By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    1 hour ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    24 hours ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    1 day ago
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    2 days ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    10 minutes ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    24 hours ago
    સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ
    24 hours ago
    SBI બૅંક પર સાયબર હુમલો
    2 days ago
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રક્ષામંત્રી રાજનાથ સિંહે C-295 એરક્રાફ્ટની કરી પૂજા, વાયુસેનાને મળશે 56 વિમાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રક્ષામંત્રી રાજનાથ સિંહે C-295 એરક્રાફ્ટની કરી પૂજા, વાયુસેનાને મળશે 56 વિમાન
રાષ્ટ્રીય

રક્ષામંત્રી રાજનાથ સિંહે C-295 એરક્રાફ્ટની કરી પૂજા, વાયુસેનાને મળશે 56 વિમાન

Khaskhabar Editor
Last updated: 2023/09/26 at 4:38 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય વાયુસેનાના આધુનિકીકરણમાં લાગેલી મોદી સરકાર એક તરફ ફાઈટર જેટ ખરીદી રહી છે, તો બીજી તરફ ઓછા સમયમાં સેનાને કોઈપણ સ્થળે લઈ જવા સક્ષમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સૌથી મોટો કાફલો તૈયાર કરી છે. ભારત સરકારને સ્પેન પાસેથી ખરીદાયેલ મીડિયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઈ-295નું પહેલુ યુનિટ મળી ચૂક્યું છે, જેને રક્ષામંત્રી રાજનાથ સિંહે ઔપચારિક રીતે વાયુસેનાને સોંપી દીધું છે. હિંડન એરબેઝ પર ઔપચારિક કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીએ ઈ-295 એરક્રાફ્ટની પૂજા કરી એરફોર્સના અધિકારીઓને સોંપ્યું હતું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે એરબેઝ પર જ ઈ-295 એરક્રાફ્ટની પૂજા કરી હતી. એરક્રાફ્ટ પર ૐ બનાવવામાં આવ્યું અને સ્વસ્તિકનું પ્રતિક પણ બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વાયુસેનાના સૌથી વરિષ્ટ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઈ-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને વિશ્ર્વના શ્રેષ્ટ મીડિયમ વેટ (મધ્યમ વજન) ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાનું એક ગણવામાં આવે છે અને ભારતમાં જ્યારે તેના બધા યુનિટ પહોંચી જશે, ત્યારે ભારતીય વાયુસેના પાસે આ એરક્રાફ્ટનો સૌથી મોટો કાફલો તૈનાત થઈ જશે.
ઈ-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે ભારત સરકારે સૌથી મોટો ઓર્ડર આપ્યો છે. ભારતે કુલ 56 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી મળી ચૂકી છે. આ સિવાય 15 અન્ય એરક્રાફ્ટ સ્પેનથી બનીને આવશે.
ભારતે વર્ષ 2020માં આ એરક્રાફ્ટને ખરીદવાનો નિર્ણય લીધો હતો. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીએ 2020માં આ માટે મંજૂરી આપી હતી, પરંતુ તેનો ઓર્ડર સપ્ટેમ્બર 2021માં આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર મુજબ 16 એરક્રાફ્ટ ફલાય-અવે કન્ડિશનમાં ભારત આવવાના હતા. જેમાનું એક એરક્રાફ્ટ આવી ચૂક્યું છે.

40 એરક્રાફ્ટ બનશે ભારતમાં
આ 16 એરક્રાફ્ટ ઓર્ડરના 48 મહિનાની અંદર મળી જશે, જેમાંથી પ્રથમ એરક્રાફ્ટ આવી ગયું છે, બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે. ભારતમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ આ 40 એરક્રાફ્ટ આગામી 10 વર્ષમાં બનાવવામાં આવશે. જેના માટે ભારતીય કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કામ કરશે.

- Advertisement -

C-295 એરક્રાફ્ટની શું છે વિશેષતા?
C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એક સાથે 70થી વધુ સૈનિકોને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકે છે. આ સિવાય તેની રેન્જ ઘણી વધારે છે. એટલું જ નહીં આ એરક્રાફ્ટ પર રડાર પણ તૈનાત કરી શકાય છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઈ-295ને મલ્ટી યુટિલિટી ગણવામાં આવે છે. તે ઈ-130 હરક્યૂલિસ કરતાં કદમાં થોડા નાના છે અને પ્રમાણમાં ટૂંકા રનવે પર પણ ઉતારી શકે છે. એટલું જ નહીં, આ એરક્રાફ્ટ ભવિષ્યમાં ભારતના અવાક્સ રડાર માટે સ્ટેશન તરીકે પણ કામ કરી શકે છે.

You Might Also Like

સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે

સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર

સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ

SBI બૅંક પર સાયબર હુમલો

11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!

TAGGED: AIRFORCE, C295aircraft, DEFENSEMINISTER, RAJNATHSINGH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વજુભાઈ વાળાએ સિદ્ધિ વિનાયકની મહાઆરતી કરી
Next Article ઓસ્ટ્રેલિયાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઘી, પનીર અને સોસ સહિત 4 નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર : 37 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ભાયાવદરમાંથી સેક્સ સ્ટેમિના વધારવાની દવાના નામે લોકો સાથે ઠગાઈ કરતા ત્રણ બોગસ કોલ સેન્ટર ઝડપાયા
સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
ડૉકટર નહીં જલ્લાદ : રાજકોટ જિલ્લામાંથી 17 મુન્નાભાઈ ઝડપાયા
યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
દેશી રસોયા નિકુંજ વસોયા કહે છેઃ ‘MGMમાં હું એકલો નહીં બધાં સ્ટોલવાળા લૂંટતા હતાં!’
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?