By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    10 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    11 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નૂહમાં તણાવ વચ્ચે VHPના 11 લોકોને મંદિરમાં જળ અભિષેક કરવાની પરવાનગી મળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નૂહમાં તણાવ વચ્ચે VHPના 11 લોકોને મંદિરમાં જળ અભિષેક કરવાની પરવાનગી મળી
ખાસ-ખબરરાષ્ટ્રીય

નૂહમાં તણાવ વચ્ચે VHPના 11 લોકોને મંદિરમાં જળ અભિષેક કરવાની પરવાનગી મળી

Khaskhabar Editor
Last updated: 2023/08/28 at 12:09 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

– ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત

હરિયાણાના નૂહમાં સર્વ જ્ઞાતિ હિન્દુ મહાપંચાયત દ્રારા સોમવારે ‘શોભા યાત્રા’ કાઢવા માટે આપવામાં આવેલા આહ્વાનને ધ્યાનમાં રાખીને હરિયાણાના નૂહ અને અન્ય વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સત્તાધીશોએ બ્રીજમંડળ યાત્રા કાઢવાની પરવાનગી આપી નથી પરંતુ યાત્રા કાઢવા વિહિપ મક્કમ છે, પ્રવકતા વિનોદ બંસલે કહ્યું કે ‘અભિષેક યાત્રા સોમવારે કાઢવામાં આવશે જ. આ એક તીર્થયાત્રા છે અને તેને કોઈ પરવાનગીની જરૂર નથી.

- Advertisement -

"Outsiders barred, Sec 144 imposed, internet snapped": Haryana Police tightens security in Nuh for Shobha Yatra

Read @ANI story | https://t.co/1wmGHHoUuE#Nuh #ShobhaYatra #haryanapolice pic.twitter.com/wHTNCmjstU

— ANI Digital (@ani_digital) August 28, 2023

- Advertisement -

હરિયાણાના નૂહમાં સોમવારે હિંદુ સંગઠનોએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત કર્યા બાદ સુરક્ષા કડક કરવામાં આવી છે. પ્રશાસને આ માટે પરવાનગી આપી નથી. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે થોડા અઠવાડિયા પહેલા થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. આમાં ભાગ લેવાને બદલે લોકો પોતપોતાના વિસ્તારના મંદિરોમાં જલાભિષેક માટે જઈ શકે છે.કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાય સરકારની જવાબદારી છે. હરિયાણાના આઈજી રાજેન્દ્ર કુમારે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદને યાત્રા ન કાઢવા માટે સમજાવવાઈ રહ્યા છે. તે જ સમયે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતા વિનોદ બંસલે કહ્યું, ‘અભિષેક યાત્રા આજે નીકળશે જ. આ એક તીર્થયાત્રા છે અને તેને કોઈ પરવાનગીની જરૂર નથી.

#WATCH | On VHP yatra in Nuh, Haryana Mamata Singh, ADG, Law & Order says, "We have denied (permission) for any type of yatra or group movement…Internet service is suspended…Investigation is underway, more than 250 accused have been identified and arrested. Four SITs are… pic.twitter.com/OKVODFS7i1

— ANI (@ANI) August 28, 2023

જયારે 28 ઓગસ્ટની મધરાત 12 વાગ્યા સુધી જિલ્લામાં બલ્ક એસએમએસ અને ઇન્ટરનેટ સેવાઓ બધં કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા ડેપ્યુટી કમિશનરે તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, બેંકોને સોમવારે બધં રાખવાનો આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનરે લોકોને ધીરજથી કામ લેવા અને શાંત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ ન થવા અપીલ કરી છે.

#WATCH | Nuh, Haryana: Seer Jagadguru Paramhans Acharya Maharaj from Ayodhya stopped at the Sohna toll plaza by the administration.

"I have come here from Ayodhya…The administration has stopped us here, they are not allowing us to move ahead nor they are allowing us to go… pic.twitter.com/m1Dv76xkna

— ANI (@ANI) August 28, 2023

ડ્રોનથી થઈ રહ્યું છે સર્વેલન્સ કાયદો અને વ્યવસ્થા માટે 60થી વધુ કંપનીઓના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં 6 સ્થળોએ ડ્રોન દ્રારા નજર રાખવામાં આવશે. જિલ્લા પ્રશાસને મંદિરોમાં બહારના લોકોને પ્રવેશ ન આપવાની જાહેરાત કરી છે. પલવલમાં પણ કલમ–144 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, આયોજકો રવિવારે મોડી રાત સુધી બ્રજમંડળ યાત્રા કાઢવા માટે અડગ રહ્યા હતા. આયોજકોનું કહેવું છે કે પ્રશાસને તેમની પાસે યાત્રા પર જઈ રહેલા લગભગ 200 લોકોના નામ માંગ્યા છે

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: army, hariyana, nooh, police, temple, VHP, VIOLANCE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરિયાણાના શોભાયાત્રાને લઇને નૂહમાં ફરી તણાવ: સ્કૂલ-કોલેજ અને બેન્ક બંધ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Next Article ગુજરાતમાંથી 6 માસમાં 1738 લોકો ગુમ: સૌથી વધુ કેસ અમદાવાદમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?