Braking News

રાજકોટ ડિવિઝનના તમામ 53 સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’: મુસાફરો પાસેથી ફીડબેક લેવાયો

ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ સ્ટેશનની સુવિધાઓ ચકાસી; નુક્કડ નાટક દ્વારા સ્વચ્છતા જાગૃતિ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન…

Khaskhabar Editor Khaskhabar Editor

લાગણી અને પ્રેમની મીઠાશ

શૈલેષ સગપરિયા : શૈલવાણી એક શેઠને પોતાના નોકર પર ખૂબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે નોકરનું…

Khaskhabar Editor Khaskhabar Editor

બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!

બે રાજ્યમાં ભારે વરસાદનું ઍલર્ટઃ નાગરિકોને સાવચેતી રાખવા સુચના ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય બાદ બંગાળની ખાડીમાં ફરી એકવાર શક્તિશાળી ચક્રવાત…

Khaskhabar Editor Khaskhabar Editor

બાલાજી હનુમાન દાદાને રજત વસ્ત્રોના દિવ્ય શણગાર : દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી

લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાના કેન્દ્ર અને રાજકોટવાસીઓના દુઃખહર્તા તરીકે પૂજાતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં આજે ભક્તિ, શ્રદ્ધા…

Khaskhabar Editor Khaskhabar Editor

ખંડિત ભક્તિનો ત્યાગ

ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર આપણે જે-તે ઈશ્વરની ભક્તિ અમૂક નિશ્ચિત દિવસ કે દિવસો પૂરતી જ કરીએ છીએ. રામને…

Khaskhabar Editor Khaskhabar Editor

રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર

વેપારીઓએ પત્રમાં કહ્યું- 10 હજાર કરોડના વેપારને અસર થશેઃ દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખવા અપીલ દિવાળી પહેલાં દિલ્હીના વેપારીઓએ વિપક્ષના નેતા…

Khaskhabar Editor Khaskhabar Editor

કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી તહેવારોની સુપર્બ સીઝન શરૂ થાય એટલે ટીવી અને અન્ય મીડિયામાં "સેલ" ની વણઝાર શરૂ થઈ જાય.…

Khaskhabar Editor Khaskhabar Editor

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

ડૉ. દેવજીસાંખટ(એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર ભારતીય વેપાર જગતમાં સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ-૧૯૩૦એ ખરીદનાર અને વેચનાર બંનેના હકો અને જવાબદારીઓને નિયંત્રિત કરતો…

Khaskhabar Editor Khaskhabar Editor

સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે

79 % ગ્રાહકોને દરરોજ 3 કે તેથી વધુ કોલ; 73% ઉપદ્રવી કોલ સામાન્ય 10 આંકડાના મોબાઈલ નંબર પરથી આવે છે…

Khaskhabar Editor Khaskhabar Editor

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

ડૉ.મનીષ આચાર્ય  : નેચરોપેથ આધુનિક ચિકિત્સા આજે વિશ્વમાં જે સ્થાન ભોગવી રહ્યું છે તે કેવળ તેની લાયકાતના કારણે નથી સંપૂર્ણ…

Khaskhabar Editor Khaskhabar Editor

Follow US

SOCIALS

In This Week's Issue

Popular in This Week

મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા

16 વર્ષ જૂનો અતૂટ નાતો હવે નવા અધ્યાયમાં પ્રવેશ્યો 22 વર્ષની વયે ખેલાડી તરીકે જોડાયા…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ

ભારતના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર્સ ઉપર અમેરિકામાં સકંજો અમેરિકાના લાસ વેગાસમાંથી બંનેની ધરપકડ: હિમાંશુ ભાઉનું 30થી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

ટ્રમ્પની ઈરાનને ધમકીઃ ફરી મિલિટરી ઓપરેશન ‘એપિક ફ્યુરી’ શરૂ થશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read
- Advertisment -
Ad image

આંતરરાષ્ટ્રીય

International

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ

સલલાન્હા બેથી લોખંડની ખાણ સુધી 60 કિમીનું અંતર બે દિવસમાં કાપ્યું; ઓસ્ટ્રેલિયાનો 22 વર્ષ જૂનો…

Khaskhabar Editor Khaskhabar Editor 1 Min Read

ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

ટ્રમ્પની ઈરાનને ધમકીઃ ફરી મિલિટરી ઓપરેશન ‘એપિક ફ્યુરી’ શરૂ થશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ

ભારતના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર્સ ઉપર અમેરિકામાં સકંજો અમેરિકાના લાસ વેગાસમાંથી બંનેની ધરપકડ: હિમાંશુ ભાઉનું 30થી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ

28મા સ્થાનેથી સીધું બીજું સૌથી મોટું સપ્લાયર બન્યું રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રૂ.8,271 કરોડનો દારૂગોળો મોકલ્યો;…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

રાષ્ટ્રીય

National

ધનતેરસ અને દિવાળી પર સોના-ચાંદી બજારમાં ખરીદીનો ભારે ઉત્સાહ : 795 હજાર કરોડનો વેપાર

10 ગ્રામ સોનાનો ભાવ ₹1.45 લાખ હોવા છતાં એડવાન્સ બુકિંગમાં 25%નો ઉછાળો; લાઇટવેઇટ જવેલરીની માંગ…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!

રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓમપ્રકાશની હાર ચર્ચામાં કુલ 1600 મતોમાંથી પરિવારના 11 અને…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા

મુસાફરોએ પાટા પર ચાલવું પડ્યું, વિક્રોલી-થાણે લાઇન પર સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ 24 સિગ્નલ પર અસર…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર ચક્રવાત અર્નબ આવતીકાલે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે

ઓડિશા-આંધ્રમાં શાળાઓ બંધ, દેશના 8 રાજય પર સંકટ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' વધુ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

ગુજરાત

Gujarat

ડો. જયદીપસિંહ ડોડિયાનો જૂનાગઢમાં ભવ્ય ઋણ સ્વીકાર સમારોહ: વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના

વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા પૂર્વ ઈન્ચાર્જ કુલપતિના સન્માનમાં ભવનાથ તળેટી ખાતે વિશેષ આયોજન ૫૦થી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી પર હુમલો

થૂંકવા બાબતે યુવાને ધક્કો મારી પછાડ્યા : સામસામે લાફાવાળી વિડીયો વાયરલ થયા બાદ બંને પક્ષ…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

કેન્દ્ર સરકારનો નવો કાયદો મીડિયાની સ્વતંત્રતા છીનવશે: 21 મીડિયા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી

698 પેજની અરજીમાં પત્રકારત્વ અને ઈન્વેસ્ટિગેટિવ વર્ક સામે જોખમ હોવાનો દાવો NDTV, ઇન્ડિયન એક્સપ્રેસ સહિત…

Khaskhabar Editor Khaskhabar Editor 5 Min Read

રાજકોટમાં મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સંચાલક માતા-પુત્ર સહીત ત્રણની કરી ધરપકડ   રાજકોટમાં ધમધમતા કુટણખાના…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

ક્રાઇમ

ક્રાઇમ

કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો

LCBની ટીમનો બાતમી આધારે દરોડો : જામનગરનો શખસ આપી ગયાની કબૂલાત શહેરમાં પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ…

Khaskhabar Editor Khaskhabar Editor 1 Min Read

પૂર્વ પ્રેમિકા અને તેના સાગરીતના ત્રાસથી કંટાળી નેપાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

ન્યૂડ ફોટાથી બ્લેકમેઇલ કરી 6 લાખ રોકડા અને દાગીના પડાવી લીધાનો આક્ષેપ રાજકોટમાં રહેતા 26…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

ઘૂઘરા વેંચતા વૃદ્ધને મોકલેલી APK ફાઈલ ખોલતા જ ખાતામાંથી અઢી લાખ ઉપડી ગયા

મિત્રએ ફાઈલ ન ખોલવા મૂકેલું સ્ટેટ્સ જોયું ત્યાં મોડૂં થઇ ગયું હતું : થોરાળા પોલીસમાં…

Khaskhabar Editor Khaskhabar Editor 1 Min Read

સરધાર ચેક ડેમમાં ડૂબી જતા ભાઈ-બહેનના મોત

ભાઈ ડૂબવા લાગતા છલાંગ લગાવનાર બહેન પણ મોતને ભેટી ઘંટેશ્વર SDRFની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

Life Style

Fashion - Bollywood - Hollywood -

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે અને મોટાભાગના લોકો યાદશક્તિ…

Khaskhabar Editor Khaskhabar Editor

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

ભારતમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગએ દેશના…

Khaskhabar Editor Khaskhabar Editor

બોલિવૂડ - હોલિવૂડ - ટેલિવૂડ ટાઈમ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

ટ્રેલરથી એવી અપેક્ષા હતી કે તે સ્પાય યુનિવર્સને નવી ઊંચાઈઓ આપશે, પરંતુ ફિલ્મ તે અપેક્ષા પર સંપૂર્ણપણે ખરી ઉતરતી નથી આલિયા અને શર્વરી વચ્ચેનો પહેલો…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

અક્ષય કુમાર પોતાના જૂના કોમિક અવતારમાં પાછા ફર્યા લોજિકને થોડીવાર માટે બાજુ પર મૂકી દો તો અક્ષય કુમારની કોમિક ટાઈમિંગ, રવીના ટંડન સાથેની તેમની કેમેસ્ટ્રી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

26/11ના મુંબઈ હુમલામાં એકમાત્ર જીવતો પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને 3 વર્ષ 11 મહિના સુધી જીવતો કેમ રખાયો? તેને વહેલી ફાંસી કેમ આપવામાં ન આવી?…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read