By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યમનમાં મોટી દુર્ઘટના: રમઝાનમાં જકાત લેવા માટે નાસભાગ થતાં 85 લોકોના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યમનમાં મોટી દુર્ઘટના: રમઝાનમાં જકાત લેવા માટે નાસભાગ થતાં 85 લોકોના મોત
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

યમનમાં મોટી દુર્ઘટના: રમઝાનમાં જકાત લેવા માટે નાસભાગ થતાં 85 લોકોના મોત

Khaskhabar Editor
Last updated: 2023/04/20 at 10:27 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

મુસ્લિમ સમુદાયનાં પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા દિવસોમાં વેપારીઓ દ્વારા જકાતનું વિતરણ કરતા દરમિયાન નાસભાગ મચી ગયા બાદ 85 લોકોના મોત

યમનની રાજધાની સનામાં થયેલી ભાગદોડમાં અનેકનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, આ ઘટનામાં અત્યાર સુધી 85 લોકોના મોત થયા છે. આ સાથે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે, હુથી વિદ્રોહીઓના સત્તાવાર મીડિયાએ ગુરુવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે, મુસ્લિમ સમુદાયનાં પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા દિવસોમાં વેપારીઓ દ્વારા જકાતનું વિતરણ કરતા દરમિયાન નાસભાગ મચી ગયા બાદ આ ઘટના બની હતી.

- Advertisement -

યમનમાં ઈરાન સમર્થિત હુથી ચળવળ દ્વારા સંચાલિત મુખ્ય ટેલિવિઝન સમાચાર આઉટલેટ અલ મસિરાહ ટીવીએ સનામાં આરોગ્ય નિર્દેશકને ટાંકીને જણાવ્યું હતું ક, મૃતકો ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 13ની હાલત ગંભીર છે. હુથી-નિયંત્રિત આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા દિવસોમાં જકાતનું વિતરણ કરતા વેપારીઓ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. પ્રવક્તાએ આ ઘટનાને ‘દુ:ખદ’ ગણાવી છે.

A stampede at an event to distribute financial aid in Yemen’s capital resulted in dozens of people being killed or injured, Houthi officials said, reports AP

— ANI (@ANI) April 19, 2023

- Advertisement -

ઝકાત શું છે ?
જકાત એક પ્રકારનું દાન છે. દરેક સક્ષમ મુસ્લિમ માટે દર વર્ષે તેની કુલ સંચિત સંપત્તિના 2.5 ટકા જકાત તરીકે ગરીબોમાં વહેંચવું ફરજિયાત છે. એક સમાચાર એજન્સીએ બચાવ કાર્યમાં સામેલ બે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે, આ જકાત માટે સેંકડો લોકો એક શાળામાં એકઠા થયા હતા. અહીં દરેક વ્યક્તિને 5,000 યમની રિયાલ અથવા ભારતીય ચલણમાં લગભગ 1500 રૂપિયા મળવાના હતા.

શું કહ્યું આંતરિક મંત્રાલયે?
આંતરિક મંત્રાલયે એક અલગ નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, જકાત કાર્યક્રમનું આયોજન કરવા માટે જવાબદાર બે ઉદ્યોગપતિઓની અટકાયત કરવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. હુથી-નિયંત્રિત ગૃહ મંત્રાલયે મૃતકોની ચોક્કસ સંખ્યા આપી નથી, પરંતુ જણાવ્યું હતું કે, જ્યારે કેટલાક વેપારીઓ જકાતનું વિતરણ કરતા હતા ત્યારે નાસભાગમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા. હુથીના એક સુરક્ષા અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

Shocking images of the stampede that killed 78 people in #Sanaa #Yemen pic.twitter.com/OrfFNP0AUy

— Sami AL-ANSI سـامي العنسي (@SamiALANSI) April 20, 2023

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ઘટનાનો વીડિયો
સોશિયલ મીડિયા પર આ અકસ્માત સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં એક મોટા કોમ્પ્લેક્સની અંદર જમીન પર મૃતદેહો પડેલા જોઈ શકાય છે અને આસપાસ એકઠા થયેલા લોકો બૂમો પાડી રહ્યા છે. જોકે આ વીડિયો આ ઘટના સાથે સંબંધિત છે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

You Might Also Like

અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું

કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

TAGGED: financialaid, kill, people, stampede, yemen
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી ટ્વિટર બ્લુ ટિક માર્ક હટી જશે, યુઝર્સે આટલાં રૂપિયા ચૂકવવા પડશે
Next Article રાહુલ ગાંધી માનહાની કેસમાં સજા મામલે આજે કોર્ટ આપી શકે છે ચુકાદો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?