By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    19 minutes ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    24 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    8 minutes ago
    સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર
    25 minutes ago
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    22 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    22 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Bigg Boss OTTને મળી પ્રથમ વિનર, 25 લાખની રકમ સાથે દિવ્યા અગ્રવાલને મળી ટ્રોફી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > Bigg Boss OTTને મળી પ્રથમ વિનર, 25 લાખની રકમ સાથે દિવ્યા અગ્રવાલને મળી ટ્રોફી
બોલીવુડમનોરંજન

Bigg Boss OTTને મળી પ્રથમ વિનર, 25 લાખની રકમ સાથે દિવ્યા અગ્રવાલને મળી ટ્રોફી

Khaskhabar Editor
Last updated: 2021/09/20 at 11:46 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

બિગ બોસ ઓટીટી’ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યા અગ્રવાલએ ‘બિગ બોસ ઓટીટી’જીતી લીધુ છે. નિશાંત પ્રથમ રનર હતો. ટ્રોફીની સાથે દિવ્યાને 25 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ મળી છે. 

મુંબઈ: ‘બિગ બોસ ઓટીટી’ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યા અગ્રવાલએ ‘બિગ બોસ ઓટીટી’જીતી લીધુ છે. નિશાંત પ્રથમ રનર હતો. ટ્રોફીની સાથે દિવ્યાને 25 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ મળી છે. દિવ્યા અગ્રવાલ, શમિતા, રાકેશ અને નિશાંત – શનિવારે કુલ 4 સ્પર્ધકો ફાઈનલમાં પહોંચ્યા હતા. પ્રતીક સહજપાલ 25 લાખ રૂપિયા લઈને વિજેતા બનવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા. દિવ્યાએ શમિતા, રાકેશ અને નિશાંતને હરાવીને આ ખિતાબ જીત્યો છે.

Contents
બિગ બોસ ઓટીટી’ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યા અગ્રવાલએ ‘બિગ બોસ ઓટીટી’જીતી લીધુ છે. નિશાંત પ્રથમ રનર હતો. ટ્રોફીની સાથે દિવ્યાને 25 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ મળી છે. ટ્રોફીની સાથે દિવ્યા અગ્રવાલ

દિવ્યા એક અભિનેત્રી અને મોડેલ છે. તેણે વેબ સિરીઝ ‘રાગિણી એમએમએસ રિટર્ન્સ’માં કામ કર્યું છે. તે બિગ બોસના પૂર્વ સ્પર્ધક પ્રિયાંક શર્મા સાથે રિલેશનશિપમાં રહી હતી. બાદમાં બંને અલગ થઈ ગયા. બંનેનું બ્રેકઅપ મીડિયા હેડલાઇન્સમાં રહ્યું હતું.

- Advertisement -
ટ્રોફીની સાથે દિવ્યા અગ્રવાલ
13 સભ્યોએ લીધો હતો બિગબોસ ઓટીટીમાં ભાગ

બિગ બોસ ઓટીટીમાં શરૂઆતમાં કુલ 13 સ્પર્ધકો હતા – રાકેશ બાપટ, ઝીશાન ખાન, મિલિંદ ગાબા, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, કરણ નાથ, શમિતા શેટ્ટી, ઉર્ફી જાવેદ, નેહા ભસીન, મૂઝ જટાના, અક્ષરા સિંહ, દિવ્યા અગ્રવાલ અને રિદ્ધિમા પંડિત. શો દરમિયાન, કેટલાક સ્પર્ધકોને સમયાંતરે બહાર કરી દેવામાં આવ્યા હતા. 5 સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યા હતા. પ્રતીક સહજપાલ 25 લાખ રૂપિયા સાથે વિજેતાની રેસમાંથી બહાર થઈ ગયા. આ પછી 4 સ્પર્ધકોમાં ટાઇટલ માટેની સ્પર્ધા હતી. દિવ્યા અગ્રવાલે 3 સ્પર્ધકોને હરાવીને જીત મળેવી હતી.

નિર્માતાઓએ ફિનાલેની તમામ તૈયારીઓ પહેલા જ પૂર્ણ કરી લીધી હતી. ફિનાલેમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ અને પ્રતીક સહજપાલ તરફથી બિગ બોસ ઓટીટીના ફાઈનલમાં જોવા મળશે. મેકર્સે ‘બિગ બોસ ઓટીટી’ના ગ્રાન્ડ ફિનાલેના ઘણા પ્રોમો રિલીઝ કર્યા છે. વૂટના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમો વિડીયોમાં કરણ જોહર તેની ઇનામી રકમ વિશે જણાવી રહ્યો છે.

- Advertisement -

ઉર્ફી જાવેદને શોના પહેલા સપ્તાહમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ પછી કરણ નાથ અને રિદ્ધિમા બહાર ગયા. ત્યારબાદ ઝીશાનને નિયમોનું પાલન ન કરવા બદલ બેઘર કરવામાં આવ્યો. આ પછી મિલિંદ ગાબા, અક્ષરા સિંહ અને નેહા ભસીન શોમાંથી બહાર નીકળી ગઈ હતી.

You Might Also Like

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોલ્ડનેસમાં બધાને આપે છે મ્હાત નિયા શર્મા
Next Article વિરાટ કોહલી વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી દેશે ? RCB પછી કયું પગલું ભરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી
હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર
ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું
પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?