By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    12 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    13 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    13 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    2 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    10 hours ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    10 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    10 hours ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    10 hours ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    2 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલીના લિલીયા પંથકમાં મિનરલ વોટરનાં પ્લાન્ટમાંથી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમરેલીના લિલીયા પંથકમાં મિનરલ વોટરનાં પ્લાન્ટમાંથી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ
રાજકોટ

અમરેલીના લિલીયા પંથકમાં મિનરલ વોટરનાં પ્લાન્ટમાંથી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

Khaskhabar Editor
Last updated: 2023/12/22 at 12:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

વનસ્પતિ તેલમાંથી તૈયાર કરાયેલા ઘીના નાનાં-મોટા પેકિંગ મળી 30 લાખનો મુદ્દામાલ જપ્ત: રાજુલા પંથકનો શખ્સ ફેકટરી ચલાવતો હતો
ખાસ-ખબર સંવાદદાતા
હમણાં જાણે નકલી વસ્તુંઓની ફેશન ચાલતી હોય તેમ નકલી અધિકારી, નકલી ઓફિસ, નકલી પી.એ., નકલી ટોલનાકુ, નકલી જીરું, ઝડપાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામેથી જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી નકલી ( ’ડુપ્લીકેટ ઘી’) ની ફેકટરી ઝડપાઇ હતી. જેમાં આશરે 30 લાખનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. આ બનાવને લઈ અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામે ગઈ મોડી રાત્રે વોટર પ્લાન્ટની આડમાં ચાલતી એક નકલી ઘી ની ફેકટરી પર પોલીસનો દરોડો પાડ્યો હતો. જેમાં નકલી (’ડુપ્લીકેટ ઘી’) ની ફેકટરી ઝડપાઇ હતી. જેમાં પોલીસે દરોડો પડતા તેમાં અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં ચાલતી હતી નકલી ઘી બનાવવાની ફેકટરી ધમધમતી હતી.
ત્યારે વનસ્પતિ તેલમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી લીલીયા પોલીસે ઝડપી પાડી નકલી ધી નો જથ્થો, વનસ્પતિ તેલ સહિતની મશીનરી કબ્જે કરવામાં આવી છે. જ્યારે આ નકલી ઘી બનાવતી ફેક્ટરીમાંથી નકલી ઘી ભરવાના નાના મોટા ડબ્બા, બેરલ, મશીનરી સહિત આશરે 30 લાખનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
જ્યારે જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી નકલી ઘી ની ફેકટરી ઝડપાઈ જતા અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે નકલી ઘી ની ફેક્ટરી રાજુલાનો એક શખ્સ લીલીયા તાલુકાનાના પીપળવા ગામે ચલાવતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ હમણાં જ દિવાળી તથા લગ્નસરાની મોસમ પુરી થઈ છે. ત્યારે આવા પ્રસંગોમાં આવા નકલી ઘી નો પણ ઉપયોગ થયો હોવાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે લાખો લોકના પેટમાં આ ’નકલી ઘી’ પધરાવી દેવાયું હોવાની પણ શક્યતા છે. ત્યારે આ ફેક્ટરીમાંથી કેટલા લોકોને ’નકલી ઘી’ સપ્લાય કરવામાં આવેલ છે. તે પણ તપાસનો વિષય છે. લીલીયા ઙજઈં સિદ્ધરાજ સિંહ ગોહિલને બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

આજે મેગા ફાઇનલ RAR રિબડા Vs એકતા XI

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

TAGGED: amreli, fakegheefactory, LiliyaPanthak, mineralwaterplant
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 28 ફેબ્રુઆરી સુધીમાં હિરાસર એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર: 24 કલાક કામગીરી શરૂ
Next Article રાજકોટ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી તૈયાર કરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?