ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે ઇન્વેસ્ટીગેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ સિધ્ધીને લઇ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે પરબતભાઇ નાધેરા, દિનેશભાઇ પટેલ, શૈલેષભાઇ દવે, નિલેશભાઇ સોનારા, ભીખુભાઇ બંધીયા સહિતનાં હાજર રહ્યાં હતાં અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરી અભિનંદન પાઠવ્યાં હતાં.