By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    11 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    9 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    9 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    10 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    9 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 8થી 15 ઓગસ્ટ સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 8થી 15 ઓગસ્ટ સુધીનું રાશિફળ
ASTROLOGER

8થી 15 ઓગસ્ટ સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/08/08 at 5:00 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
Email sent from: "Willms, Jessie" jwillms@thestar.ca Subject: Horoscope image Date: 20 April, 2015 4:53:42 PM EDT To: "photodesk@thestar.com" photodesk@thestar.com , Photodesk - Toronto Star photodesk@thestar.ca
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય કર્ક રાશિમાં. ચંદ્ર.. વૃશ્ચિક રાશિ થી કુંભ રાશિ સુધી, બુધ.. સિંહ રાશિમાં, શુક્ર… કર્ક રાશિમાં, મંગળ.. મેષ/વૃષભ રાશિમાં ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ… તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. ગયા સપ્તાહે દેશ અને દુનિયા માટે કરેલી આગાહી સંપૂર્ણ સાચી પડી છે. આ સપ્તાહ દરમિયાન….બે ગ્રહો મંગળ અને શુક્ર રાશિ પરિવર્તન કરે છે. જેના પરિણામે, ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પાડવાની શક્યતા ઉભી થાય. હાલની સંસદમાં, કોર્ટમાં કે પછી દેશ અને દુનિયામાં લડાઈ ઝગડા અને અશાંતિ છે તે થોડા આંચકા પછી ઠીક થવાની શક્યતા છે.

જોકે કોઈ એકાદ ન ધારેલી વાત પણ બને. પરંતુ આપણે મનમાં શાંતિ અને સ્થિરતા રાખવાથી રાહત થાય. બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી.

- Advertisement -

મેષ (અ, લ, ઇ)
તમારા માટે આવી રહેલ સપ્તાહ, પડકારજનક અને સખત મહેનતનો સમય છે. મિત્રો અને સંબંધી જનો, આપની પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખે તેવી શક્યતા છે. આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા દાયક કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, ભવિષ્યના આયોજન કરવામાં અંતરાત્માના અવાજને અનુસરશો. આધ્યાત્મિકતા આપને પોતાની તરફ આકર્ષી રહી છે. સામાન્ય રીતે આપ વ્યાવહારિક છો, પણ આ દિશા પરિવર્તનથી આપને ઘણો લાભ થશે. દૂર રહેતા લોકોના સંપર્કથી પણ આપને ફાયદો થશે.

વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહે પૈસા અને આર્થિક બાબતોના વિવિધ તરંગોનો અનુભવ કરાવશે અને આપના વિચારો તથા કામ પર તેની અસર થશે, જોકે, સમાજના ભલા માટે આપની સમગ્ર શક્તિ કામે લગાડો તો લાભદાયક સાબિત થશે. મંગળવારે અને શુક્રવારે આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે. થોડા સમયમાં આપ સરળતાથી કામ કરવાના કુશળ રસ્તા શોધી શકશો. વ્યવસાય અર્થે પ્રવાસ અને યુવાનો સાથે સંપર્ક અને વાતચીત થવાની પણ શક્યતા છે.

મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહમાં આપનાં સપનાં અને ઇચ્છાઓ ખીલી ઊઠશે અને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે શાંતિ અને સંતોષની વધુ જરૂર વર્તાશે. આ સમય આપની પાસે જે કંઈ છે તેને જોવાનો અને તેની કદર કરવાનો છે. ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી લાગણી આ મહિનાની મુખ્ય બાબત છે. યોગ્ય વ્યક્તિ સાથે સારો સમય રવિવારે અને બુધવારે પસાર કરો. આશ્ચર્યની વાત એ છે કે હાલમાં નાણાં, તમારા માટે ઓછી મહત્વની બાબત બની ગઈ છે અને તે આપને કઈ તરફ દોરી જશે તે આપના નિર્ણય પર નિર્ભર કરે છે.

- Advertisement -

કર્ક (ડ, હ)
મંગળવારે કે શનિવારે વિખવાદ ઊભો ન થાય તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. જો આપ એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. કટુંબ કે સમાજમાં ગેરસમજ ના થાય તેની કાળજી રાખવી. આ સપ્તાહ સરસ રીતે પસાર થાય.

સિંહ (મ, ટ)
તમે લોકોને આપેલા વાયદાઓના પાલન માટે, કામના ભારણને પહોંચી વળવું તમારા માટે ઘણું પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે, આ તમારા માટે અનપેક્ષિત નહોતું. તમે સખત મહેનત કરવાનું વલણ ધરાવો છો, તો તમને આ સપ્તાહ લાભદાયી રહેશે. આપની કારકિર્દી અને પ્રતિષ્ઠા માં વધારો થશે. પગાર ઉપરાંતના લાભ, બઢતી અને સરાહના તથા વ્યક્તિગત લાભ થાય. થોડા વિલંબ પછી આપ આપની પ્રગતિનો માર્ગ મોકળો કરી શકશો.

