By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    6 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુષ્પા ભારતીજીનાં સંસ્મરણોમાં ધબકતાં એક નાટ્યકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > પુષ્પા ભારતીજીનાં સંસ્મરણોમાં ધબકતાં એક નાટ્યકાર
AuthorNaresh Shahધર્મ

પુષ્પા ભારતીજીનાં સંસ્મરણોમાં ધબકતાં એક નાટ્યકાર

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 4:28 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

એક્વીસ ડુપ્લીકેટ ચાવી અને જીનીયસ નાટ્યગુરૂ
-નરેશ શાહ

બસ, હવે બ્લેક કોફી મળી જાય તો બધો થાક ઉત2ી જાય પોતાના ઉચ્ચા2ણોની તાલીમ માટે આવેલાં જેનિફર શશી કપૂ2ે આવી ઈચ્છા વ્યક્ત ક2ી એટલે પડોશીની દીક2ી કેકાએ કહ્યું: હમણાં મા2ા ઘે2થી બનાવી લાવું
ના. ભારપૂર્વક ના પાડતાં સત્યદેવ દૂબે પેલી દીકરીને રસોડામાં લઈ ગયા અને કહ્યું : આ રહ્યું પાણી, કોફી પાઉડર, શૂગર, કપ…. તું અહીં જ બ્લેક કોફી બનાવી નાખ, કેકા. પણ સ્ટવ કે ગેસ ક્યાં?
અ2ે બાથરૂમમાં હિટર છે ને તેમાંથી ગરમ પાણી લઈ લે
પણ…
અરે, મા2ા ઘરમાં મા2ા નિયમથી જ કામ થાય. હિટરથી પાણી ગરમ ક2ીને બનાવ બ્લેક કોફી આપણે સાથે જ પીશુ ં
બાય ધી વે, કેવી બની હતી બ્લેક કોફી એ તો જેનિફર શશી કપૂર જાણે પણ એ 2ીતે ખ2ેખર હિટરથી ગરમ થયેલાં પાણીમાં જ બ્લેક કોફી બની હતી અને પીવાય પણ હતી. બ્લેક કોફી બનાવી હતી કેકા ધર્મવીર ભારતીએ અને ઘર હતું નાટયગુરૂ સત્યદેવ દૂબેનું

મહાનુભાવોને નજીકથી જાણવાનો સૌથી ક2ીબી અને વિશ્વસનીય રસ્તો છે તેમના સમકાલીનો સાથેના સંસ્મરણો. એ સંસ્મરણોમાંથી ઉઘડતું વ્યક્તિત્વ અજીબ લાગે તો ય આત્મીયતાના વરખ ચઢાવેલું હોવાનું. માઠા દિવસોમાં એક સવારે પોતે યશ ચોપરા પાસે કામ માંગવા પહોંચી ગયેલા એવું બચ્ચન દાદાએ જેમને સૌ પ્રથમ વખત કહેલું એ વ્યક્તિ હતા પુષ્પા (ધર્મવીર) ભારતીજી. એ જ પુષ્પા ભા2તીએ હમણાં પોતાના વ્યક્તિ વિશેષ સંસ્મરણો યાદેં, યાદેં ઔર યાદેં નામથી લખ્યાં તેમાં સત્યદેવ દૂબેના ઘેર બનેલી બ્લેક કોફીની રેસિપી પણ લખી છે. આપણો ગુજરાતીઓનો ડ્રામા ટેસ્ટ એકદમ વલ્ગર કહી શકાય એટલો ચીપ છે એટલે સત્યદેવ દૂબે નામ તેમને અપિરિચિત લાગે એ સમજી શકાય એવી વાત છે. સત્યદેવ દૂબે હિન્દી રંગમંચનું ભયંકર આદરપ્રાપ્ત નામ (જન્મ : 19 માર્ચ,1936.મૃત્યુ : 2પ ડિસેમ્બ2,2011 ) છે. આપણને બમ્પર જાય એવા અનેક ઉચ્ચ દરજ્જાના નાટક લખનારા – ભજવનારા – દિગ્દર્શન કરનારા સત્યદેવ દૂબેની સૌથી જાણીતી લાગે એવી ઓળખાણ એ કે અંકુર, નિશાંત, ભૂમિકા, કલયુગ, મંડી, આક્રોશ, અર્ધસત્ય અને વિજેતા જેવી યાદગાર કલાસિક ફિલ્મોના પટકથા – સંવાદ લેખક દૂબેજી હતા. મુંબઈની જેવીપીડી સ્કીમમાં આવેલું પૃથ્વી થિયેટર તેમનો અડૃો. અહીં તેમને આર્ટિસ્ટો સાથે બાજુના જ ટેબલ પર રીડિંગ કરતાં જોયા હતા. જાણીતો ચહેરો પણ ઓળખ પાક્કી કરવા તેમને પ્રશ્ન પૂછયો તો ખિજવાઈ ગયેલાં: આપ મુઝે ડિસ્ટર્બ કર રહે હૈ… જો કે દશ મિનિટ પછી જાતે જ પોતાની નામ પૂરતી ઓળખ તેમણે આપી હતી. એ પછીથી ખ્યાલ આવ્યો કે અમરીશ પુરી તેમને મળતાં પહેલાં કાયમ પગે લાગતાં. તેમના ફલેટમાં એરકન્ડિશનર પણ અમરીશ પુરીજીએ જ લગાવી આપેલું એ પુષ્પા ભારતીજીના સંસ્મરણો વાંચીને ખબર પડી. જો કે પોતાના ઘરમાં એસી છે તેની યાદ પણ દૂબેજીને ભારતીજીએ અપાવી હતી.

