By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    9 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    1 day ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 day ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    9 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    9 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    9 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    10 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    12 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    12 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    1 day ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ ડ્રાફ્ટ: બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલતા પહેલા લેવી પડશે મંજૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ ડ્રાફ્ટ: બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલતા પહેલા લેવી પડશે મંજૂરી
રાષ્ટ્રીય

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ ડ્રાફ્ટ: બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલતા પહેલા લેવી પડશે મંજૂરી

Khaskhabar Editor
Last updated: 2025/01/04 at 12:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ, બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે પોતાના વાલીઓની મંજૂરી લેવી પડશે.

હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. આ જોગવાઈ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમોમાં સામેલ છે, જે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ વ્યક્તિગત ડેટાના રક્ષણ માટે કાયદાકીય માળખાને મજબૂત કરવાનો છે.

- Advertisement -

ડ્રાફ્ટ નિયમોમાં ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળ વ્યક્તિઓની સંમતિ મેળવવા, ડેટા પ્રોસેસિંગ સંસ્થાઓ અને અધિકારીઓના કામગીરી સંબંધિત જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર પાડતા જાહેરાત કરી કે લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સૂચનો સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા આપી શકાશે. 18 ફેબ્રુઆરી 2025 પછી ફીડબેક પર વિચાર કરવામાં આવશે.

ડ્રાફ્ટમાં, સગીર બાળકો અને વિકલાંગ લોકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે, જો કે તેના ઉલ્લંઘન માટે કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. ડ્રાફ્ટ અનુસાર, બાળકોના ડેટાના કોઈપણ ઉપયોગ માટે માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે. એટલે કે, માતાપિતાની સંમતિ વિના, કોઈપણ ડેટા ફિડ્યુસિયર્સ (સંસ્થાઓ કે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે) બાળકોના ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. સંમતિની પુષ્ટિ માટે ફિડ્યુસિયર્સને સરકારી ID કાર્ડ અથવા ડિજિટલ ઓળખ ટોકન (જેમ કે ડિજિટલ લોકર સાથે સંકળાયેલ ટોકન)નો ઉપયોગ કરવો પડશે. જો કે, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળ કલ્યાણ સંસ્થાઓને આ નિયમોની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

લગભગ 14 મહિના પહેલા સંસદે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023ને મંજૂરી આપ્યા બાદ ડ્રાફ્ટ નિયમો જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવ્યા છે. ડ્રાફ્ટ MyGov વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ડ્રાફ્ટમાં બાળકોના ડેટા પર વિશેષ ધ્યાન આપવા ઉપરાંત ડ્રાફ્ટ નિયમો ગ્રાહક અધિકારોને પણ મજબૂત બનાવવામાં આવ્યા છે. યુઝર્સને તેમનો ડેટા ડિલીટ કરવાનો અને તેમનો ડેટા કેમ અને કેવી રીતે એકત્ર કરવામાં આવે છે તે અંગે કંપનીઓ પાસેથી પારદર્શિતાની માંગ કરવાનો અધિકાર હશે. ડેટા ઉલ્લંઘનના કિસ્સામાં 250 કરોડ રૂપિયા સુધીના દંડની દરખાસ્ત કરવામાં આવી છે, આ ડેટા ફિડ્યુસિયર્સની જવાબદારી સુનિશ્ચિત થશે. ઉપભોક્તાઓને ડેટા સંગ્રહની પ્રક્રિયાઓને પડકારવાનો અને ડેટાના ઉપયોગ અંગે સ્પષ્ટતા મેળવવાનો અધિકાર પણ હશે.

- Advertisement -

ડ્રાફ્ટ અનુસાર, ડેટા ફિડ્યુસિયરીએ એ તપાસ કરવી પડશે કે બાળકના માતાપિતા તરીકે પોતાને ઓળખાવનાર વ્યક્તિ પુખ્ત છે અને ભારતમાં લાગુ કાયદાનું પાલન કરે છે. ડેટા ફિડ્યુસિયર્સ બાળકોનો ડેટા ફક્ત તે સમયગાળા માટે જ રાખી શકશે જે માટે સંમતિ આપવામાં આવી છે. આ પછી તેને દૂર કરવું પડશે. ડ્રાફ્ટ નિયમોમાં ઈ-કોમર્સ એન્ટિટી, ઓનલાઈન ગેમિંગ મધ્યસ્થીઓ અને સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ જેવા મહત્ત્વપૂર્ણ ડિજિટલ મધ્યસ્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમના માટે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મધ્યસ્થી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે યૂઝર્સ વચ્ચે ઓનલાઇન વાતચીતને પ્રાથમિકતા આપે છે, જેમાં માહિતીના વિનિમય, પ્રસાર અને સંશોધન સામેલ છે.

આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, સરકાર ડેટા પ્રોટેક્શન બોર્ડની સ્થાપના કરશે, જે સંપૂર્ણ ડિજિટલ નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરશે. આ બોર્ડ દૂરસ્થ સુનાવણી હાથ ધરશે, ઉલ્લંઘનની તપાસ કરશે, દંડ લાદશે અને સંમતિ સંચાલકોની નોંધણી કરશે. સંમતિ સંચાલકોએ બોર્ડમાં નોંધણી કરાવવી આવશ્યક છે.

You Might Also Like

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ

રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો

ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ

Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI

TAGGED: childrens Social Media Accounts, Digital Personal Data Protection Act-2023, Draft DPDP Rules
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IND VS AUS: ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 181 રન પર સમેટાઈ, ભારતને મળી લીડ
Next Article ગુજરાતમાં ગુલાબી ઠંડી, અમદાવાદમાં 32.4 ડિગ્રી સાથે તાપમાનમાં વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?