By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    1 day ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી વિશ્વંભરી સ્તુતિ, રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી લાઈમટાઇમ લુંટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી વિશ્વંભરી સ્તુતિ, રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી લાઈમટાઇમ લુંટી
ખાસ-ખબરમનોરંજન

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી વિશ્વંભરી સ્તુતિ, રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી લાઈમટાઇમ લુંટી

Khaskhabar Editor
Last updated: 2024/03/04 at 12:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયો સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીના નૃત્યનો એક વીડિયો સામે આવ્યો છે.

Smt Nita Mukesh Ambani performing traditional Shri Ganesh Vandana at son Anant Ambani's Pre Wedding festivities in Jamnagar ✨#AmbaniPreWedding #AnantRadhikaHastakshar #AnantRadhikaWedding pic.twitter.com/HmWCAk9Lox

- Advertisement -

— AkashMAmbani (@AkashMAmbani) March 3, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન સમાપ્ત થઈ ગયું છે. ગુજરાતના જામનગરમાં 1લી માર્ચ 2024 થી લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ. જેમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.

- Advertisement -

Celebrating tradition and invoking the divine, the Founder and Chairperson of Reliance Foundation Nita Ambani presents a stirring performance to the Vishwambhari Stuti, a sacred hymn dedicated to Maa Ambe, the embodiment of power and strength. She has been hearing this hymn since… pic.twitter.com/4NWp05bjlA

— ANI (@ANI) March 4, 2024

 

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયોઝ સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ‘યા દેવી સર્વભૂતેષુ’ પર શાનદાર નૃત્ય કરતી જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકાએ પણ અનંત માટે ખાસ ડાન્સ કર્યો હતો.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન એક હસ્તાક્ષર સમારોહ અને મહાઆરતી સાથે સમાપ્ત થયું. આ દરમિયાન નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ, માતા અંબેને સમર્પિત એક પવિત્ર સ્તોત્ર, શક્તિના મૂર્ત સ્વરૂપ પર એક પ્રદર્શન રજૂ કર્યું હતું જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

Nita Ambani never miss a chance to promote India and Hindu culture.

Truly Inspirational.#AnantRadhika #AmbaniWedding pic.twitter.com/3XNLLpKEwL

— Sunanda Roy 👑 (@SaffronSunanda) March 3, 2024

આ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હસ્તાક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર તમામ સેલેબ્સના ઘણા ટ્રેડિશનલ લુક્સ જોવા મળ્યા હતા. જો કે આ સમય દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેની રોયલ સ્ટાઈલ દેખાઈ રહી છે.

She looks so graceful 🤩#radhikamerchant #AmbaniWedding #AnantRadhikaWedding #AnantRadhikaPreWedding #Jamnagar #MukeshAmbani #NitaAmbani #AnantAmbani pic.twitter.com/XcwkRQgvtG

— Gega Updates™ (@gegaupdates) March 4, 2024

નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને રાધિકા માટે તેમના નૃત્ય પ્રદર્શન દ્વારા માતા અંબેના આશીર્વાદ માંગ્યા હતા. નીતા અંબાણી તેણીનું પ્રદર્શન એમની પૌત્રીઓ અને તમામ યુવા છોકરીઓને પણ સમર્પિત કર્યું છે જે સ્ત્રીની ઉર્જાનું પ્રતીક છે.

એક વિડીયોમાં રાધિકા મર્ચન્ટની ભવ્ય એન્ટ્રી જોવા મળી હતી જેમાં અનંત રાધિકાની રાહ જોઈ રહ્યો હતો. જે બાદ રાધિકા ‘દેખા તેનુ પહેલી-પહેલી બાર…’ ગીત પર ડાન્સ કરતી સ્ટેજ તરફ આવી અને અનંત રાધિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો.

What an Adorable glimpse of Radhika entering the pre Wedding ceremony and Anant waiting for her☺🥰❤❤#RadhikaMerchant #AnantRadhikaWedding #AnantRadhikaHastakshar #AnantAmbani #AnantRadhikaTogether #AnantAmbani #Jamnagar #AmbaniWedding #AmbaniPreWedding pic.twitter.com/HUkfloe4RK

— Niya nivriti (@NiyaNivriti) March 4, 2024

આ સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, દિલજીત દોસાંઝ, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે સ્ટેજ પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: AMBANIFAMILY, AnantRadhikaprewedding, JAMNAGAR, nitaambanidance, RadhikaMerchantentry
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિયાળાએ વિદાય વેળાએ કહેર સર્જયો: જમ્મુ-ઉતરપ્રદેશ તથા હરિયાણામાં ભારે હિમવર્ષા-વરસાદથી 12નાં મોત
Next Article વિદેશમંત્રી એસ જયશંકરનો માલદીવને કડક જવાબ: ‘મોટા બુલીઓ’ તેમના પડોશી દેશોને સંકટમાં 4.5 બિલિયન ડોલરની મદદ કરતાં નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?