By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    18 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    19 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    16 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    16 hours ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    16 hours ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    17 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    19 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી…
મનોરંજન

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી…

Khaskhabar Editor
Last updated: 2022/03/16 at 5:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી… 

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણનાં ડાયરેક્ટર સહિતનાં કલાકારોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી લીધાની જાહેરાત કરી છે. જે અક્ષરશ: નીચે મુજબ છે.

Contents
ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી… હવે આપ સહુના પ્રશ્ર્નોના જવાબ

મારા વ્હાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો,
મને બધા એકજ સવાલ પૂછી રહ્યા છે કે મારી સિનેમા ઘરોમાં ચાલી રહેલી ફિલ્મ “પ્રેમ પ્રકરણ ” કે જેને આપસહુનો આટલો અઢળક પ્રેમ મળી રહ્યો હતો તે અચાનક પાછી ખેંચી લેવાનો નિર્ણય મેં કેમ કર્યો? તો સૌથી પેહલા એક વાત કહેવા માંગુ છું કે, આ પૂર્ણવિરામ નથી પરંતુ અલ્પવિરામ છે, અને બહુ જલ્દી મારા વ્હાલા પ્રેક્ષકો માટે અમે “પ્રેમ પ્રકરણ” ને ફરીથી સિનેમાઘરોમાં લઇને આવીશું ..

- Advertisement -

હવે આપ સહુના પ્રશ્ર્નોના જવાબ

ગઈકાલે રાતે થિયેટર વિઝીટ દરમિયાન મારી ફિલ્મ જે સ્ક્રીનમાં ચાલી રહી હતી ત્યાં દર્શકોની તાળીઓ અને દર્શકોનો અનહદ પ્રેમ વરસી રહ્યો હતો, હું બહાર ઊભો હતો અને મારી બાજુની સ્ક્રીન પર કશ્મીર ફાઈલ ચાલી રહી હતી, મેં દરવાજો ખોલી અંદર ડોકિયું કર્યું અને થોડીવાર ત્યાં ઊભો રહ્યો અને ત્યાં મે જે કંઈ જોયું, તેને મારા અંતર મનને જંજોડીને રાખી દીધું, દર્શકોની આખમાં આંસુ અને કાશ્મીરી પંડિતોની દર્દ ભરી ચીસોએ મને આખી રાત ઊંઘવા ન દીધો. એક ભારતીય તરીકે મારા હૃદયમાં અજંપો ભરાઈ ગયો અને એક ફિલ્મ મેકર તરીકે મને વિવેક અગ્નિહોત્રી માટે અનહદ સન્માન થયું. કે જેમણે વર્ષોથી દબાયેલી કાશ્મીરી પંડિતોની વ્યથાને સિનેમાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી. આજે સવારે જ હું થિયેટરમાં કાશ્મીર ફાઈલ જોવા પહોંચી ગયો, ગઈકાલ રાતનો ઉચાટ અને અજંપો આંસુઓમાં પરિવર્તિત થયો. ખૂબ રડ્યો અને મારું મન હળવું કર્યું , ત્યારબાદ આજનો આખો દિવસ મારી અંદર એક મનોમંથન ચાલ્યું કે મેં શું જોયું? શું કાશ્મીર ફાઈલ્સ માત્ર એક ફિલ્મ છે?
મને જવાબ મળ્યો “ના”

આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક ચળવળ છે, જેમાં હું કઈ રીતે સહભાગી થઇ શકું?
મારા આ પ્રશ્નનો જવાબ મળ્યો, મને આપણા સહુના લાડીલા નરેન્દ્ર મોદી સાહેબના જીવન જરમરમાંથી
એક એવા રાજકીય વ્યક્તિ કે જે આજીવન સત્ય માટે, ન્યાય માટે, સમાનતા માટે અને ભૂતકાળમાં આ દેશ સાથે થયેલા ઘોર અન્યાય અને ઐતિહાસિક ભૂલોને સુધારવા માટે લડતા રહ્યા, જજુમતા રહ્યા. અને ક્યારેય પણ હાર માન્યા વિના હંમેશા હિંમતસભર નિર્ણયો લેતા રહ્યા, અને આજે પણ લઈ રહ્યા છે. મને તેમનામાંથી પ્રેરણા મળી કે આ સમય મારી ફિલ્મ “પ્રેમ પ્રકરણ” ને દર્શકો તરફથી મળી રહેલ પ્રેમ અને આવકારને માણવાનો નથી, પરંતુ કાશ્મીરી પંડિતોની વ્યથામાં ભાગીદાર થવાનો છે.

અને બસ મારા મનમાં બધુજ સાફ થઈ ગયું.
હિંમત આવી ગઈ કે મારી ફિલ્મને હાલ પૂરતી સિનેમાઘરોમાંથી ઉતારી લઈ તો જે લોકો કાશ્મીર ફાઈલ જોવા માટે રાહ જોવે છે તેમને જગ્યા મળી જશે. ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે આ ચળવળ ભાગીદાર થઇ શકીશ.

- Advertisement -

અને યાર આપણે ગુજરાતીઓ જો રાષ્ટ્રહીત ખાતર આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબને દિલ્હી મોકલી શકતા હોઈએ તો થોડા દિવસ માટે શું આપણી ફિલ્મને સિનેમાઘરોમાંથી ન ઉતારી શકીએ?

મોદી સાહેબે સૌથી પહેલા કાશ્મીરી પંડિતોની પીડા માટે અવાજ બુલંદ કર્યો હતો અને આજે એ અવાજ એક યજ્ઞ બની ચૂક્યો છે, તો ચાલો આપણે સહુ પણ તેના ભાગીદાર થઈએ, કાશ્મીરી પંડિતોની વ્યથાને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડીએ.

“પ્રેમ પ્રકરણ” ને આપણે થોડા સમય બાદ માણીશું અને ઉજવી પણ લઈશું. અસ્તુ..

ચંદ્રેશ ભટ્ટ, સંજય ભટ્ટ, વૈશલ શાહ, વંદન શાહ, બીજોય પટેલ અને સમગ્ર પ્રેમ પ્રકરણ પરિવાર તરફથી વંદે માતરમ.
જય જય ગરવી ગુજરાત.

ભારત માતા કી જય.

You Might Also Like

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો

‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષનાં જન્મ દિવસથી અનોખી રીતે ઉજવણી
Next Article મેંદરડામાં બંધ પડી ગયેલી આધારકાર્ડની કામગીરી શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ
ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
મોરબીમાં ક્રૂરતાની હદ વટાવી: યુવાનની હત્યા કરી લાશ સળગાવી અને ઉપર સિમેન્ટનું ધાબું ભરી દીધું
હળવદમાં PGVCLનો સપાટો: 13 ટીમોએ 199 વીજ જોડાણો કાપ્યા, 44.67 લાખની વસૂલાત
પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજનહોલીવુડ

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?