કરિશ્મા તન્ના અને બોયફ્રેન્ડ વરુણ બાંગેરાના લગ્ન 5મી ફેબ્રુઆરીએ મુંબઈમાં થશે. પ્રી-વેડિંગ ફંક્શન મહેંદી અને સંગીત સેરેમની સાથે 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. કપલ તેમના મિત્રો માટે 6 ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજશે.
- Advertisement -
વરુણ બંગેરા મુંબઈનો બિઝનેસમેન છે, જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે. બંનેએ 12મી નવેમ્બરે સગાઈ કરી હતી. જેમાં માત્ર પરિવારના સભ્યો અને મિત્રોને જ સામેલ કરાયા હતા.
આ પણ વાંચો: શેહનાઝ ગિલની એક ઇન્સ્ટા પોસ્ટથી લાખોની કમાણી
https://khaskhabarrajkot.com/2021/12/15/shehnaz-gills-insta-post-millions-money/