By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    16 minutes ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    12 minutes ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    24 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેવા કર્મ અને નિષ્ઠાને વરેલા SPને ભાવ ભરેલી વિદાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સેવા કર્મ અને નિષ્ઠાને વરેલા SPને ભાવ ભરેલી વિદાય
ગુજરાતજુનાગઢ

સેવા કર્મ અને નિષ્ઠાને વરેલા SPને ભાવ ભરેલી વિદાય

Khaskhabar Editor
Last updated: 2023/07/31 at 3:36 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢવાસીઓની એસપીને અદકેરી વિદાઈ

પોલીસ પરિવાર અને આગેવાનો દ્વારા મોમેન્ટો શાલ તેમજ પુષ્પ વર્ષા સાથે શુભેચ્છા: ફૂલોનો વરસાદ સાથે કારને રથની જેમ દોરી વિદાય અપાઇ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી એટલે સેવા કર્મ અને નિષ્ઠા સાથે જિલ્લાના લોકોના હદયમાં અનેરું સ્થાન મેળવી ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્રની મિત્ર સૂત્રને સાર્થક કર્યું હતું તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા આઇપીએસ અધિકારીઓની બદલી કરવાના હુકમો કર્યા હતા જેમાં જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીને ગાંધીનગર બદલી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને યાદગાર વિદાય આપવામાં આવી હતી. જેમાં પોલીસ પરિવારના તમામ અધિકારી અને તમામ બ્રાન્ચના પોલીસ કર્મી દ્વારા એક અનોખી અને યાદગાર વિદાય અપાઈ હતી જયારે જૂનાગઢ પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી એસપી રવિ તેજા વાસમ સેટ્ટીને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિક્ષકની કારને દોરડા વડે ખેંચીને વિદાય આપી હતી તેની સાથે શહેરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું સતત ફૂલોના વરસાદથી એસપીએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ શહેરના તમામ અગ્રણી આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી પુષ્પ ગુચ્છ અર્પણ કરીને ભાવ ભરી વિદાય આપી હતી તેની સાથે જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને જાળવી રાખવામાં સફળ કામગીરી કરનાર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની યાદો હર હંમેશ લોકોના હૃદય માં રહેશે તેવા ઉદગાર સાથે ભવ્ય વિદાય આપી હતી.

- Advertisement -

બંને અધિકારી માટે ખાસ આયોજન કરાયું
જૂનાગઢ રેન્જ આઇજી અને એસપી ની વિદાય માટે ફન લિયો ખાતે પોલીસ પરિવાર દ્વારા ખાસ એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક આગેવાનો દ્વારા બંને અધિકારીઓનું ભાવ પૂર્વક સન્માન કરાયું હતું અને તેમના સમય કાળ દરમિયાન થયેલ સફળ કામગીરી ની લોકોએ નોંધ લીધી હતી અને ભવિષ્યમાં અન્ય જિલ્લામાં લોક સેવા કાર્ય થકી વધુ સેવા કાર્ય કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.

રેન્જ IG મયંક સિંહ ચાવડાને ભાવ ભરી વિદાય
જૂનાગઢ રેન્જ આઇજી મયંક સિંહ ચાવડાએ ટૂંકા સમયમાં લોકોના હદયમાં સ્થાન મેળવી ચુક્યા હતા અને તેમની રાહબરીમાં લોકસેવાના ખરા અર્થમાં કરી હતી જેમાં તાજેતર માં મજેવડી ગેઇટ પાસે જે બનાવ બનેલ તેમાં તુરંત દોડી આવ્યા હતા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુના વણસે તેમાં તુરંત પગલાં ભરીને પોલીસ ઉપર અને પોલીસ ચોકી ઉપર હુમલો કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા હતા અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જૂનાગઢ પોલીસ અધિક્ષક ફરજ નિષ્ઠા
જૂનાગઢ જિલ્લામાં ફરજ દરમિયાન અનેક એવા કામ કર્યા છે જેમાં સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યું જેમાં તાજેતરમાં જે શહેરમાં ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાય હતી એ સમયે એક પણ વિલંબ કર્યા વિના પાણીમાં તણાતા લોકોના જીવ બચાવ્યા હતા અને એજ સમયે લોકોને ઘર બહાર નહિ નીકળવા અપીલ કર્યાનો વિડિઓ લોકો સુધી પોહચાડી વધુમાં વધુ માનવ જીંદગી બચાવી શકાય તેવા પ્રયાસો કર્યા હતા એજ રીતે દાતાર રોડ પર આવેલ એક ઇમારત ધરાશાય થતા તુરંત પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા અને કાટમાળમાં દટાઈ ગયેલ લોકોનો જીવ બચાવવા સતત ખડેપગે રહ્યા હતા સાથે તમામ પોલીસ અધિકારી અને કર્મી પણ જોડાયા હતા.

You Might Also Like

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ

ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત

TAGGED: DEVOTION, FAREWELL, junagadh, service, SP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 4000થી વધુ સિનિયર સિટિઝનને અનોખી તીર્થયાત્રા કરાવાઈ
Next Article રાજકોટમાં મેલેરિયાના 1, ડેન્ગ્યુના 2 અને શરદી-ઉધરસના 314 કેસ નોંધાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો
મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?