By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    15 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    13 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    14 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    14 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    14 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક નાની ગરબડ એનડીએ સરકારને ગમે ત્યારે ધ્વસ્ત કરી શકે છે : રાહુલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > એક નાની ગરબડ એનડીએ સરકારને ગમે ત્યારે ધ્વસ્ત કરી શકે છે : રાહુલ
ખાસ-ખબરરાષ્ટ્રીય

એક નાની ગરબડ એનડીએ સરકારને ગમે ત્યારે ધ્વસ્ત કરી શકે છે : રાહુલ

Khaskhabar Editor
Last updated: 2024/06/19 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

એનડીએના કેટલાક નેતા અમારા સંપર્કમાં : કોંગ્રેસ સાંસદનો મોટો દાવો

10 વર્ષ સુધી જે અયોધ્યાની વાતો કરી ત્યાં જ ભાજપનો સફાયો થઇ ગયો, જનતાએ નફરતને જાકારો આપ્યો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકારને લઇને મોટો દાવો કર્યો છે. રાહુલે કહ્યું છે કે એક ગડબડ કેન્દ્રમાં એનડીએની સરકારનો અંત લાવી શકે છે. એનડીએને ટેકો આપનારો માત્ર એક જ પક્ષ સમર્થન ખેંચી લે તો પાસા બદલાઇ શકે છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એનડીએમાંથી લોકો મારા સંપર્કમાં છે. જોકે ક્યા પક્ષના નેતા તેમના સંપર્કમાં છે તે અંગે રાહુલે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી માટે વર્ષ 2014 અને 2019ની લોકસભામાં જે સ્થિતિ હતી તે હાલ નથી જેને કારણે સત્તાધારી ગઠબંધને સંઘર્ષ કરવો પડશે. ભારતના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. મોદીનો વિચાર અને મોદીની છાપ ખતમ થઇ ગઇ છે. આ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને એનડીએને ભારે ટક્કર આપી હતી અને 233 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસને 99 બેઠક મળી હતી. ભાજપને બહુમત ના મળતા સાથી પક્ષોની સાથે મળીને એનડીએ ગઠબંધનની સરકાર બનાવવામાં આવી, એનડીએને 293 બેઠક મળી છે. જ્યારે ભાજપને 240 બેઠક મળી છે. ભાજપને નિતિશ કુમારના જદ(યુ) અને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપીનું સમર્થન છે. આ બન્ને નેતાઓ અગાઉ ભાજપ વિરોધી રહી ચુક્યા છે.

- Advertisement -

એવામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રમાંથી ગમે ત્યારે સરકાર પડી શકે છે. આ ચૂંટણીમાં નફરત અને ગુસ્સો ફેલાવવાના વિચારને જનતાએ નકારી દીધો છે. ભાજપે 10 વર્ષ સુધી જે અયોધ્યાની વાતો કરી ત્યાં જ તેનો સફાયો થઇ ગયો. મૂળ થયું છે એવુ કે ધાર્મિક નફરત ફેલાવવાનું ભાજપનુ મૂળ માળખુ જ ધ્વસ્ત થઇ ગયું છે. અયોધ્યા ફૈઝાબાદ બેઠકમાં આવે છે જ્યાં ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ સામે 54 હજાર મતોથી હાર્યા હતા. રાહુલે કહ્યું હતું કે વિપક્ષ માટે ન્યાયપાલિકા, મીડિયા અને તમામ ક્ષેત્રો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. તેથી અમે વ્યક્તિગત રીતે લોકો વચ્ચે જવાનું નક્કી કર્યું હતું. ભારત જોડો યાત્રાને ધ્યાનમાં રાખીને રાહુલે આ ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે આ પ્રયાસ ચૂંટણીમાં સફળ રહ્યો. રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા, નિયમ મુજબ તેમણે એક બેઠક વાયનાડ ખાલી કરી દીધી હતી અને તેમના આ નિર્ણયનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વાયનાડ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ જાહેર કર્યું છે.

You Might Also Like

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો

UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે

મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો

TAGGED: NDA government, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બંને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક : ભાજપના નેતાઓને દિલ્હીથી તેડું
Next Article 52 નવી CNG સિટી બસ શરૂ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?