By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    8 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    8 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    6 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    6 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    6 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    6 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    6 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    8 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નીતિ આયોગ રિપોર્ટ: કેરળ અને ઉત્તરાખંડમાં લોકોનું જીવનધોરણ સુધર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નીતિ આયોગ રિપોર્ટ: કેરળ અને ઉત્તરાખંડમાં લોકોનું જીવનધોરણ સુધર્યુ
રાષ્ટ્રીય

નીતિ આયોગ રિપોર્ટ: કેરળ અને ઉત્તરાખંડમાં લોકોનું જીવનધોરણ સુધર્યુ

Khaskhabar Editor
Last updated: 2024/07/16 at 1:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

બિહાર – અરૂણાચલ પ્રદેશ હજુ પાછળ

નીતિ આયોગનો રિપોર્ટ: સામાજિક, આર્થિક, પર્યાવરણ સુધારામાં ઝારખંડ-નાગાલેન્ડ પણ તળીયે

- Advertisement -

સામાજિક-આર્થિક અને પર્યાવરણની સ્થિતિની દ્રષ્ટિએ નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કેરળ અને ઉત્તરાખંડ ટોચના સ્થાને છે. જ્યારે બિહાર રેન્કિંગમાં નીચલા સ્થાને રહ્યું છે. શુક્રવારે આયોગ તરફથી જારી કરવામાં આવેલા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીથી બહાર કાઢવામાં પણ મદદ મળી છે.

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે સતત વિકાસ લક્ષ્ય (ADG) 2023-24 સૂચકાંકનો રિપોર્ટ જારી કરતાં કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. બે રાજ્યોને ગરીબી નાબૂદી પર એસડીજી-1 પ્રાપ્ત કરવા માટે સુધારો કરવાની જરૂર છે.

જેમાં બિહાર અને અરુણાચલ પ્રદેશ સામેલ છે. આ રિપોર્ટને તૈયાર કરવાનો હેતુ રાજ્યોની સામાજિક-આર્થિક સ્થિતિની જાણકારી મેળવીને અને તેમાં સુધારો કરવાનો છે. આ સાથે જ રાજ્યોને વિકાસના માર્ગ પર લાવવાનો છે. કેમ કે વિકાસના માર્ગે જ લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં ઝડપથી પરિવર્તન શક્ય છે.ભારતનો સમગ્ર એસડીજી સૂચકાંક રિપોર્ટથી જાણ થાય છે કે લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા માટે ઉત્તરાખંડ અને કેરળમાં સારું કામ થયું છે.

- Advertisement -

ઉત્તરાખંડ અને કેરળ 79 નંબર સાથે સંયુક્ત રીતે ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે. તે બાદ તમિલનાડુનું 78મું અને ગોવાનું 77મું સ્થાન છે. જ્યારે ઉત્તર પ્રદેશને 67 નંબર મળ્યો છે. પછાત રાજ્યોમાં બિહાર 57, ઝારખંડ 62 અને નાગાલેન્ડ 63 નંબર સાથે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યોમાં સામેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને દિલ્હી ઉચ્ચ પાંચમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રદર્શનનું આકલન કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. નીતિ આયોગે ચોથી વખત આ રિપોર્ટ જારી કર્યો છે. પહેલો રિપોર્ટ વર્ષ 2018માં જારી થયો હતો.

ગરીબી નાબૂદી, ગુણવત્તા યુક્ત શિક્ષણ, શ્રેષ્ઠ આરોગ્ય, લૈંગિક સમાનતા, સ્વચ્છ પીવાનું પાણી, સબસિડીવાળા આવાસ અને ઊર્જા, આર્થિક વિકાસ, ઉદ્યોગ-આધારભૂત માળખાનો વિકાસ, શહેરોમાં રહેવાની ટકાઉ વ્યવસ્થા, પર્યાવરણ સહિત 16 પોઈન્ટ્સ પર ચલાવવામાં આવી રહેલી સરકારની યોજનાઓ દ્વારા થયેલા કાર્યો અને પરિવર્તનો સાથે જોડાયેલા અભ્યાસના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

You Might Also Like

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ

પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ

TAGGED: kerala, Niti Aayog Report, uttarakhand
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઢોંગી બાબાએ 16500ની ઉંચાઈએ મંદિરના નામે પવિત્ર કુંડને ‘સ્વીમીંગ પુલ’ બનાવી નાખ્યો
Next Article ઝોમેટો સહિતના ઓનલાઇન પ્લેટફોર્મ પર રાજ્યોમાં દારૂની ડિલિવરી શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?