By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    23 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    24 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    23 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    23 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ગણપતિ ઉત્સવને ગુંજતો કરનાર ‘ત્રિકોણબાગ કા રાજા’  ગણેશ મહોત્સવનો શુક્રવારથી થશે મંગલ પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં ગણપતિ ઉત્સવને ગુંજતો કરનાર ‘ત્રિકોણબાગ કા રાજા’  ગણેશ મહોત્સવનો શુક્રવારથી થશે મંગલ પ્રારંભ
ધર્મરાજકોટ

ગુજરાતમાં ગણપતિ ઉત્સવને ગુંજતો કરનાર ‘ત્રિકોણબાગ કા રાજા’  ગણેશ મહોત્સવનો શુક્રવારથી થશે મંગલ પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2021/09/08 at 5:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના અવિરત 22માં વર્ષે ગજાનન ઉપાસક જીમ્મી અડવાણીનું બેનમૂન આયોજન

તમામ ધર્મ, સંપ્રદાયના વંદનીય સંતો, સામાજિક અને રાજકીય પક્ષના આગેવાનો દરરોજ એક મંચ ઉપર: પંડિતો દ્વારા આરતી કરાશે 

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો કરનાર ‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ મહોત્સવનો આગામી 10 સપ્ટેમ્બર શુક્રવારથી ત્રિકોણ બાગ ખાતે કોવિડ-19 ગાઈડ લાઈન સાથે વિશાળ સુશોભીત પરિસરમાં મંગલ પ્રારંભ થશે. પ્રથમ દિવસે 10 સપ્ટેમ્બરે સવારે 10-30 વાગ્યે પંડાલમાં પ્રસ્થાપિત થનાર ગણેશજીની મૂર્તિ અજંતા-ઈલોરાની શિલ્પકલા કૃતિની ઝાંખી કરાવે તેવી ઇકો-ફ્રેન્ડલી મનમોહક મૂર્તિ અનુપમ અને ભાવવાહી છે. ત્રિકોણબાગ કા રાજા ભવ્ય રાજમહેલના દ્વારે પ્રસન્ન મુદ્રામાં બેઠેલા દ્રશ્યમાન થશે. ગણપતિજીનું આ દિવ્ય દર્શન ભાવિકોને સુખદ અનુભૂતિ કરાવશે. આ મહાકાય મૂર્તિને હીરા-મોતી અને વસ્ત્રાલંકારોથી શણગારીને રંગબેરંગી રોશનીમાં ઝળહળતી કરાશે. ગુજરાતમાં આવું અલભ્ય દર્શન ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે.

Contents
ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના અવિરત 22માં વર્ષે ગજાનન ઉપાસક જીમ્મી અડવાણીનું બેનમૂન આયોજનતમામ ધર્મ, સંપ્રદાયના વંદનીય સંતો, સામાજિક અને રાજકીય પક્ષના આગેવાનો દરરોજ એક મંચ ઉપર: પંડિતો દ્વારા આરતી કરાશે 

