By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    40 minutes ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
    32 minutes ago
    ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
    49 minutes ago
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    22 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    26 minutes ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    22 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્લાઈમેટ ચેન્જથી કોકોના પાકને નુકસાન અને માંગ વધતાં લેબમાં ઉગાડાશે કોકો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ક્લાઈમેટ ચેન્જથી કોકોના પાકને નુકસાન અને માંગ વધતાં લેબમાં ઉગાડાશે કોકો
આંતરરાષ્ટ્રીય

ક્લાઈમેટ ચેન્જથી કોકોના પાકને નુકસાન અને માંગ વધતાં લેબમાં ઉગાડાશે કોકો

Khaskhabar Editor
Last updated: 2024/09/04 at 2:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ચોકલેટ માટે કોકો લેબોરેટરીમાં તૈયાર કરાશે

આબોહવા પરિવર્તન રેઈન ફોરેસ્ટ પર અસર કરે છે. રેઈન ફોરેસ્ટમાં કોકો બીજ ઉગે છે, પરંતુ ચોકલેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરૂર નથી, કંપનીઓ કહે છે કે તેઓ કોકો ઉગાડવા અથવા કોકોના વિકલ્પ વિકસાવવા માટે અન્ય રીતો પર સંશોધન કરી રહી છે.

- Advertisement -

વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો વધુ કોકો બનાવવાની રીતો પર કામ કરી રહ્યાં છે જે ઉત્તરીય કેલિફોર્નિયાથી ઇઝરાયેલ સુધી વિષુવવૃત્તીય વિસ્તારોની બહાર સારી રીતે ઉગી શકે. કેલિફોર્નિયા કલ્ચર, પ્લાન્ટ સેલ કલ્ચર કંપની, વેસ્ટ સેક્રામેન્ટો, કેલિફોર્નિયામાં એક ફેસિલિટી પર સેલ કલ્ચરમાંથી કોકો ઉગાડી રહી છે, તે તેના પ્રોડક્ટ્સ આવતાં વર્ષે વેચવાનું શરૂ કરશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલન પર્લસ્ટીને જણાવ્યું હતું કે તે કોકો બીન કોષોને ખાંડના પાણી સાથે વેટમાં મૂકે છે જેથી તેઓ ઝડપથી તેનું ઉત્પાદન કરી શકે છે સામાન્ય રીતે કોકોના પાકને તૈયાર થવામાં છ થી આઠ મહિના જેટલો સમય લાગે છે પણ તેની લેબમાં કોકોના પાકને તૈયાર થવામાં એક સપ્તાહનો જ સમય લાગે છે. આ પ્રક્રિયા માટે વધુ પાણીની અને મજૂરીની જરૂર પડતી નથી.

પર્લસ્ટીને કહ્યું, “અમે જોઈએ છીએ કે ચોકલેટની માંગ ભયંકર રીતે વધી રહી છે.” “ત્યારે ખરેખર અન્ય કોઈ રસ્તો નથી. હવે આપણે વિશ્વમાં કોકોના પુરવઠામાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર છે અને તે પણ પર્યાવરણીય અધોગતિ અને ખર્ચમાં પોસાય તેવા સ્તરે રાખીને.” આફ્રિકા અને દક્ષિણ અમેરિકા સહિતના ગરમ હવામાન અને પુષ્કળ વરસાદ ધરાવતાં પ્રદેશોમાં વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણમાં લગભગ 20 ડિગ્રીએ કોકોના વૃક્ષો ઉગે છે.

આબોહવા પરિવર્તનથી ગરમી વધી રહી છે જેના કારણે જમીન સૂકાઈ રહી છે. તેથી વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો અને ચોકલેટ-પ્રેમીઓ કોકો ઉગાડવા અને પાકને વધુ સ્થિતિસ્થાપક અને જંતુઓ સામે વધુ પ્રતિરોધક બનાવવાની રીતો – તેમજ માંગને પહોંચી વળવા માટે કોકોના વિકલ્પો શોધી રહ્યાં છે.

- Advertisement -

નેશનલ કન્ફેક્શનર્સ એસોસિએશનના જણાવ્યાં અનુસાર, 2023 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ચોકલેટનું વેચાણ 25 બિલિયનને વટાવી ગયું હતું. ઘણાં ઉદ્યોગસાહસિકો કોકોના પુરવઠામાં ઝડપથી વધારો કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. કંપનીઓ કોકોના પુરવઠાને વધારવા અને ઓટ્સથી લઈને કેરોબ સુધીના ઉત્પાદનો માંથી બનાવેલાં ચોકલેટને નોર્મલ ચોકલેટના વિકલ્પ તરીકે આપી રહ્યાં છે.આ વર્ષની શરૂઆતમાં કોકોના ભાવમાં વધારો થયો હતો.

આ ભાવ વધારો થયો હતો કારણ કે માંગ વધી હતી ઉપરાંત વિશ્વમાં મોટા ભાગના કોકોનું ઉત્પાદન કરતાં પશ્ચિમ આફ્રિકામાં કોકોના છોડમાં રોગ અને હવામાનમાં ફેરફારને કારણે પાકને નુકસાન થયું હતું. ફાઇન કાકો અને ચોકલેટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આફ્રિકન અને આફ્રિકન અમેરિકન સ્ટડીઝના લેક્ચરરે જણાવ્યું હતું કે “આ બધાંથી સપ્લાયમાં અસ્થિરતા આવી છે.તેથી હવે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતાં કોકોની અને ચોકલેટના વિકલ્પો વિશે વિચારવું જરૂરી છે .  મોટાભાગે યુ.એસ. અને યુરોપમાં ચોકલેટની માંગ ખૂબ વધી છે. વિશ્વના ત્રણ ચતુર્થાંશ કોકો પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ઉગાડવામાં આવે છે પણ ત્યાં માત્ર 4 ટકા જ ચોકલેટનો વપરાશ થાય છે.

You Might Also Like

પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો

ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી

LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ

એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા

TAGGED: climate change, cocoa, cocoa will be grown in the lab
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હદથી વધુ કેક અને બર્ગર ખાવું હૃદયની બીમારીને આમંત્રણ આપે છે
Next Article પોની ટેઈલ હેર સ્ટાઈલ કોઈ મહિલા રાખશે તો છ મહિનાની કેદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
આંતરરાષ્ટ્રીય

ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?