By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    24 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    24 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    28 minutes ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    24 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં ગ્રાન્ડ વેલકમ જોઈ ગદગદ થઈ ગઈ પાકિસ્તાની ટીમ, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતમાં ગ્રાન્ડ વેલકમ જોઈ ગદગદ થઈ ગઈ પાકિસ્તાની ટીમ, જુઓ વીડિયો
સ્પોર્ટ્સ

ભારતમાં ગ્રાન્ડ વેલકમ જોઈ ગદગદ થઈ ગઈ પાકિસ્તાની ટીમ, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/09/28 at 11:09 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી હતી જ્યાં એરપોર્ટ પર એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, PCBએ આ શાનદાર સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત આવી છે. 2016ના T20 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાની ખેલાડીઓ પ્રથમ વખત ભારત આવ્યા છે. જો કે તે ટીમનો કોઈ ખેલાડી આ વખતે ટીમનો ભાગ નથી. બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી હતી. બુધવારે સાંજે રાજીવ ગાંધી એરપોર્ટ પર પાકિસ્તાનની ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK

— Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023

- Advertisement -

7 વર્ષ બાદ ભારતની ધરતી પર પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત
પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે શ્રીલંકાથી હૈદરાબાદ પહોંચી હતી.વિઝાની સમસ્યાના કારણે પાકિસ્તાને છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન બદલવો પડ્યો હતો. અગાઉ ટીમ દુબઈથી ભારત આવવાની હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમના ભારતમાં આગમન અને અહીં શાનદાર સ્વાગતનો વીડિયો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પાકિસ્તાની ટીમના સ્વાગત માટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાહકોની ભીડ જામી હતી, બાબર આઝમની ટીમ આ ભવ્ય સ્વાગત જોઈને દંગ રહી ગઈ હતી. ટીમને બસ દ્વારા હોટેલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

'The airport felt like a stadium' – according to one of Pakistan's team member 🔥
Dhanayvaad aik baar phir se, Hyderabad ❤️❤️ #CWC23 #WorldCup2023 pic.twitter.com/w51unj0v5i

— Farid Khan (@_FaridKhan) September 27, 2023

એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા
હૈદરાબાદમાં પાકિસ્તાની ક્રિકેટરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ટીમ બસ દ્વારા હોટલ પહોંચ્યા બાદ પણ ખેલાડીઓનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના એક સ્ટાફના હાથમાં ઓલ ધ બેસ્ટ ચેમ્પિયન્સનું પોસ્ટર પણ હતું. પાકિસ્તાની ખેલાડીઓ અને લોકો પણ સોશિયલ મીડિયા પર આવા સ્વાગત માટે ભારતનો આભાર માની રહ્યા છે.

Thanks to Indians for a warm welcome of Pakistan Cricket Team 🇵🇰
That was totally unexpected & so mesmerising 😭❤️ #Hyderabad pic.twitter.com/DqBZxgBtKQ

— SAAD 🇵🇰 (@SaadIrfan258) September 27, 2023

29મીએ પ્રેક્ટિસ મેચ રમાશે
પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી, 3 ઓક્ટોબરે પણ તેણે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. પાકિસ્તાને પણ આ મેદાન પર વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ બે મેચ રમવાની છે. વર્લ્ડ કપમાં 6 ઓક્ટોબરે ત નેધરલેન્ડ સામે ટકરાશે. આ પછી 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે મેચ રમાવાની છે. આ સિવાય પાકિસ્તાનની ટીમ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતામાં પણ મેચ રમશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ 18 ખેલાડીઓ સાથે ભારત પહોંચી છે, જેમાં 3 રિઝર્વ ખેલાડીઓ અને 13 સપોર્ટ સ્ટાફ છે.

 

You Might Also Like

આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું

સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર

ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું

TAGGED: Indians, PAKISTANTEAM, warmwelcome, worldcup2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ: જાણો 2015ના ડ્રગ જપ્તી કેસ વિશે
Next Article એક વર્ષ અંતરીક્ષમાં રહ્યા બાદ પાછા આવ્યા ત્રણ એસ્ટ્રોનોટ: 11 સપ્ટેમ્બરે રેકોર્ડ બનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો
ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ
કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?