Latest મોરબી News
મોરબીના શનાળા બાયપાસે પાઉંભાજીની લારીએ કર્મચારીઓ બાખડયા, વિડીયો વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા મોરબીના શનાળા બાયપાસ નજીક પાઉંભાજીની લારીએ કોઇ કારણોસર માથાકૂટ થઇ…
હળવદના ધારાસભ્યને લોકોએ આડેહાથ લીધા, સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો
ધારાસભ્યને રેલી અથવા કોઈ કાર્યક્રમ સિવાય ક્યાંય જોયા છે ? : લોકોની…
મોરબી જિલ્લાના ઉચ્ચત્તર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોની પડતર પ્રશ્ર્નોને લઈને મૌન રેલી
સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી 350 શિક્ષકોએ મૌન રેલીમાં જોડાઈને…
મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનનું એન્જિન ફેઈલ થતાં અનેક મુસાફરો રઝળી પડ્યા
નજરબાગ રેલવે સ્ટેશને છેલ્લે સુધી ટિકિટ વિતરણ કરાયા બાદ મુસાફરોને ટિકિટના રૂપિયા…
હળવદ શહેરના વોર્ડ નંબર-1માં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ
નગરપાલિકાનું વોર્ડ નંબર-1 સાથે ઓરમાયુ વર્તન : પાલિકાના પૂર્વ સદસ્યનો આક્ષેપ ખાસ-ખબર…
હળવદના ધરતીનગરમાં તસ્કરો ઘરમાંથી સોનાં- ચાંદીના દાગીના ચોરી ગયા
મકાનના રસોડાની બારી તોડીને ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લેવા પોલીસ દ્વારા…
નશીલા સીરપના કાળા કારોબાર પર ત્રાટકતી પોલીસ : બે દરોડામાં 12.45 લાખનો મુદ્દામાલ જપ્ત
એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા…
શાળામાં રેલવે પોલીસ દ્વારા ‘જાગૃતિ અભિયાન’ યોજાયું
ખાસ-ખબર સંવાદદાતા આજે રેલવે પ્રોટેક્શન ફોર્સ (રેલવે પોલીસ-મોરબી) દ્વારા સેવી ઈન્ટરનેશનલ સ્કૂલમાં…
હળવદ PIની બદલી થતાં પંથકમાં ગરમાવો, બદલી રોકવા આવેદન અપાયું
જુગારીયાને છોડાવવા બાબતે ભાજપના આગેવાનોએ કરેલી માથાકૂટ બાદ PIની બદલી કરાતા લોકોમાં…

