By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    32 minutes ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    23 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણીની ઊંચી ઉડાન: રાજસ્થાનમાં દેશનો સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્લાન્ટ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અદાણીની ઊંચી ઉડાન: રાજસ્થાનમાં દેશનો સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્લાન્ટ શરૂ
ગુજરાત

અદાણીની ઊંચી ઉડાન: રાજસ્થાનમાં દેશનો સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્લાન્ટ શરૂ

Khaskhabar Editor
Last updated: 2022/05/28 at 5:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

અદાણી હાઇબ્રીડ એનર્જી
જૈસલમૈર લિ. એ જૈસલમેરમાં 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો
કિલો વોટ દીઠ 2.69ના દરથી જઊઈઈં સાથે 25 વર્ષનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું
પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ઉદ્યોગોને વીજળી પૂરી પાડશે

ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ગ્રીન એનર્જી લિ.ની પેટા કંપની અદાણી હાઇબ્રીડ એનર્જી જૈસલમેર વનલિ.એ (અઇંઊઉંઘક) એ રાજસ્થાનમાં 390 મેગાવોટનો વિન્ડ-સોલાર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. જૈસલમેરનો આ પ્લાન્ટ પવન અને ઉર્જા હાઇબ્રિડ વીજ ઉત્પાદન કરનારો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ છે. સૌર અને પવન ઉર્જા ઉત્પાદન દ્વારા સંકલિત હાઇબ્રિડ પાવર પ્લાન્ટ વીજ ઉત્પાદનના અંતરાયને ઉકેલીને રીન્યુએબલ ઉર્જાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા વધુ ભરોસાપાત્ર ઉકેલ પૂરો પાડે છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી વિનીત જૈને કહ્યું હતું કે ”ગ્રીન એનર્જીની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટેની અમારા વ્યવસાયની વ્યુહ રચનાનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ એનર્જી એક મહત્વનો ભાગ છે.”
ભારતના ટકાઉ ઉર્જાના લક્ષ્યોની સાથે કદમ મિલાવવા તરફ અમારા હાઇબ્રિડ પ્લાન્ટને કાર્યાન્વિત કરવાનું આ એક વધારાવાદી પગલું છે.” અમોને અત્યંત ગૌરવ છે કે અમારી ટીમે ભારતના સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રીડ એનર્જી પ્લાન્ટને કાર્યાન્વિત કરવા અથાક પ્રયાસો કર્યા છે. અદાણી ગ્રીનમાં આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પ્રથમ બાંધકામ સુવિધાનો આ પ્રોજેક્ટ એક ભાગ છે.
વૈશ્વિક મહામારીએ સર્જેલી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો તે પ્રશંસનીય છે.”
નવા પ્લાન્ટ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (જઊઈઈં) સાથે પ્રતિ કીલોવોટ રુ.2.69ના ટેરિફ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (ઙઙઅ) થયું છે. જે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ પાવર પ્રોક્યોરમેન્ટ કોસ્ટ (અઙઙઈ)થી ઘણી નીચે તમામને પરવડે તેવી આધુનિક અને સ્વચ્છ ઉર્જા પહોંચાડે છે. આ પ્લાન્ટની સફળ કામગીરી સાથે હવે અદાણી ગ્રીન એનર્જી લિ.(અૠઊક) હવે 5.8 ગીગાવોટની કાર્યકારી ક્ષમતા ધરાવે છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી લિ. (અૠઊક) ના 20.4ગીગાવોટના કુલ રિન્યુએબલ પોર્ટફોલિયોને 2030 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાના તેની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે ઉત્તમ રીતે પટરી પર મૂકે છે.
ભારતમાં વિવિધ સ્થળોએ ફેલાયેલા અદાણી સમૂહના એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ઊગઘઈ) પ્લેટફોર્મે સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયોના શ્રેષ્ઠ ઓપરેશનલ પ્રદર્શનને હાંસલ કરવામાં અદાણી સમૂહને સતત પ્રદર્શન અને સહાય કરે છે.
આ પ્લેટફોર્મ આ નવા કાર્યરત થયેલા પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ દ્વારા ઉદ્યોગને દોરતી કામગીરીને પૂરી પાડવામાં નિમિત્ત બનશે. અદાણી ગ્રીન પર્યાવરણના ધારાધોરણના વિવિધ પાસાઓ જઉૠત 7, 9 અને 13 પર લક્ષ્ય કેન્દ્રિત કરીને તમામ ઞગજઉૠત માટે સંકલ્પબધ્ધ છે.

- Advertisement -

 

You Might Also Like

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેશ પટેલના વેવાઇના બંગલે કેરટેકરની હત્યા કરનાર યુવક ઝડપાયો
Next Article લવ આજકાલ અને શિવકુમાર: આજ દિન ચઢેયા ગીત આજે ફિલ્મની ઓળખ છે પણ એ ગીત ફિલ્મ બની ગઈ ત્યાં સુધી તેમાં હતું જ નહીં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર
સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?