By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    26 minutes ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    41 minutes ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 hour ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    20 minutes ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    33 minutes ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 hour ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 hour ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોટા મવા સવન સ્ટેટસ એપાર્ટમેન્ટમાં ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોટા મવા સવન સ્ટેટસ એપાર્ટમેન્ટમાં ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજાયો
રાજકોટ

મોટા મવા સવન સ્ટેટસ એપાર્ટમેન્ટમાં ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2024/07/03 at 6:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મોટા મવા વિસ્તારના રહેવાસીઓના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપતાં નાયબ પોલીસ કમિશનર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3

ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી’ ઝુંબેશ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે મોટા મવા સવન સ્ટેટસ એપાર્ટમેન્ટના કોમ્યુનિટી હોલ ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું નાયબ પોલીસ કમિશનર ઝોન-2 જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર દક્ષિણ વિભાગ બી. જે. ચૌધરીની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવન સ્ટેટસ એપાર્ટમેન્ટ તથા મોટા મવા વિસ્તારના આશરે 150 જેટલા રહેવાસીઓ હાજર રહ્યા હતા. જેમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ વિસ્તારમાં રહેતાં નાગરિકોના પ્રશ્ર્નોનું ત્વરિત અને શાંતિપૂર્ણ નિરાકરણ આવે તેવા હેતુથી સવન સ્ટેટસ એપાર્ટમેન્ટ ખાતે મોટા મવા વિસ્તારમાં રહેતાં નાગરિકોની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને આ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમમાં મોટા મવા વિસ્તારના રહેવાસી નાગરિકોની ત્રણ વાત સાંભળવામાં આવી હતી. મોટા મવા વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ સમયે તેમજ વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠાઓમાં કામ કરતાં ઈસમો દ્વારા અવારનવાર મોડી રાત સુધી મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવામાં આવતા હોય છે,

- Advertisement -

જે અંગે પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરી તેના ઉપર કડકાઈથી નિયમોનું પાલન કરાવવા રજૂઆત કરી હતી. મોટા મવા વિસ્તારની આજુબાજુમાં રહેતાં અસામાજિક તત્ત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, નાના મવા રોડ, ભીમનગર સર્કલ પાસે આવેલા મટન માર્કેટમાં મચ્છી, મટનનું વેચાણ થતું હોય જ્યાં બહુ જ દુર્ગંધ આવતી હોય તેમજ ત્યાં આસપાસના વિસ્તારમાં શાળાઓ પણ આવેલી હોય જેથી બાળકોને શાળાએ લેવા મુકવા જતી વખતે મહિલાઓને મુશ્કેલી પડતી હોય જે બાબતે પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. પોલીસની ત્રણ વાતોમાં- હાલમાં સાયબર ફ્રોડનું પ્રમાણ વધ્યું હોય જેમાં વધુ પડતો સોશ્યલ મીડિયાનો ઉપયોગ તથા અણસમજ તેમજ લાલચના લીધે નાગરિકોને બહુ મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવતો હોય જેથી આવા બનાવો ન બને તે માટે ફોન ઉપર આવતા કોઈપણ પ્રકારના ઓ.ટી.પી. કોઈને પણ શેર કરવા નહીં’ કે કોઈ અજાણી લીંક તમારા ફોનમાં સીધી જ ખોલી લેવી નહીં તેમજ કોઈ અજાણ્યા નંબર ઉપરથી કોઈપણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવતા વિડીયો કોલ ઉપાડી વાતો કરવી નહીં કે જેથી કરીને આવા ફ્રોડના બનાવ ન બને તેમજ આવુ કોઈ સાઈબર ફ્રોડ થાય તો સાયબર ફ્રોડ ટોલ ફ્રી નંબર 1930 ઉપર તુરત જ સંપર્ક કરવા સમજ આપી હતી. સગાવહાલા કે મિત્રોમાં કોઈએ રૂપિયાની જરૂર હોય અને કોઈ પાસેથી રૂપિયા લીધેલા હોય કે જેની પાસે પૈસા વ્યાજે નાણા આપવાનું લાયસન્સ ન હોય અને તે મની લેન્ડીંગ એક્ટના ધારા ધોરણ મુજબ નક્કી થયેલ વ્યાજના દર કરતાં વધુ વ્યાજ લેતા હોય અને રૂપિયા ચૂકવી દેવા છતાં રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતાં હોય અને પ્લોટ, મકાન કે જમીન લખાવી લેતા હોય કે કોરા ચોક લખાવી લેતા હોય તો તે બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી પોલીસને આ બાબતે જાણ કરવી અને ફરિયાદ કરવી આમ કાયદાઓ અંગેની સમજ આપવામાં આવી હતી.

You Might Also Like

સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ

માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ

1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર આરટીઓ બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલોમાં ભેજ

રાજકોટમાં દૂષિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી : મવડી અને ગોકુલધામમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો

સિટી બસોમાં ઓવરલોડિંગ : ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાતા આક્રોશ

TAGGED: Mota Mawa, program, Savan status apartment
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાપાલિકામાં પ્રથમ વખત ફાયર બ્રિગેડનું વોર્ડ વાઇઝ વિભાજન
Next Article બાળકોમાં ટ્રાફિક અવેરનેસ તથા વ્યસન મુક્તિની જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટ

માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
રાજકોટ

1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર આરટીઓ બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલોમાં ભેજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?