Braking News

મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી

વીડિયો મીટિંગમાં ધોનીએ આપ્યો આશ્ચર્યજનક સંકેતઃ 'રિલીઝ થનારા ખેલાડીઓની યાદીમાં મારું નામ પણ ઉમેરી દો' ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ…

Khaskhabar Editor Khaskhabar Editor

પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ

સરહદ પર ભારતીય સેનાની નજરથી બચવા માટે આતંકી ઠેકાણાઓ પર થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ ગોઠવવામાં આવી લશ્કર અને…

Khaskhabar Editor Khaskhabar Editor

રાજકોટ-ગોંડલ હાઈવે પર રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયોને રોકતા માથાકૂટ : 7 સામે એટ્રોસિટી સહિતનો ગુનો

વિશ્વ હિન્દૂ પરિષદના મોટા માથા છીએ, નોકરી ખાઈ જઈશુ કહી 3 TRB જવાનોને લાફા ઝીકી દીધા સીટબેલ્ટ, ઓવરલોડ અને પરમિટ…

Khaskhabar Editor Khaskhabar Editor

રાજકોટવાસીઓ માટે મોટી રાહત: હવે RMCની વેબસાઈટ પરથી જ મળશે નવું ગેસ કનેક્શન

ટૂંક સમયમાં શરૂ થશે નવો સોફ્ટવેર, વોર્ડવાઈઝ બેઠકો અને બેનરો દ્વારા અપાશે માર્ગદર્શન રાજકોટ શહેરના નાગરિકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)…

Khaskhabar Editor Khaskhabar Editor

મનપાના કરકસરયુક્ત વહીવટથી બચેલા ૯૦ લાખ રૂપિયાનો લોકસેવામાં થશે સદુપયોગ

મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાની જાહેરાત; સ્વૈચ્છિક સંસ્થાઓને સહાય અને શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહક રકમ અપાશે “રાજકોટ…

Khaskhabar Editor Khaskhabar Editor

પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ

દુધાળા ગામે ગૌચર અને સરકારી જમીનો પર ગેરકાયદે કબજાનો RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાનો દાવો RTIમાં મનરેગા, સુજલામ સુફલામ અને નદીના…

Khaskhabar Editor Khaskhabar Editor

રાજકોટ મનપામાં સામૂહિક બદલીનો ધડાકો વોર્ડ ઓફિસર સહિત 14 કર્મચારીઓની બદલી

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર મળી કુલ 14 કર્મચારીઓની એકસાથે બદલીના…

Khaskhabar Editor Khaskhabar Editor

અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’

ગુપ્તચર એજન્સી NSAનું નેટવર્ક ઠપ, સરકારી એજન્સીઓથી લઈને બેંકો અને એપલની સેવાઓ પણ ફેલ અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી એજન્સી,…

Khaskhabar Editor Khaskhabar Editor

ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ

સરકારની કડક એડવાઇઝરી બાદ મેટાનો મહત્વપૂર્ણ નિર્ણય; યુઝર્સની ફરિયાદની રાહ જોયા વિના જ આપત્તિજનક પોસ્ટ રિકમેન્ડેશનમાંથી દૂર થશે અનફોલો કરેલા…

Khaskhabar Editor Khaskhabar Editor

આજી નદી કાંઠે આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પી શ્રદ્ધાળુઓએ કરી છઠ્ઠ મૈયાની આરાધના

રાજકોટમાં રોજગારી અર્થે વસવાટ કરતા બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના પરિવારો દ્વારા પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી…

Khaskhabar Editor Khaskhabar Editor

Sportlight

News

Follow US

SOCIALS

In This Week's Issue

Popular in This Week

અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ

9/11 હુમલા બાદ બીજી વખત એર ઇમરજન્સી : 15 લાખ મુસાફરો એરપોર્ટ્સ પર ફસાયા અમેરિકામાં…

Khaskhabar Editor Khaskhabar Editor 1 Min Read

અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’

ગુપ્તચર એજન્સી NSAનું નેટવર્ક ઠપ, સરકારી એજન્સીઓથી લઈને બેંકો અને એપલની સેવાઓ પણ ફેલ અમેરિકામાં…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

મંગળ પર ગ્લેશિયરની શોધ

પૃથ્વીથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર મંગળના અલ્બા મોન્સ જવાળામુખી આસપાસ 738 ક્રેટર્સની તપાસમાં 3…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read
- Advertisment -
Ad image

આંતરરાષ્ટ્રીય

International

ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે

ટોક્યોમાં યોજાયેલી ત્રિસ્તરીય વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે સંમતિ સધાઈ જાપાનને 1,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ

મોહમ્મદ યુનુસના ઘરમાં આગ લગાવી; શેખ હસીનાની વાપસી પહેલાં તોફાનો શરૂ, 565ની ધરપકડ બાંગ્લાદેશમાં અવામી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

મંગળ પર ગ્લેશિયરની શોધ

પૃથ્વીથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર મંગળના અલ્બા મોન્સ જવાળામુખી આસપાસ 738 ક્રેટર્સની તપાસમાં 3…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ

