By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    3 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    1 hour ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    1 hour ago
    ફરી યુદ્ધ ભડક્યું
    1 hour ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    1 hour ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    1 hour ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક ધોરણે સીલ કરો: વારાણસી કોર્ટનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક ધોરણે સીલ કરો: વારાણસી કોર્ટનો આદેશ
રાષ્ટ્રીય

શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક ધોરણે સીલ કરો: વારાણસી કોર્ટનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE
  • જ્ઞાનવાપી મસ્જિદનો ત્રીજા દિવસનો સર્વ પૂર્ણ, જાણો શું મળ્યું ભોંયરામાંથી

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પછી કોર્ટએ એ જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટના જજે આદેશ આપતા કહ્યું કે, આ જગ્યા પર શિંવલિંગ મળી આવ્યું છે, તેના સ્થાન પર તેને તત્કાલિક રીતે સિલ કરવામાં આવે અને કોઇ પણ વ્યક્તિને ત્યાં જવાની પરવાનગી આપવામાં ના આવે. તેમની જવાબદારી જિલા પ્રશાસન અને સીઆરપીએફને આપવામાં આવી છે.

કોર્ટએ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી દીધી છએ. પોતાના આદેશમાં વારાણસી કોર્ટએ કહ્યું કે, જિલા અધિકારી, પોલીસ કમિશ્નર અને સીઆરપીએફ કમાન્ડને આદેશ આપવામાં આવ્યા છે કે તે સ્થળને સીલ કરવામાં આવે, તે સ્થાનને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી બધા અધિકારીઓની વ્યક્તિગત રૂપે માનવામાં આવે છે.

- Advertisement -

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રણ દિવસ સુધી ચાલેલો સર્વ આજે પૂર્ણ થયો છે. ત્રીજા દિવસના સર્વમાં ટીમએ નંદીની મૂર્તિની પાસે કુવાની જાણકારી મળી. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનએ દાવો કર્યો કે, કુવાની અંદર શિવલિંગ મળ્યુ અને તેમને મેળવવા માટે સિવિલ કોર્ટ જઇ રહ્યા છિએ. જો કે હિંદુ પક્ષના દાવાને મુસ્લિમ પક્ષએ નકારી કાઢી છે.

કુવાની તપાસ કરવામાં આવી, જે નંદીની મૂર્તિ પાસે આવેલ છે. પ્રાચીન કુવાની વીડિયોગ્રાફી માટે અંદર વોટર પ્રુફ કેમેરા નાખવામાં આવ્યા. ત્રીજા રાઉન્ડની સાથે જ સર્વ પૂર્ણ થઇ ગયો. ત્રણ દિવસના સર્વમાં જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં ગુંબજ અને પશ્ચિમી દિવાલોની વીડિયોગ્રાફી થઇ. હવે બધા પુરાવાને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

- Advertisement -

કુવામાં 12 ફુટ 8 ઇંચની શિવલિંગ
આ વચ્ચે હિંદુ પક્ષના વકીલ મદન યાદવએ કહ્યું કે, જ્ઞાનવાપીના કુવામાં 12 ફુટ 8 ઇંચનું શિવલિંગ મળ્યું. તેમનું કહેવું છે કે શિવલિંગ નંદીજીની સામે છે અને પૂરૂ પાણી કાઢ્યું ત્યારે, 12 ફીટ 8 ઇંચનું શિવલિંગ મળી આવ્યું, જે ખૂબ ઉંડાણમાં હતું, જયારે શિવલિંગ મળ્યું ત્યારે લોકો ખુશીથી નાચવા લાગ્યા અને હર હર મહાદેવ બોલવા લાગ્યા.

ત્રણ દિવસ ચાલ્યો સર્વ, બધા પુરાવાને કર્યો રેકોર્ડ
જ્ઞાનવાપી મસ્જિદની સચ્ચાઇ કાનુની રેકોર્ડમાં નોંધવામાં આવી છે. પુરાવા ફોટોમાં રાખવામાં આવ્યા છે. ભોંયરાથી લઇને ગુંબજ સુધી બધુ વીડિયો રેકોડિંગ કરવામાં આવ્યું છે. હવે બધાને ફક્ત સત્યની જ રાહ છે. આજે સર્વનો ફાઇનલ રાઉન્ડ હતો. સવારે 8 વાગ્યે સર્વની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી ગઇ હતી. આજે બાકિનું 20% કામ પુરૂ થઇ ગયું.

 

You Might Also Like

CNGમાં ₹2નો ભાવવધારો

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

ફરી યુદ્ધ ભડક્યું

રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!

સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત

TAGGED: gyanvapimosque, highcourt, varansi, જ્ઞાનવાપીમસ્જિદ, વારાણસી, હાઇકોર્ટ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બુદ્ધ પૂર્ણમાની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી નેપાળના પ્રવાસે, આ મુદ્દાઓ પર ચર્ચા થશે
Next Article આસામમાં પુરથી 7 જિલ્લાના લગભગ 57,000 લોકો પ્રભાવિત, બચાવ કાર્ય માટે ઇન્ડિયન એરફોર્સ એકશનમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CNGમાં ₹2નો ભાવવધારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ફરી યુદ્ધ ભડક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?