- Advertisement -

ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે પ્રસ્થાપિત થનાર દર્શનીય મૂર્તિની ગણપતિ મહોત્સવના 10 દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ તમામ ધર્મ, સંપ્રદાયના સન્માનીય સંતો, સામાજિક અને રાજકીય પક્ષના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા ભાવિકજનોનો સમુદાય એક મંચ ઉપર પંડિતો દ્વારા લાઈવ પૂજા-આરતી કરશે. ગણપતિ મહોત્સવના દસ દિવસના આરાધનાના આનુસંગિક સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોની વિગતો આપતાં જીમ્મી અડવાણી જણાવે છે કે આ વર્ષે તા. 11 શનિવારે રાત્રે 8-30 વાગ્યે ચંદ્રેશ ગઢવી, બલરાજ ગઢવી અને સાથી કલાકારોનો ભવ્ય હાસ્ય દરબાર, તા. 12 રવિવારે સવારે 10-30 વાગ્યે ગરીબ દર્દીઓના લાભાર્થે જાહેર જનતા માટે મહારક્તદાન શિબિર અને રાત્રે 8-30 વાગ્યે મુંબઈના ચૈતાલી છાયાની મેજીકલ મ્યુઝિક નાઈટ, તા. 13 સોમવારે રાત્રે 8-30 વાગ્યે નિરવ રઘુવંશી, રાકેશભાઈ ભટ્ટ કથાકાર દ્વારા શિવ આરાધનાનો કાર્યક્રમ, તા. 14 મંગળવારે રાત્રે 8-30 વાગ્યે જયેશ દવે અને સાથી કલાકારો કસુંબીનો રંગ કાર્યક્રમ, તા. 15 બુધવારે રાત્રે 8-30 વાગ્યે વિશાલ વરૂ અને સાથી કલાકારોનો લોકડાયરો, તા. 16 ગુરુવારે રાત્રે 8-30 વાગ્યે મયુર બુદ્ધદેવ અને સાથી કલાકારો દ્વારા શ્રીનાથજી સત્સંગ, તા. 17 શુક્રવારે રાત્રે 8-30 વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પૂજારી શ્રી કિશોરબાપુના વરદહસ્તે સંગીતમય ઓમકાર આરતી અને રાત્રે 9-30 વાગ્યે નિલેશ વસાવડા, અખિલ પટેલ અને સાથી કલાકારોનો શ્રી કૃષ્ણની બાળ લીલાનો કાર્યક્રમ અને તા. 18 શનિવારે સાંજે 5-30 કલાકે ભગવાન સત્યનારાયણ દેવની સંગીતમય કથા, રાત્રે 8-30 કલાકે ગુજરાતની ગુલદસ્તો, કલાકારો આશિષ કોટક, કાજલ કથરેચા અને સમાપનમાં તા. 19 રવિવારે સવારે 10-30 વાગ્યે પૂર્ણાહુતિ પૂજા તથા ત્રિકોણ બાગ ચોક ખાતે જ ગણેશજીની મૂર્તિની પૂજા અને કૃત્રિમ તળાવમાં વિસર્જનનો અંતિમ કાર્યક્રમ છે.

ત્રિકોણ બાગ કા રાજાના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકાશે. લક્ષ્ય ઈવેન્ટ દ્વારા આયોજીત આ કાર્યક્રમોમાં મ્યુઝિકલ ડાયરેકટર તરીકે પ્રશાંતભાઈ સરપદડિયા સેવાઓ આપશે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ ખરા અર્થમાં લોકભાગીદારીથી, સમાજના તમામ વર્ગના લોકોના સદ્ભાવ- સહયોગથી યોજાતો સંપૂર્ણપણે સાર્વજનિક ગણપતિ મહોત્સવ છે. અહીં ગણપતિ દેવની ઉપાસના ભક્તિભાવથી થાય છે. ત્રિકોણ બાગ કા રાજા તેમની સન્મુખ આવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે. લાખો શ્રદ્ધાઓનું આસ્થાધામ છે. રાજકોટ શહેરમાં ગણપતિ ઉત્સવ ઉજવનારા અનેક મંડળો અહીં દર્શનાર્થે હંમેશા પધારે છે. ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ ઉત્સવની માતૃસંસ્થા છે.

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ 2021ના સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના જીમ્મી અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડિયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, અભિષેક કણસાગરા, બિપીનભાઈ મકવાણા, ભરત રેલવાણી, દિલીપ પાંધી, ધવલ કાચા, ધવલ અડવાણી, વંદન ટાંક, કમલેશભાઈ, રાજન દેસાણી, ભરત મકવાણા, નાગજીભાઈ બાંભવા, પ્રકાશ ઝીંઝુવાડીયા, હર્ષ રાણપરા, હાર્દિક વિઠલાણી, કિસન સિદ્ધપુરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Ph.D કરતા છાત્રએ આજી ડેમ-2માં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Next Article કેવડા ત્રીજ: પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!
PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ
રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?