજ ઓફિસર બનવા માગે છે.પણ અત્યારે આ વિદ્યાર્થીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ વિદ્યાર્થીનું નામ સ્મિત ચાંગેલા છે.જેને નાકેથી 60 સેકેન્ડમાં ટાઈપ કર્યા 151 કેરેક્ટર, 36 શબ્દો ટાઈપ કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન મેળવ્યું છે. સ્મિત ચાંગેલાએ જે અત્યારે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.સ્મિતને 12 બોર્ડની પરીક્ષામાં 99.97 પીઆર આવ્યા હતા.અને ગુજરાત બોર્ડમાં ત્રીજો નંબર અને વિકલાંગ કેટેગરીમાં સ્મિતનો પહેલો નંબર આવ્યો હતો.જેથી મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્મિત ચાંગેલાનું સન્માન કરવામાં આવ્યું છે.જે મામલે સ્મિતે કહ્યું કે તેને 60 સેકેન્ડમાં નાક દ્વારા 151 કેરેક્ટરને 36 શબ્દોમાં નાક દ્વારા ટાઈપ કર્યા હતા.નાકના ટેરવા દ્વારા તેને શબ્દો મોબાઈલ સ્ક્રીન પર ટાઈપ કર્યા હતા. જે બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્મિતનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેને એક કિટ પણ આપવામાં આવી છે.

સ્મિત છેલ્લા 3-4 વર્ષથી નાક દ્વારા ટાઈપિંગ કરે છે.પહેલા સ્મિત હાથે ટાઈપ કરતો હતો.પણ વધારે ટાઈપ કરે તો હાથ દુખવા લાગતો હતો.પણ પછી એક દિવસ નાક દ્વારા લખવાનો વિચાર આવ્યો અને તેને નાક દ્વારા લખવાનું શરૂ કર્યું.સામાન્ય વ્યક્તિ નાક દ્વારા ટાઈપ કરે તો તેને દેખાઈ નથી.કારણ કે એટલુ નજીકથી લખવાનુ થાય.સામાન્ય રીતે 25 સેમી અંતર હોય તો વ્યક્તિ મોબાઈલમાં સારી રીતે જોઈ શકે.

- Advertisement -

પણ સ્મિતને આ રીતે લખવામાં કોઈ સમસ્યા આવી ન હતી.સ્મિત એટલા સ્પીડથા ટાઈપ કરે સામેવાળી વ્યક્તિને પણ ખબર ન પડે કે સ્મિત નાક દ્વારા ટાઈપ કરે છે.સ્મિત ધોરણ 10 બોર્ડમા હતો ત્યારથી તે ટ્રાઈ કરતો હતો.હવે તેની સ્પીડ વધારે વધી ગઈ છે.

You Might Also Like

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલમય પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

TAGGED: DIVYANG, NOSE, Rajkot, TYPING, worldrecords
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 10 મહિનાની બાળકી બીમાર પડતા ગરમ સોયના ડામ દેવાયા
Next Article આ વર્ષે 30-31 ઓગસ્ટ બે દિવસ ઉજવાશે રક્ષાબંધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલમય પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી
જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ગુજરાત

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલમય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?