- Advertisement -

પદ્મભૂષણથી સન્માનિત સત્યદેવ દૂબે હિન્દી 2ંગમંચનું એટલું આદરણીય નામ કે તેમના નામે હવે ફેસ્ટીવલો થાય છે, પણ પાક્કા જિનીયસ. એકદમ સનકી અને સંપૂર્ણપણે કલાકારજીવ. એક નાટક ખૂબ સફળ થઈ ગયું તો તેઓ ચિંતામાં પડી ગયા. શું કામ ? આટલા પૈસાનું કરવું શું ? પુષ્પા ભારતીજીએ સલાહ આપી કે, એ પૈસાને નવા નાટક માટે સાચવી 2ાખો એમને આ વાત મંજૂર નહોતી. આર્થિક નિરાંત તો તેમને અને તેમની નાટક મંડળીના સભ્યોને આળસુ બનાવી દે. ક્રિએટીવિટીની આગ ઠારી દે… આખ2ે એ તમામ કમાણી તેમણે યુનિટના સ્ટાફમાં વહેંચી દીધી. દૂબેજી આજીવન એકલાં જ રહ્યાં. તેમના ફલેટની તેમણે એક્વીસ ચાવીઓ બનાવડાવી હતી. એક પડોશીને આપી. એક પુષ્પા ભારતીજીને. બીજી ઓગણીસ ચાવી મિત્રોમાં વહેંચી દીધી. સાલ્લું, દર2ોજ ચાવી સાથે 2ાખવાનું કામ કોણ કરે ? એ તેમની સોચ.

