By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    1 day ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    1 hour ago
    લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ
    2 hours ago
    મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…
    2 hours ago
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    24 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    1 day ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    1 day ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 day ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    6 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છત્તીસગઢ અબુઝમાદના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલવાદી માર્યા ગયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > છત્તીસગઢ અબુઝમાદના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલવાદી માર્યા ગયા
રાષ્ટ્રીય

છત્તીસગઢ અબુઝમાદના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલવાદી માર્યા ગયા

Khaskhabar Editor
Last updated: 2024/06/15 at 1:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

છત્તીસગઢ અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ, નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં જ સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું

છત્તીસગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રોનું માનીએ તો અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં 5 નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. આ સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- Advertisement -

છત્તીસગઢ અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં જ સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અબુઝમાદના કુતુલ ફરસાબેદા કોડમેટા વિસ્તારમાં સૈનિકોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.

નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.

- Advertisement -

You Might Also Like

શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ

મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…

TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

યુદ્ધનો અંત નજીક!

TAGGED: Abuzmad forests, Chhattisgarh, Naxalites
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેલોનીએ પ્રધાનમંત્રી મોદી સાથે સેલ્ફી લીધી અને એક વીડિયો પણ શેર કર્યો
Next Article G7 સમિટ: ફેમિલી ફોટોમાં કેન્દ્રમાં દેખાયું ભારત, મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

બાળકોની સાથે પોતે પણ શોર્ટ્સથી દૂર રહેવું છે? YouTube આપે છે એને બંધ કરવાની સુવિધા: જાણો કેવી રીતે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી
સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ
RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?