સરકારની કડક એડવાઇઝરી બાદ મેટાનો મહત્વપૂર્ણ નિર્ણય; યુઝર્સની ફરિયાદની રાહ જોયા વિના જ આપત્તિજનક પોસ્ટ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

રાષ્ટ્રીય

National

2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત

'ડેસ્ટિનેશન ઑફ ધ યર'નો ખિતાબ મળ્યો, દુનિયાભરના પ્રવાસીઓનું દિલ જીત્યું ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ

સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો સોગંદનામા દ્વારા પક્ષ રજૂ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને રીલ બનાવનારા કન્ટેન્ટ…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે

ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જ્યારે બંગાળની ખાડીમાં ઉભા થયેલા ચક્રવાતી…

Khaskhabar Editor Khaskhabar Editor 1 Min Read

UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !

સરકાર ચૂંટણી અને વેપારીઓના વિરોધને કારણે અમલ મુલત્વી રાખે તેવી શકયતા દેશમાં કયુઆરકોડ આધારિત યુપીઆઈ…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

ગુજરાત

Gujarat

પડધરીમાં નારણકા-ગૌરીદળ રોડ પર ફાટક પર રૂ.44.81 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનશે

અંદાજે 1.67 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, 6 ખેડૂતોની 2 એકર જમીન સંપાદન કરવાની…

Khaskhabar Editor Khaskhabar Editor 2 Min Read

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે

 ડિમોલિશનના સાડા ચાર મહિના બાદ પણ ખર્ચનો તપાસ રિપોર્ટ જાહેર ન થતાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

કોઠારીયાની મંત્ર બેકરીમાં વાસી મીઠાઈ-બ્રેડ સહિત ૩૮ કિલો જથ્થાનો સ્થળ પર નાશ

રાજકોટ મનપાના ફૂડ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ: ૬૨ પેઢીમાં તપાસ મલાઈ, માવો, મોતીચૂર લાડુ અને કેસર-પિસ્તા,…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

પંચનાથ ટ્રસ્ટની વધુ એક આધુનિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થશે : ભૂમિપૂજન સંપન્ન

પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા આરોગ્યસેવાના ક્ષેત્રમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થશે રાજનભાઈ…

Khaskhabar Editor Khaskhabar Editor 11 Min Read

ક્રાઇમ

ક્રાઇમ

રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 10 દિવસ પૂર્વે દિવાળીના દિવસે બનેલી ઘટના અંગે નોંધાતો…

Khaskhabar Editor Khaskhabar Editor 16 Min Read

જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા

કથામાં જતા દંપતીને આડેધડ ધોકા મારતા પત્નીનું ઘટનાસ્થળે, પતિનું સારવારમાં મોત : બેને ઇજા નશામાં…

Khaskhabar Editor Khaskhabar Editor 6 Min Read

રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક

નવા વર્ષે બોણી : માથાભારે પેડલર સુધા ધામેલીયા સહીત 14ની ધરપકડ, એકનો જેલમાંથી કબ્જો લેતી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 Min Read

ડાકોરમાં મંદિર બનાવવાનું કહી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આચરી 1.25 કરોડની છેતરપિંડી

રાજકોટમાં રહેતા ચોટીલાના નિવૃત્ત શિક્ષણાધિકારીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76…

Khaskhabar Editor Khaskhabar Editor 6 Min Read

Life Style

Fashion - Bollywood - Hollywood -

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે અને મોટાભાગના લોકો યાદશક્તિ…

Khaskhabar Editor Khaskhabar Editor

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

ભારતમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગએ દેશના…

Khaskhabar Editor Khaskhabar Editor

બોલિવૂડ - હોલિવૂડ - ટેલિવૂડ ટાઈમ

‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX

રણબીરની શાંત મર્યાદા સામે યશનો રૌદ્ર અવતાર: ભવ્ય વિઝ્યુઅલ્સ સાથે ₹4000 કરોડની ‘રામાયણ’ કેટલી ખરી ઊતરી? પોસ્ટ-ક્રેડિટ સીનમાં છવાયા સની દેઓલ: હનુમાનજી તરીકે એન્ટ્રી અને…

Khaskhabar Editor Khaskhabar Editor 5 Min Read

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

ટ્રેલરથી એવી અપેક્ષા હતી કે તે સ્પાય યુનિવર્સને નવી ઊંચાઈઓ આપશે, પરંતુ ફિલ્મ તે અપેક્ષા પર સંપૂર્ણપણે ખરી ઉતરતી નથી આલિયા અને શર્વરી વચ્ચેનો પહેલો…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

અક્ષય કુમાર પોતાના જૂના કોમિક અવતારમાં પાછા ફર્યા લોજિકને થોડીવાર માટે બાજુ પર મૂકી દો તો અક્ષય કુમારની કોમિક ટાઈમિંગ, રવીના ટંડન સાથેની તેમની કેમેસ્ટ્રી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 Min Read