By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 hour ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    44 minutes ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    50 minutes ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    54 minutes ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 hour ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    19 minutes ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    25 minutes ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    28 minutes ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોકડ્રીલ: વાંકાનેર નજીક ટ્રેનનો કોચ ટ્રેક પરથી ખડી પડતાં નાસભાગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોકડ્રીલ: વાંકાનેર નજીક ટ્રેનનો કોચ ટ્રેક પરથી ખડી પડતાં નાસભાગ
ગુજરાતરાજકોટ

મોકડ્રીલ: વાંકાનેર નજીક ટ્રેનનો કોચ ટ્રેક પરથી ખડી પડતાં નાસભાગ

Khaskhabar Editor
Last updated: 2022/09/07 at 6:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના રેલ્વે સ્ટેશન ખાતે એક ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડતા અફરાતફરી સર્જાઈ હતી અને સાત જેટલા રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ગઉછઋ સહિતની ટીમો દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જો કે બાદમાં તેને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મંગળવારે વાંકાનેર સ્ટેશનની લાઈન નંબર 8 પર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે દસેક વાગ્યાના અરસામાં રેલવે વિદ્યુતકરણ સ્પેશિયલના ગાર્ડ દ્વારા વાંકાનેરના સ્ટેશન મેનેજરને જાણ કરવામાં આવી હતી કે, શટીંગ દરમિયાન વાંકાનેર સ્ટેશનની લાઇન નંબર 8 માં એક કેમ્પીંગ કોચ પાટા પરથી ઉતરી ગયો છે જેમાં કુલ સાત રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે જેથી અકસ્માત રાહત તબીબી સાધનો અને અકસ્માત રાહત ટ્રેન તાત્કાલિક રાજકોટથી વાંકાનેર માટે રવાના કરવામાં આવી હતી અને રેલવે ઓથોરિટી, સિવિલ ઓથોરિટી, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, સિવિલ ડિફેન્સ, સ્થાનિક હોસ્પિટલ વગેરેને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી તેમજ ઈજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર માટે સ્થળ પર તંબુ ગોઠવવામાં આવ્યા હતા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી અને વાંકાનેર સ્ટેશન અને સ્થળ પર હેલ્પ લાઇન બૂથ ઉભા કરવામાં આવ્યા હતા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, સીનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર એન આર મીણા અને એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અજય સિંહના માર્ગદર્શન હેઠળ રેલવે દ્વારા એનડીઆરએફ સાથે મળીને ઈજાગ્રસ્ત કર્મચારીઓને કોચમાંથી બહાર કાઢવાની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે અને એનડીઆરએફની ટીમ દ્વારા કોચને છત અને બારી પરથી કાપીને તમામ સાત ઘાયલ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ બપોરે 12:40 વાગ્યે રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર દ્વારા આ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને કોઈપણ દુર્ઘટના જેવી સ્થિતિમાં તુરંત એક્શન લઈ શકાય છે કે કેમ તેની તૈયારીઓની ચકાસણી કરવા ખાસ મોક ડ્રીલ યોજવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

પૂરગ્રસ્તોની વ્હારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

TAGGED: mockdrill, morbi, TRAIN, VANKANER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના શનાળા રોડ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી
Next Article ડીસા લવ જેહાદ અને ધર્માંતરણ કેસ: હિંદુ સંગઠનો આકરાં પાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભત્રીજાની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?