એક દિવસ સત્યદેવ દૂબેજીને થયું કે ફલેટમાં આટલી બધી વસ્તુઓની કશી જરૂરત નથી. એક કબાટમાં પોતાની જરૂિરયાતની વસ્તુઓ રાખીને તેમણે તમામ સામાન, જેમને જોઈએ, તેને આપવા લાગ્યાં. પુષ્પા ભારતીજીએ જોયું કે તેમના પુસ્તકો પણ લોકો લઈ જઈ રહ્યા હતા. ભારતીજીએ ના પાડી તો કહે : અરે, મા2ે જોઈતા હશે તો ધર્મવીર ભારતીની લાયબ્રેરી ક્યાં નથી જો કે લેખિકા ભારતીજીથી આ સહેવાયું નહીં તેથી તેમણે પુસ્તક જોવાનું શરૂ ર્ક્યા તો ખબર પડી કે અનેક પુસ્તકો (પતિ) ધર્મવીર ભારતીજીની લાયબ્રેરીમાંથી આવેલા હતા. એ તમામ પુસ્તકો સાથે પુષ્પાજીએ હિન્દીમાં લખાયેલું કુરાન દુબેજીના ઘેરથી લઈને પોતાની લાયબ્રરીમાંથી સજાવી દીધું પણ આ દાતારી પછી એક અજબ ઘટના બની. એક દિવસ કઢંગી લાગે તેમ લૂંગી પહે2ીને દુબેજીને સૂતેલાં ભા2તીજીની પુત્રી જોઈ ગઈ. તેણે ભારતીજીને વાત ક2ી. હવે આ કહેવું કેમ? તેમની પાસેથી જ પૈસા લઈને ભારતીજી તેમાંથી કાપડ લઈ આવ્યા અને બા2ી-દરવાજા પર પડદા લગાડાવી દીધા. રાતે આ પડદા જોઈને દૂબેજીએ આભારનો ફોન ર્ક્યો : મારા જ પૈસામાંથી પરદા ક2ાવ્યાં એ સારૂં ર્ક્યું, મને કોઈનું દાન ગમતું નથી.

એ પછી રૂબરૂ મળ્યાં ત્યા2ે ભારતીજીએ પરદા ક2ાવવાનું કારણ કહ્યું ત્યા2ે દુબેજીએ બેતહાશા ગરમીને જવાબદાર ગણાવી. ભારતીજીએ તેમને યાદ કરાવ્યું કે તમારા રૂમમાં એસી તો છે….
હા, એ હું ભૂલી જ ગયેલો : દુબેજીએ કહ્યું પણ 2ાતે ત્રણ વાગ્યે તેમણે ભારતીજીને ફોન ર્ક્યો : ભાભીજી, એસી તો ર્ક્યું પણ ઠંડી ખૂબ લાગે છે અને ઓઢવાનું તો મા2ા ઘરમાં છે જ નહીં.
એ રાતે ઓઢાડવાની ચાદર મોકલનારાં પુષ્પા ભારતીજી પોતાના સંસ્મરણો લખે છે કે, એ પોતાના ઘેર રહેતાં પણ બહુ ઓછું. જો સવા2ે તેઓ લાંબા ઝભ્ભામાં દેખાય તો અમે સમજી લેતાં કે કાલે રાતે તેઓ અમરીશ પુ2ીના ઘેર હતા. સાદા સફેદ શર્ટમાં જોવા મળે તો માની લેતાં કે રાત ગુજારો શ્યામ બેનેગલને ત્યાં ર્ક્યો હશે અને કલરફૂલ શર્ટમાં હોય તો પાક્કું કે તેઓ આગલા દિવસે ગોવિંદ નિહલાનીના ઘેર જ 2ોકાયાં હશે… આવા અલગારી નાટયગુરૂ એક સવારે ધર્મવીર ભારતી પાસે આવીને રંગભૂમિના પતનનો બળાપો કાઢવા લાગ્યા કારણ ? એ દિવસે એક ટોચના અખબારે તેમને રંગભૂમિના નાટયગુરૂ ગણાવ્યા હતા. દૂબેજીનું(ધર્મવીર ભારતીજીને) કહેવાનું હતું કે, જે ફટિચર સત્યદેવ દૂબેને નાટયકલાના ક, ખ અને ગમ ની ગતાગમ નથી એ જો સર્વશ્રેષ્ઠ હોય તો વિચારી જૂઓ કે હિન્દી રંગમંચની કઈ દુર્દશા થઈ રહી છે.
જો કે આવો વ્યંગ કરનારા જિનીયસ દૂબેજી આ વિધાન પણ બોલતાં રહેતાં કે, આઈ એમ ધ ગે્રટેસ્ટ ઈઝ નોટ એન એક્ટ, ઈટસ અ ફે્કટ.

- Advertisement -

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઋષિ ભારદ્વાજના સદીઓ જૂના વૈમાનિક શાસ્ત્રનું ગૂઢ રહસ્ય!
Next Article હોદ્દાને હૃદયના સંબંધોથી દૂર જ રાખવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?