By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    29 minutes ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    2 hours ago
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    3 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    10 minutes ago
    ₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
    18 minutes ago
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    2 hours ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    1 day ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 hours ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    1 day ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 hours ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું
રાજકોટ

ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું

Khaskhabar Editor
Last updated: 2026/06/02 at 4:02 PM
Khaskhabar Editor 6 minutes ago
Share
4 Min Read
SHARE

મે માસમાં 25%ના વધારા સાથે 1.21 લાખ હવાઈ મુસાફરોની અવરજવર 

ફ્યુલના ભાવ વધતા એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈ, દિલ્હીની ફ્લાઇટ 31 જુલાઈ સુધી બંધ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ મે માસમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. યુધ્ધની અસર અને મોંઘવારી, મંદીના માહોલમાં પણ રંગીલા રાજકોટવાસી સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ હવાઇ મુસાફરી માટે રાજકોટના એરપોર્ટની પસંદગી ઉતારતા ગત મે માસમાં 1,21,158 પ્રવાસીઓ નોંધાયા હતા. જોકે હવે એર ફ્યૂઅલના ભાવમાં વધારાને કારણે એર ઇન્ડિયાની રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ 31 જુલાઈ સુધી કેન્સલ થતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ડેઇલી 14 ફ્લાઇટનાં ઉડ્ડયન સાથે હવાઇ મુસાફરોમાં 25 ટકા જેવો વધારો નોંધાયો છે. એસ.ટી., રેલ્વેની માફક એર લાઇન્સ કંપનીઓને પણ એરફેરથી બમણી આવક થઇ છે.મે માસમાં શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશનની રજા હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અનેક પરિવારો, ગ્રુપો દેશ-વિદેશની ટૂર યાત્રામાં આવવા-જવા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ સફર કરી હતી.ગત એપ્રિલ માસમાં 50,247 આગમન અને 45062 પ્રસ્થાન મળી કુલ 95,309 મુસાફરો સાથે 408 વિમાનો ઉડ્યા હતા. જેની સરખામણીમાં મે માસમાં 416 વિમાનોમાં 95,555 આગમન અને 61,603 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 1,21,158 મુસાફરો નોંધાયા હતા.
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમેસ્ટિક સેવામાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાયન્સ ડેઇલી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, નવી મુંબઇ અને સપ્તાહમાં ચાર દિવસ પુનાની ફ્લાઇટનું ઉડ્ડયન શરુ હોવાથી ડેઇલી 13 સહિત 14 ફ્લાઇટ ઉપરાંત આંતર જિલ્લાની હવાઇ સેવામાં ડેઇલી વેન્ચુરા એર કનેક્ટનું 9 સીટર વિમાનનું રાજકોટ-સુરત-રાજકોટ ઉડ્ડયન શરૂ હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને દેશ-વિદેશની હવાઇ સફર માટે રાજકોટનું એરપોર્ટ સુવિધાસભર રહ્યું છે.
જો કે હજુ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં હોવાથી વિદેશ જવા અમદાવાદ, મુંબઇ, દિલ્હીથી કનેક્ટીંગ ફ્લાઇટ પકડવા દોડવું પડે છે. રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ કરવાની માંગ હજુ ઉડ્ડયન મંત્રાલયે સ્વીકારી નથી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે રાજકોટ એરપોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કસ્ટમની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ નથી.મે માસમાં દિલ્હીની-4, મુંબઇ-4, નવી મુંબઇ-2, હૈદરાબાદ-1, બેંગ્લોર-1 અને પુના સપ્તાહમાં 4 દિવસ (મંગળ, બુધ, ગુરુ, રવિ) ઉડ્ડયન સાથે ડેઇલી 13-14 ફ્લાઇટ ઉડતા હવાઇ મુસાફરોમાં હવાઇ સફર ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે.
ઇરાન-અમેરિકા મીડલ વેસ્ટ યુધ્ધની પરિસ્થિતિના પગલે એરફ્યુલ મોંઘુદાટ થતાં અનેક એર લાઇન્સ કંપનીઓની મુશ્કેલીમાં વધારો થતાં ડોમેસ્ટિક સેવાની ફ્લાઇટના ઉડ્ડયનમાં મોટો કાપ મુક્તા તેમની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને અસર પડી છે. એર ઇન્ડિયા કંપનીએ સવાર-સાંજે રાજકોટ-દિલ્હી-રાજકોટ અને રાજકોટ-મુંબઇ-રાજકોટ તા.2 થી 31મી જુલાઇ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાની સવારે 10 કલાકની એસી 885/886 દિલ્હી-રાજકોટ-દિલ્હી અને સાંજની 16-00 કલાકની એસી 2730/2731 મુંબઇ-રાજકોટ-મુંબઇ આગામી તા.31 જુલાઇ સુધી બંધ કરવામાં આવી છે.
જ્યારે ઇન્ડિગો એર લાઇન્સ કંપની પણ આગામી તા.16મી જુનથી ડેઇલી હૈદરાબાદ અને નવી મુંબઇની ફ્લાઇટને એકાંતરા ઉડાડવા નિર્ણય લેતા ડેઇલી હવાઇ સેવામાં 4 ફ્લાઇટ કાપ મુકાયો છે.ઉનાળુ વેકેશન રજાઓ આગામી સપ્તાહથી પૂર્ણ થાય તે પૂર્વે જ ફ્યુઅલ વધારાનાં ધ્યાને લઇ હવાઇ સેવામાં કાપ મુકવાની શરુઆત કરી છે. જેથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમેસ્ટિક સેવાને અસર થઇ રહી છે.

આજથી રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ફ્લાઇટ 14થી ઘટી 12 થઈ
ફ્લાઇટ નંબર રૂટ રાજકોટથી પ્રસ્થાન
ઈંૠઘ 6174/5004 દિલ્હી 7.55 દૈનિક
અઈંઈ 2785/2786 મુંબઈ 8.35 દૈનિક
ઈંૠઘ 7045/7046 નવી મુંબઈ 8.25 દૈનિક
ઈંૠઘ 5156/233 મુંબઈ 9.15 દૈનિક
ઈંૠઘ 956/957 પુણે 10.20 મંગળ, બુધ, ગુરુ, રવિવાર
ઈંૠઘ 2284/2283 મુંબઈ 13.45 દૈનિક
ઈંૠઘ 6507/6508 બેંગ્લોર 15.55 દૈનિક
ઈંૠઘ 273/5271 મુંબઈ 16.20 દૈનિક
ઈંૠઘ 6983/6984 દિલ્હી 17.50 દૈનિક
ઈંૠઘ 2100/2104 નવી મુંબઈ 19.35 દૈનિક
ઈંૠઘ 2537/2538 દિલ્હી 20.00 દૈનિક
ઈંૠઘ 6823/6824 હૈદરાબાદ 20.10 દૈનિક

- Advertisement -

છેલ્લા 5 માસમાં હવાઈ મુસાફરોની અવરજવર
માસ મુસાફરોની સંખ્યા ફ્લાઇટ
જાન્યુઆરી 1,39,693 381
ફેબ્રુઆરી 1,26,528 344
માર્ચ 1,16,786 376
એપ્રિલ 95,309 408
મે 1,21,158 416

You Might Also Like

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક

રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી- ઉધરસના 635 અને તાવના 711 કેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
Next Article અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું
બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાજકોટ

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?