By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    12 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    13 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    15 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    13 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    13 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    14 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    15 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    13 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    2 days ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રિટને સ્ટુડન્ટ્સ વિઝા અંગે મહત્ત્વનો નિર્ણય લીધો, વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બ્રિટને સ્ટુડન્ટ્સ વિઝા અંગે મહત્ત્વનો નિર્ણય લીધો, વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો
આંતરરાષ્ટ્રીય

બ્રિટને સ્ટુડન્ટ્સ વિઝા અંગે મહત્ત્વનો નિર્ણય લીધો, વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો

Khaskhabar Editor
Last updated: 2024/05/25 at 2:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

 બ્રિટને હાલમાં જ સ્ટુડન્ટ વિઝાનો દુરૂપયોગ ઘટાડવા આકરા નિયમો ઘડ્યા છે. પરંતુ ગ્રેજ્યુએટ વિઝા રૂટ જારી રાખી વિદ્યાર્થીઓને રાહત પણ આપી છે. બ્રિટિશ સરકાર તેનો રિવ્યુ કર્યા બાદ રિવ્યૂ પરથી કોઈ ફેરફાર કરી શકે છે. ગ્રેજ્યુએટ રૂટ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને પોતાનો કોર્સ પૂરો કર્યા બાદ બે વર્ષ (પીએચડી ગ્રેજ્યુએટ્સ માટે 3 વર્ષ) સુધી યુકેમાં રહેવાની મંજૂરી આપે છે. જેમાં કામ શોધવાની તક પણ મળે છે.

આ નવા પ્રસ્તાવોથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ભરતી પણ નિયંત્રણો મૂકવામાં આવશે અને ભ્રષ્ટ ભરતી એજન્ટો પર સંકજો કસવામાં આવશે. એજન્ટ યુનિવર્સિટીઝના એજન્ટ્સ સાથે મળી લોકોને બ્રિટિશ યુનિવર્સિટીમાં અપ્લાય કરવા પ્રેરિત કરે છે. જેમાં લાયકાત અને ધારા-ધોરણોને અનુસર્યા વિના જ સરળતાથી યુનિવર્સિટીમાં એડમિશન અપાવી યુકે વિઝા અપાવે છે.

- Advertisement -

અગાઉ, બ્રિટિશ સરકાર દ્વારા રચિત માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ઓળખી કાઢ્યું છે કે, યુકેમાં ગ્રેજ્યુએટ વિઝા કાર્યક્રમનો દુરપયોગનું પ્રમાણ ઓછું છે.

નિયંત્રણો લાગુ કરવા માટે યુનિવર્સિટી અને કોલેજોને વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે કડક નિયમો લાગુ કરવા નિર્દેશ કર્યો છે. જો યુનિવર્સિટીએ દિશા-નિર્દેશોનુ પાલન ન કર્યુ તો તેનું સ્પૉન્સર લાઇસન્સ રદ કરવામાં આવશે.

આ વિદ્યાર્થીઓને વધુ સમય રહેવા મંજૂરી મળશે નહીં

  • વિઝા ચેકમાં ફેઈલ થયા હોય
  • એનરોલમેન્ટ રદ થયુ હોય અથવા થયુ જ ન હોય
  • જે પોતાનો કોર્સ પૂરો કરી શક્યા ન હોય
  • વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 2022માં માઈગ્રેશનમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. બ્રિટિશ સરકાર દ્વારા વિઝાના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિઝા અરજી 25 ટકા ઘટી છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ અગાઉ અંદાજ મૂક્યો હતો કે, આગામી 12 માસમાં માઈગ્રેશન 2022ની ટોચેથી અડધુ થશે.

- Advertisement -

બ્રિટિશ ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, “અમે અમારા દેશના ઈતિહાસમાં લીગલ ઈમિગ્રેશનમાં સૌથી મોટો ઘટાડો હાંસલ કરવા માટે નિર્ણાયક અને જરૂરી પગલાં લીધા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં વિઝાની અરજી ઘટી છે. છેલ્લા એક ત્રિમાસિકમાં વિઝા એપ્લિકેશન્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.”

આ સુધારાઓ દ્વારા બ્રિટિશ સરકાર લીગલ માઈગ્રેશન ઘટાડવાની યોજના બનાવી રહી છે. આનો અર્થ એ થયો કે ગયા વર્ષે આવેલા 3 લાખ લોકો નવા નિયમો હેઠળ વસવાટ કરી શકશે નહીં.

આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ કન્સલ્ટિંગ કંપની ફતેહ એજ્યુકેશનના CEO અને કો-ફાઉન્ડર સુનીત સિંહ કોચરે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે સૂચવેલા પગલાં સબ-એજન્ટોને વિદ્યાર્થી વિઝા અને GIRનો ઈમિગ્રેશનના પ્રવેશદ્વાર તરીકે દુરુપયોગ કરતા અટકાવશે તેઓ જે એજન્ટો સાથે કામ કરે છે અને તેઓ જે વિદ્યાર્થીઓની ભરતી કરે છે તેમના માટે જવાબદાર રહેશે.”

 

You Might Also Like

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા

ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે

યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત

TAGGED: Britain visa, student visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અત્યાર સુધીમાં 52 લોકો મૃત્યુ પામ્યા અને આટલા લોકોએ ચારધામના દર્શન કર્યા છે: ગઢવાલ કમિશ્નર 
Next Article છત્તીસગઢના દારૂગોળાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટમાં એકનું મોત, છ લોકો ગંભીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
આંતરરાષ્ટ્રીય

ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?