કન્યા (પ, ઠ, ણ)
આ સમય ટેન્શન અને અનિશ્ચિતતાનો છે. તમને ખબર નથી કે તમે કઇ તરફ છે જઇ રહ્યા છો. માટે એકલા બેસીને મનમાં પ્લાનિંગ કરવાનો અને સમય શાંતિથી પસાર કરવાનો છે. આધ્યાત્મિક, કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસેથી સાચી સલાહ મળી રહેશે. આ સપ્તાહે આધ્યાત્મિક/ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત થઈ શકે છે. આપના જીવનમાં પરિવર્તન આવી રહ્યાં છે. શુક્રવારે આપના ઉપરી અધિકારીને ખુશ કરી શકશો. ગુરુવારે આર્થિક વિકાસ માટે તૈયારી થશે.

તુલા (2,ત)
આ સપ્તાહે આપના આનંદનો સમય પૂરો થઇ રહ્યો છે, સાથે સાથે મહેનત કરવાનો સમય પણ આવી ગયો છે . બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદાઓ પણ કાળજી માંગી લેશે. આપે બધા જ સંબંધો કામે લગાડવા પડશે. આપનું ભવિષ્ય ઉજ્વળ છે, તેની ઉપરથી નજર હટાવશો નહીં. આ અઠવાડિયામાં લાગણીઓ અને તમારા સંબંધો તમારા ઉપર હાવી રહેશે. તમને પ્રેમ અને આર્થિક વિકાસ બંને ભાવનાઓની સમાન અનુભૂતિ થશે. મંગળવારે સારી ઓફર મળે.

વૃશ્ર્ચિક (ન, ય)
આ સપ્તાહે, સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણા પ્રવૃત્ત રહી ચૂક્યા છો. ખાસ કરીને ઘર, સમાજ અને પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ અને આનંદનો છે. વેપાર તથા નોકરી નાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળશે. પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરવાની સુઝ પ્રગતિકારક નીવડે. આપને આ તબક્કે પૈસાની બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ભવિષ્યમાં પણ લાભ થાય. ગુરુવારે અને શુક્રવારે સારી ઓફર મળી શકે છે.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ સપ્તાહે આપની આધ્યાત્મિક કે આર્થિક ઉન્નતિ થાય તેમ લાગે છે. આપ વધુ પૈસા મેળવવા, બળ અને ઉત્સાહ મેળવી શકશો. આ વસ્તુ, તમને વધારે પડતું કામ અને ઘરેલું સમસ્યાઓ પાર પાડવા માટે સક્ષમ બનાવશે. આપ ધ્યાન અને પ્રાર્થના કરી શકશો. આપની કાર્યક્ષમતા સાથે આર્થિક વિકાસ પણ થશે. હવે આપનું વલણ જરૂરતમંદોની મદદ કરવાનું રહેશે. તમે જેને જીવનની અતિ વિકટ સમસ્યા ગણો છો તેના ઉકેલના આસાર આ સપ્તાહે જોવા મળે. આ સપ્તાહમાં આપને કીર્તિ, સન્માન મળશે.

મકર (ખ, જ)
ગયા મહિને આપે પરિપૂર્ણતાની ઝલક માણી છે, પરંતુ આપને હજુ મહેનત અને અભ્યાસની જરૂર છે. ખાસ કરીને આવડત અને આત્મસંયમ કેળવવો જરૂરી છે, તેમાં આપ પાછળ પડો છો. જેથી આવક, અપેક્ષા કરતાં ઓછી હોઇ શકે છે, પણ પ્રમાણમાં તે સારી હશે. માતા-પિતા પત્ની તથા ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધારવા આપ આપના અનુભવોનો ઉપયોગ કરી શકો છો. જેનાથી શાંતિ મળે. મંગળવારે સાચવી ને વાહન ચલાવવું. શુક્રવારે સારા સમાચાર મળી શકે છે.

કુંભ (ગ, શ, સ)
આ સપ્તાહે આપ, નોકરી ધંધા સાથે, પારિવારિક બાબતોથી સંકળાયેલા રહેશો. નવા અને જુના સંબંધો તાજા થાય. બુધવારે સંભાળવું. આવક વધારવા માટે શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવે તો ઝડપી કામ થશે. મિત્રોથી લાભ થાય. જૂની ઉઘરાણી મળશે. કૂળદેવીની કૃપાથી, અટકી પડેલા કામમાં ફરી સફળતા મેળવી શકાય તેમ છે. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરવા માટે વિચારીને પગલું ભરવું. ગુરુવારે ધાર્મિક કામમાં સફળતા મળે.

મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહે આપ આર્થિક બાબતોથી ઘેરાયેલા રહેશો. જોકે તમને મહેનત કરવાથી, સફળતા પણ મળશે. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો, જોકે આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો તો લોકો આપની વાહવાહ કરશે તથા તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓ વખતે પણ મદદ કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ અઠવાડિયાના સમયગાળામાં આપ આધ્યાત્મિક પુસ્તકોમાં વાંચન તરફ મન વાળશો. સોમવારે અને બુધવારે ધંધાકીય લાભ મળી શકે. મંગળવારે વાહન શાંતિથી ચલાવવું.

 

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકાર અને સહકારના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થયો: પાટીલ
Next Article પુરુષો ગર્લફ્રેન્ડ અને પત્નીઓ સામે સૌથી જૂઠૂ બોલે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?