વિવાદનો અંત: પ્રથમ વખત ભવનાથ મંદિરમાં સરકારી શાસનનો પ્રારંભ
સાધુ-સંતોની લડાઈમાં અંતે ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન મંદિરમાં મહાશિવરાત્રી મેળા સહિત ઉત્સવો…
જૂનાગઢ જિલ્લામાં 58,168 હેક્ટરમાં બાગાયતી પાકોનું વાવેતર
ફળ, શાકભાજી અને મરી-મસાલાના ઉત્પાદનમાં વધારો ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31 જૂનાગઢ જિલ્લામાં…
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પડતર પ્રશ્ર્નોની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને…
જૂનાગઢમાં દેહવ્યાપારના અડ્ડા પર પોલીસની રેઇડ: સંચાલિકા સહિત પાંચની ધરપકડ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31 જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધા પર પોલીસે ગાળીયો…
ગીરગઢડાના આંકોલાળીમાં લાઈમ સ્ટોનનું ખનન ઝડપાયું
જિલ્લા કલેકટરના આદેશ બાદ લીઝ મંજૂરી વગર ખનન કરતા તત્વો પર કાર્યવાહી…
તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલાં 40 મૃતકોના અસ્થિનું ગંગામાં વિસર્જન
હરિદ્વાર જતા પહેલા ગામના 555 બાળકોને મહાદેવ ગ્રુપે બટુક ભોજન કરાવ્યું ખાસ-ખબર…
વિસાવદરના કાલસારી ગામે 60થી વધુ દબાણો દૂર: 4.5 કરોડથી વધુની ગૌચર જમીન દબાણમુક્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31 જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામે વહીવટી તંત્ર…
તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્ર્વર ડેમ 70 ટકા ભરાયો
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ 70 ટકા ભરાયો…
ભવનાથ મંદિરના મહંત યથાવત રહેશે કે વહીવટદારની નિમણૂંક?
ભવનાથ મંદિરના મહંત પદનો વિવાદ: આવતીકાલે કલેકટર લેશે અંતિમ નિર્ણય ખાસ-ખબર ન્યૂઝ…